हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anand Sharma
Anand sharma News
Congress
કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી નારાજ છે આ દિગ્ગજ કોંગ્રેસીઓ! 'ગુલામ' કેમ થવા માંગે આઝાદ?
ગુલામ નબી આઝાદે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. તે જી-23 ગ્રૂપના મહત્વના સભ્ય હતા. પાર્ટી નેતૃત્વને પડકાર આપી રહેલ આ સમૂહના બાકી નેતાઓનું શું સ્ટેટસ છે?.
Sep 8,2022, 10:06 AM IST
Adhir Ranjan
બંગાળમાં ગઠબંધન પર કોંગ્રેસમાં વિવાદ, અધીર રંજને આનંદ શર્માને આપ્યો વળતો જવાબ
પશ્ચિમ બંગાળમાં આશરે 31 ટકા મુસ્લિમ મતદાતા પર કોંગ્રેસની નજર છે. મુસ્લિમ સમુદાયમાં અહીંના ફુરફુરા શરીફ દરગાહનો વિશેષ પ્રભાવ છે.
Mar 1,2021, 23:17 PM IST
Congress
Congress પર વરસ્યા 'નારાજ નેતા', Kapil Sibal બોલ્યા- આઝાદના અનુભવનો કર્યો નથી ઉપયોગ
પૂર્વ કેંદ્રીય મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ (Kapil Sibal) એ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) ના નિવૃત પર કહ્યું 'અમે ઇચ્છતા નથી કે આઝાદ સાહેબ સંસદથી જાય. અમને દુખ થયું.
Feb 27,2021, 16:02 PM IST
rahul gandhi
કોંગ્રેસની બેઠકમાં નેતાઓની માગ, રાહુલ એકવાર ફરી સંભાળે પાર્ટીની કમાન, જાણો 'RG'નો
સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં પાર્ટીના લગભગ તમામ નેતાઓએ રાહુલને વિનંતી કરી કે તે ફરીથી પાર્ટીની કમાન સંભાળે. તેના પર રાહુલે કહ્યુ કે, પાર્ટી અધ્યક્ષને ચૂંટવાનો નિર્ણય ચૂંટણી પ્રક્રિયા પર છોડી દેવો જોઈએ.
Dec 19,2020, 19:48 PM IST
sonia gandhi
આપણે મોટા પરિવારની જેમ, બધા મળીને પાર્ટીની મજબૂતી માટે કામ કરેઃ સોનિયા ગાંધી
આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસની બેઠકમાં નારાજ ચાલી રહેલા નેતાઓને લગભગ મનાવી લવામાં આવ્યા છે. આ સાથે સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે, આપણે પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કરવું જોઈએ.
Dec 19,2020, 17:26 PM IST
આનંદ શર્મા
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક PM મોદીના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા
કોંગ્રેસ ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીની ટીકા કરે પરંતુ તેમના જ કેટલાક નેતાઓને હવે સાચા ખોટામાં અંતર સમજાવવા લાગ્યું છે.
Nov 30,2020, 10:56 AM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં સંવાદ માટે ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવા કોંગ્રેસની માગ
આનંદ શર્માએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલો કરફ્યુ દૂર કરે, જેથી પ્રજાને હાલાકી ન પહોંચે. જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ કરાયેલા સિનિયર નેતાઓને છોડવામાં આવે અને રાજકીય સંવાદ માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવે.
Aug 13,2019, 18:24 PM IST
Congress
હુડ્ડાનાં ઘરે દરોડા બાદ કોંગ્રેસની ધમકી સરકાર સ્થાયી નથી
ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા આનંદ શર્માએ અધિકારીઓને ચેતવણી આપી હતી
Jan 25,2019, 18:05 PM IST
Rafale deal
રાફેલ ડીલ: CVCને મળીને કોંગ્રેસ નેતાઓએ યોગ્ય તપાસ અને ફરિયાદની માંગ કરી
રાફેલ ડીલના મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહેલ કોંગ્રેસના નેતાઓએ આજે કેન્દ્રીય સતર્કતા પંચ (સીવીસી) સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આ દરમિયાન સીવીસીને અરજી સોંપી હતી. કોંગ્રેસે સીવીસીને આ મુદ્દે સંજ્ઞાન લેવાની અપીલ કરી હતી. તેમણે સીવીસી પાસે માંગ કરી કે આ મુદ્દે તમામ ફાઇલ અને દસ્તાવેજોને સીઝ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આ અંગે મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી.
Sep 24,2018, 16:08 PM IST
Anand Sharma
મુસ્લિમ પાર્ટી વાળુ નિવેદન આપી PMએ પોતાની બીમાર માનસિકતા છતી કરી: કોંગ્રેસ
દેશમાં હિંદુ મુસ્લિમ મતોનાં ધ્રૂવીકરણની રાજનીતિ વધી રહી છે અને કોંગ્રેસ નેતા આનંદ શર્મા પણ આ પ્રવાહમાં કુદ્યા છે
Jul 15,2018, 23:23 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ