हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
27 May news
27 may news 0 News
Coronavirus
કોરોનાની સત્ય હીકકત છુપાવવા ગુજરાત સરકારે નવા રંગરૂપ સાથેની પ્રેસનોટ જાહેર કરી
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સતત વિકટ થતી જઇ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન બંધ થઇ ચુક્યું છે. હવે માત્ર વિભાગ દ્વારા પ્રેસનોટ જ આપવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય સચિવ, સીએમઓના સચિવના બ્રીફિંગ બંધ થઈ ગયા છે. આવામાં હવે આરોગ્ય સચિવ દ્વારા જે પ્રેસનોટ આપવામાં આવે છે તેમાં પણ પૂરતી માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે ગુજરાત સરકાર (gujarat government) પોતાની જનતાથી કંઈક છુપાવવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે.
May 27,2020, 10:01 AM IST
Coronavirus
ઓછા કેસ દર્શાવવા ગુજરાત સરકારનું ગતકડું, કોરોનાના ટેસ્ટ ઘટાડી દીધા
કોરોનાના સતત વધી રહેલા કેસ અને ગુજરાતમાં કાબૂ બહાર જઈ રહેલી આ મહામારી મામલે ગુજરાતની રૂપાણી સરકાર શંકાના દાયરામાં આવી ગઈ છે. સરકારની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકાર (gujarat government) ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કેસ ઓછા દર્શાવવા ટેસ્ટ (corona test) ઘટાડાયા તેવી ચર્ચાઓએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 50,907 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 50,907 ટેસ્ટમાંથી છેલ્લા 10 દિવસમાં 3940 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
May 27,2020, 9:36 AM IST
Cyclone update
આગામી ચાર-પાંચ દિવસમાં સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના
વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઈક્લોનિક સિસ્ટમને કારણે 4 જુનની આસપાસ ટકરાય સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
May 27,2020, 8:38 AM IST
Trending news
earthquake
કચ્છમાં ધરા ધ્રુજી; રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
Godhra
કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા!
health
ફેટી લિવરને હળવાશથી ન લો, Grade 2 સ્થિતિમાં આ વસ્તુઓ ટાળો નહીં તો વધશે મુશ્કેલી!
lifestyle
Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!
gujarat
વકફ બોર્ડના નામે 3 દુકાનો ખાલી કરાવવા મુદ્દે રાજકોટ પહોંચ્યા હર્ષ સંઘવી, લોકો સાથે..
health
બદામ ખાવાથી કિડનીમાં બનવા લાગશે પથરી, ખાતા સમયે ન કરો આ 1 ભૂલ
gujarat
'મારી પત્નીએ મને છેતર્યો છે, જેથી તેને જિંદગીભર સબક દેજો', વીડિયો બનાવી પતિએ...
Turmeric Water
આ યલો શૉટથી કરો તમારી દિવસની શુભ શરૂઆત, શરીરને મળશે 4 ગજબના ફાયદા
gujarat
ગુજરાતમાં કોણે કરી વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ? એક જ ઝાટકે 7થી વધુ ચોરીના ભેદ
breaking news
બાથરૂમમાં બંદૂકથી પેટમાં ગોળી મારી CISF જવાને જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ જયપુરનો વતની