हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Akshaya Tritiya 2022
Akshaya tritiya 2022 News
Gold price
Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તર પર આવ્યો સોનાનો ભાવ, જાણો 10 ગ્રામની કિંમત
જો તમે પણ સોના ચાંદીનો ભાવ ચેક કરવા માંગો છો તો તેના માટે મોબાઇલ નંબર 8955664433 પર મિસ કોલ કરો. મિસ કોલ કરતાં ફોન પર આવેલા મેસેજમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો. IBJA જાહેર રેટ ઉપરાંત તમારે જીએસટી આપવાનો હોય છે.
May 4,2022, 19:59 PM IST
Akshaya Tritiya 2022
AC કરતા પણ વધુ ઠંડક આપતા ચંદનના વાઘા ભગવાન સ્વામીનારાયણને પહેરાવાયા
આજે એટલે કે અખાત્રીજના રોજ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા.
May 3,2022, 11:07 AM IST
Akshaya Tritiya 2022
Akshaya Tritiya 2022: અખાત્રીજે જગન્નાથ મંદિરના ઐતિહાસિક રથની પૂજા કરાઈ, હવે રથયાત્ર
આજે અક્ષયતૃતિયા (અખાત્રીજ) નો દિવસ છે. આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી, જેન ચંદન પૂજા કહેવાય છે. આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે.
May 3,2022, 10:59 AM IST
Gold price
સોના-ચાંદીના ભાવ તૂટ્યા, 3 મેના આવી રહી છે અક્ષય તૃતિયા; ફટાફટ કરો ખરીદી
Gold Price Today: સોમવારના એમસીએક્સ અને બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવ તૂટતા જોવા મળી રહ્યા છે. અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીવું શુભ માનવામાં આવે છે.
May 2,2022, 16:25 PM IST
Akshaya Tritiya 2022
Akshaya Tritiya 2022: આજે અક્ષય તૃતીયાના દિવસે કરો આ વસ્તુની ખરીદી, થશે ધનનો વરસાદ!
નવી દિલ્લીઃ અક્ષય તૃતીયાનો દિવસને આખા વર્ષનો સૌથી શુભ દિવસ મનાય છે...આ દિવસે બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવ્યા વિના જ સારા કામ કરી શકાય છે... જેમ કે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, નવા કાર્યની શરૂઆત, ઘર-ગાડીની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય છે. અક્ષય તૃતીયાનો દિવસને ખરીદી માટે ખૂબ જ શુભ મનાય છે. ફક્ત સોનું જ નહીં પરંતુ આ દિવસે ખરીદેલી તમામ વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે... અક્ષય તૃતીયા દિવસ આ વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવશે..
May 3,2022, 9:10 AM IST
Trending news
bollywood
મોટો ખુલાસો! આ અભિનેત્રીનું બન્યું હતું રેટકાર્ડ, 'કામ' માટે ક્રૂઝમાં જવા થઈ હતી ઓફર
gujarat
શું ગુજરાતમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરીનો પ્રયાસ
lifestyle
મેનફોર્સથી લઈને ગોદરેજ! આ છે દેશની ટોચની કોન્ડોમ બનાવતી 5 કંપનીઓ, જાણો કઈ છે નંબર વન
jaipur court
જજે કહ્યું- આવી પત્ની ભરણપોષણની હકદાર નથી, જયપુરનો છે જબરદસ્ત કેસ
bollywood
શૈલેષ લોઢા, જેનિફર બાદ હવે આ અભિનેત્રીએ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપો
mukesh ambani
Mukesh Ambani:અંબાણીના ઘરે જે ગાયનું દૂધ આવે છે એ ગાયોને પણ જલસા છે, આવી મળે સુવિધાઓ
breaking news
UNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થન
Shocking Report About Marriage Trend
Shocking Report: વર્ષ 2100 સુધી ખતમ થઈ જશે લગ્નની પ્રથા! પછી કોઈ નહીં કરે Marriage
Bhool Bhulaiyaa 3
Teaser: જોરદાર છે ભુલ ભુલૈયા 3 ફિલ્મનું ટીઝર, જોઈ લો ફટાફટ મંજુલિકા અને રુહ બાબાને
New District
ઉત્તર ગુજરાતના આ વિસ્તારને નવો જિલ્લો જાહેર કરવાની માંગ ઉઠી, CM ને લખાયો પત્ર