हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
8 october news
8 october news News
Rajkot
રાજકોટ : પોશ એરિયાના સ્પામા ચાલતો હતો દેહનો ધંધો, આલિશાન રૂમમાં થતી રંગરેલિયા
દિલ્હીની યુવતીઓને બોડી મસાજનું કામ કરવાના બહાને બોલાવી બાદ તેમની પાસે રૂપિયા ૩૦૦૦ થી લઇ ૫૦૦૦ સુધી માં દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો
Oct 10,2020, 10:56 AM IST
vidhansabha byelection
પેટાચૂંટણી માટે કોંગ્રેસે 8 બેઠક માટે ફાઈનલ કર્યાં 18 નામ
Oct 8,2020, 15:55 PM IST
plazma therapy
કોરોના માટે જડીબુટ્ટી બનેલ પ્લાઝમાના આ સમાચાર છે ચોંકાવનારા
Oct 8,2020, 15:15 PM IST
surat
સુરતના વિકાસ માટે ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય
સુરત મહાનગર માટે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સુરત (surat city) શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન 2035 ને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંજૂર કરાયો
Oct 8,2020, 14:11 PM IST
પોપ્યુલર બિલ્ડર કેસ
પુત્રવધુને 2.5 કરોડ આપ્યા બાદ ITના રડારમાં આવ્યો પોપ્યુલર બિલ્ડર પરિવાર
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. મોડી રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું
Oct 8,2020, 13:08 PM IST
fee hike
ખાનગી કોલેજોની સ્પષ્ટતા, ફી વધારો નહિ કરીએ, પણ ફીમાં રાહત પણ નહિ આપી શકીશું
સ્કૂલ ફીમાં ગુજરાત સરકારે 25 ટકા રાહત જાહેર કર્યા બાદ હવે કોલેજ ફીમાં પણ રાહતનો મુદ્દો શિક્ષણમંત્રી માટે નવી ચેલેન્જ બની રહેવાનો છે
Oct 8,2020, 11:59 AM IST
Ahmedabad
અમદાવાદ : 300ના કાફલા સાથે વટવા વિસ્તારમાં વીજ ચોરી માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદના વટવા ચાર માળિયા ગરીબ આવાસ યોજનાના મકાનોમાં ટોરેન્ટ પાવરની ટીમ પોલીસ દ્વારા આજે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Oct 8,2020, 11:32 AM IST
Blast
વડોદરા : મકાનમાં થયેલા રહસ્યમયી ધડાકાનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો
આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસના ઘરોમાં ય તેની અસર દેખાઈ હતી. ધડાકાને કારણે આગનો ગોળો પણ બહાર સ્પષ્ટ દેખાયો હતો. તો સાથે જ ઘરની બારીઓ તૂટી ગઈ હતી. તો અન્ય ઘરવખરીનો સામાન બળી ગયો હતો
Oct 8,2020, 10:20 AM IST
radhika merchant
અંબાણી પરિવારની નાની વહુનું પિયર પણ છે ધનાઢ્ય, દાદાએ મુસીબતો વેઠીને ઉભુ કર્યું હતું
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની બીજો દીકરો અનંત અંબાણી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અનંત લાંબા સમયથી રાધિકા મર્ચન્ટ (radhika merchant) ને ડેટ કરી રહ્યાં છે. રાધિકારને અંબાણી પરિવાર બહુ જ પસંદ કરે છે.
Oct 8,2020, 9:58 AM IST
Ramlila
સુરતમાં રામલીલાની 45 વર્ષની પરંપરા તૂટશે, ટ્રસ્ટે કરી કાર્યક્રમ રદ કરવાની જાહેરાત
નિર્ણય અંગે ટ્રસ્ટે જણાવ્યું હતું કે કોરોનાને કારણે ભીડ ભેગી થાય એવા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અથવા મુલતવી રાખવામાં આવ્યા છે અને 45 વર્ષમાં પહેલી વાર રામલીલાનો મંચ પણ રદ કરવામાં આવ્યો છે
Oct 8,2020, 9:09 AM IST
Ahmedabad
ખૂલી ગયું અમદાવાદનું રિવરફ્રન્ટ, સાત મહિના પછી અમદાવાદીઓની ગાડી પાટા પર આવી
રિવરફ્રન્ટમાં શહેરીજનોને ફરી એકવાર પરવાનગી મળતા શહેરીજનો વોકિંગ, રનિંગ, સાયકલિંગ, યોગા અને કસરત કરતા જોવા મળ્યા
Oct 8,2020, 8:44 AM IST
Diwali 2020
મથુરાની જેમ ગુજરાતમાં ઉજવાશે દિવાળી, ‘ખાસ’ દીવા 11 કરોડ પરિવારોમાં પ્રગટાવાશે
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દીવડા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું
Oct 8,2020, 8:15 AM IST
Trending news
Tech News
Tech Tips: કોઈ બીજું તો જોઈ રહ્યું નથી'ને તમારું WhatsApp? ફટાફટ ઓન કરી દો આ બટન
Birthing Stone
આ પથ્થર ઓશિકા નીચે રાખીને સૂઈ જવાથી મહિલાઓ ગર્ભવતી થઈ જાય છે, જાણો કહાની
BCCI
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક્શનમાં છે BCCI, દરેક ખેલાડીઓની ફેમિલી માટે લવાશે નવો નિયમ
gold
બજેટ બાદ શું સસ્તું થઈ જશે સોનું? જો આ માંગણીઓ સરકાર સ્વીકારી લે તો....જલસા પડી જાય
Gujarat model
અહીં ફેલ નીકળ્યું ગુજરાત મોડલ! ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા મળે છે ઓછો પગાર, થાય છે કર
Raman Vora
જમીન માટે ભાજપના ધારાસભ્યનો મોટો ખેલ! દસ્તાવેજમાં નામ ગાયબ કરી મળતિયાને જમીન વેચી
education
GK Quiz: જો તમે ખોટું બોલો તો શરીરનું કયું અંગ ગરમ થઈ જાય? ખાસ જાણો જવાબ
Vadodara
ગુજરાતની આ નદી પર ખર્ચ કરાશે 3200 કરોડ રૂપિયા, પછી ક્યારેય નહિ આવે પૂર
icc Champions Trophy 2025
રોહિતને જવું પડશે પાકિસ્તાન! BCCI લાચાર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે કરવું પડશે આ કામ
Petrol Diesel Price Today
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો તમારા શહેરનો ઘરબેઠા ભાવ