हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
25 August news
25 august news News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર, 20 કેસ બાદ સ્ટાફને ‘વર્ક ફ્રોમ હોમ’ આપ્યું
યુનિવર્સિટીમાં હજી બાકીના 100 જેટલા બાકીના સ્ટાફના ટેસ્ટીંગ બાકી છે. જેમાં વધુ સંક્રમિતો મળે તેવી શક્યતા દેખાઈ રહી છે
Aug 25,2020, 17:13 PM IST
જેલમાં ગોરખધંધા
અમરેલી જેલના VIP બેરેકમાં ચાલતા PUC સેન્ટરનો થયો પર્દાફાશ, મોટું નેટવર્ક પકડાયું
અમરેલી પોલીસ દ્વારા જેલમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. અમરેલી જિલ્લા જેલના યાર્ડ નંબર 5 માં આવેલી બેરેક ન.9 અને 10 મા વીઆઈપી અને માથાભારે કેદીઓ દ્વારા મોટી સંખ્યામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી જુદી જુદી જેલમાં વાત કરાતી હતી
Aug 25,2020, 16:49 PM IST
હોસ્પિટલમાં આગ
જામનગરની જીજી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, યુદ્ધધોરણે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયાજ
વિચલિત કરી દે તેવા દ્રશ્યો હોસ્પિટલમાં ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં મળ્યા હતા. ICU માં ઈકો મશીનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. 20 થી 25 મિનીટમાં આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ ત્યા સુધી ભારે અફરાતરફી સર્જાઈ ગઈ હતી.
Aug 25,2020, 16:20 PM IST
સુરતમાં ખાડી પૂર
સુરતના ખાડી પૂરમાં ફસાયેલી મહિલા માટે દેવદૂત બનીને પહોંચ્યું ફાયર વિભાગ
સુરતમાં ખાડી પૂરના કારણે હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા જોવા મળી રહી છે. સુરતમાં કોઈલી ખાડી પણ ઓવરફ્લો થઈ છે
Aug 25,2020, 15:14 PM IST
વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાંથી મોડું વિદાય લેશે ચોમાસું
જાણીતા ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, પાંચ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદનુ વાતાવરણ રહેશે
Aug 25,2020, 14:35 PM IST
ગુજરાતમાં વરસાદ
ઓગસ્ટ માસ અંત પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ
સરકાર પાસેથી મળેલા લેટેસ્ટ આંકડા અનુસાર, અત્યાર સુધી સીઝનનો 106.78 ટકા વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે
Aug 25,2020, 13:16 PM IST
પારુલ યુનિવર્સિટી
બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું
સોશિયલ મીડિયામાં આરોપી જયેશ પટેલના મોતની થયાની અફવાએ જોર પકડ્યું હતું. છેલ્લા ચાર દિવસથી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. આવામાં તેના મોતની વાતો વહેતી થઈ હતી. જોકે, આજે જયેશ પટેલના નિધનની જાહેરાત કરવામાં આવી
Aug 25,2020, 12:30 PM IST
નવરાત્રિને મંજૂરી
નવરાત્રિ માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના આયોજકે કરી પાસ બુકિંગની જાહેરાત
નવરાત્રિ યોજાશે કે નહિ તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે
Aug 25,2020, 11:55 AM IST
શાકભાજીના ભાવ
પાલકના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા
શાકભાજીના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે
Aug 25,2020, 11:58 AM IST
માણેકચોક
મંજૂરી વગર અમદાવાદનું ફેમસ માણેકચોક બજાર બારોબાર શરૂ કરી દેવાયું, થયો વિવાદ
માણેકચોકને શરૂ કરવાની મંજૂરી ન મળી હોવા છતાં કેવી રીતે એએમસીના ટ્વિટર પર જવાબ આપી શકાય. ત્યારે સોશિયલ મીડિયા પર આવ પ્રકારના મેસેજ ફરતા થતા એએમસીનું તંત્ર દોડતું થયું
Aug 25,2020, 10:27 AM IST
ભૂકંપના આંચકા
24 કલાકમાં 5 વાર જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ ફેલાયો
જામનગર (jamnagar) માં આજે વધુ બે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેમાં મધ્ય રાત્રિ અને વહેલી સવારે ભૂકંપના બે આંચકા આવ્યા હતા
Aug 25,2020, 9:31 AM IST
ગુજરાતમાં વરસાદ
પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 242 તાલુકોમાં વરસાદ (gujarat rains) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં 9 ઈંચ ખાબક્યો છે
Aug 25,2020, 9:40 AM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી