हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
29 ઓગસ્ટના સમાચાર
29 ઓગસ્ટના સમાચાર News
ગણપતિ વિસર્જન
પૂરપાટ વહેતી શેઢી નદીમાં ખેંચાયા 4 યુવકો... 3 બચીને કિનારે આવ્યા, પણ એકને...
નદી કિનારે ઉભા રહીને વિસર્જનની મજા માણી રહેલા કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા, જેથી યુવકોની ડૂબવાની આખી ઘટના કેમેરામાં કેદ થઈ
Aug 29,2020, 15:57 PM IST
આતંકી કનેક્શન
મોટો ઘટસ્ફોટ : પાકિસ્તાની ISI એજન્ટને મદદ કરનાર કચ્છી યુવક બે વાર પાકિસ્તાન જઈ આવ્યો
કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે
Aug 29,2020, 14:46 PM IST
વિવાદિત નક્શો
પાલનપુરમાં વિકાસનો નક્શો બન્યું વિવાદનું કારણ
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો નવો વિકાસ નકશો વિવાદની એરણે ચડ્યો હતો. વિકાસ નક્શાના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું થયાના આક્ષેપો સાથે ખુદ ભાજપના મોવડી મંડળે વિકાસ નકશો રદ કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે વિકાસ નકશામાં એરિયા ડેવલોપમેન્ટના નિયમોનું પાલન ન કરાતા વિકાસ કમિશનરે વિકાસ નકશો પરત કરતાં બિલ્ડર લાંબી સહિત પાલિકાના કૌભાંડીઓમાં ખળભળાટ મચી ગયો છે.
Aug 29,2020, 14:24 PM IST
વાયરલ વીડિયો
સુરત કોવિડ સેન્ટરમાં આરોપીઓની મનમાની... સિગરેટ પીતા પીતા લુડો ગેમ રમતા દેખાયા
આ વીડિયો વાઈરલ થતા સિવિલના સ્ટાફ અને પોલીસ સામે સવાલો ઉભા થયા છે. કે તેઓ કેવી રીતે કોવિડ સેન્ટરમાં ધૂમ્રપાન કરતા લોકોને ચલાવી શકે છે. તો સાથે જ આરોપી સાથે આવેલા પોલીસ કર્મચારીઓ શું કરતા હતા
Aug 29,2020, 14:02 PM IST
સી પ્લેનનો પ્રારંભ
પીએમ મોદી સી પ્લેનને બતાવશે લીલીઝંડી, આ તારીખે આવશે ગુજરાત
ઓક્ટોબર માસથી ગુજરાતમાં બે સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ બે રૂટ શરૂ કરવામાં આવશે
Aug 29,2020, 12:23 PM IST
કોરોનાનો કહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરમાં કોરોનાનો પગપેસારો, પત્ની-પુત્ર પણ સંક્રમિત
યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર છે અને હોમ ક્વોરેન્ટાઈન કરાયા
Aug 29,2020, 11:59 AM IST
નર્મદા ડેમ ઓવરફ્લો
નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા ભરૂચની સ્થિતિ બગડવાના આરે... 35 ગામોને એલર્ટ કરાયા
ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા ડેમના 23 ગેટ ખોલવાની ફરજ પડી
Aug 29,2020, 11:38 AM IST
અમૂલમાં ચૂંટણી
અમૂલના 12 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં આજે ત્રિપાખિયો જંગ, પુનરાવર્તન થશે કે પરિવર્તન?
કુલ 13 મંડળની ચૂંટણીમાં એક નોમિનેટેડ અને 12 માંથી એક ઠાસરા વિભાગમાં હાલના ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ હોવાથી કુલ 11 બેઠક પર ચૂંટણી થઈ રહી છે
Aug 29,2020, 11:32 AM IST
નર્મદા ડેમ ઓવરફ્લો
નર્મદા ડેમના 15 દરવાજા ખોલાતા નીચાણવાળા 3 જિલ્લા ડૂબવાની સ્થિતિમાં...
131 મીટરની સપાટી વધતા નર્મદા ડેમનાં 15 દરવાજા સીઝનમાં પહેલી વખત ખોલીને 3 લાખ ક્યુસેક પાણી છોડાયું છે
Aug 29,2020, 10:43 AM IST
પાસાનો કાયદો
રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, ગુનેગારો સામે હવે પાસાનું શસ્ત્ર અપનાવાશે
ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે
Aug 29,2020, 9:46 AM IST
પત્નીની હત્યા
પત્નીની હત્યાને આત્મહત્યામાં ખપાવવું ભારે પડ્યું પતિને, 8 વર્ષના બાળકે ખોલી પોલ
સુરતમાં છેલ્લા બે દિવસમાં 3 હત્યાના બનાવ બન્યા છે. ક્યાંક ને ક્યાંક ખાખી વર્દીનો ડર હવે ગુનેગારોને નથી રહ્યો તેવું લાગી રહ્યું છે
Aug 29,2020, 9:07 AM IST
કોરોનાનો કહેર
કોઈ નવું ઘર ખરીદવા તૈયાર નથી, કોરોનાએ બિલ્ડરોને રાતોરાત રડતા કરી દીધા
નવા ફ્લેટ, બંગલો અને કોમર્શિયલ મિલકતોનું વેચાણ 70 ટકા ડાઉન થઈ ગયું છે. નવી ખરીદી ના થતાં મિલકતોના ભાવ પણ તળીયે જઈને બેઠા છે
Aug 29,2020, 8:46 AM IST
માઉન્ટ આબુ
ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ...
કોરોના વાયરસના કેસ વધતાં માઉન્ટ આબુમાં 30 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
Aug 29,2020, 14:56 PM IST
Trending news
Shark Tank India Judge
'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જજ અમન ગુપ્તાએ કયા અભિનેતાને કહ્યો સૌથી વધુ ઘમંડી?
Temba Bavuma
WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં હતો બવુમા, જણાવ્યું આ કારણ
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત