हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 News
narmada dam
મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના 7 ગેટ ખોલાયા
ગુજરાતમાં આ વર્ષે સારા ચોમાસાની અસરને પગલે ખુશખુશાલ માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, નર્મદા ડેમની જળ સપાટી પણ વધતા પણ ગુજરાતનું આખુ વર્ષ પાણીદાર જશે. ત્યારે હાલ ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડાયું છે. જેને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે.
Aug 17,2019, 8:31 AM IST
narmada dam
Photos : આંખોમાં ન સમાય તેવું સૌંદર્ય હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સર્જાયુ
નર્મદા જિલ્લો ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે. તેમાં પણ ચોમાસું આવે એટલે કહેવું જ શું? નર્મદા ડેમ વિસ્તારમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલ નર્મદા ડેમ વિસ્તારમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાતપુડા અને વિંધ્યાચલ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે.
Aug 11,2019, 10:30 AM IST
narmada dam
મધ્ય રાત્રિએ સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા નર્મદા ડેમના 8 દરવાજા ખોલા
સરદાર સરોવર નર્મદા ડેમનાં એકવાર ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે. મોડી રાત્રે સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમની સપાટી.131.65 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 2,45,471 ક્યુસેક થઈ છે.
Aug 11,2019, 8:15 AM IST
Trending news
Usury
વ્યાજના વિષચક્રમાંથી લોકોની બચાવવા આગળ આવી સરકાર, CMના આદેશ બાદ પોલીસની કાર્યવાહી
Government Medical College
GMERS સંલગ્ન મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની કોંગ્રેસે કરી માંગ
Weather
આ વર્ષે કેવો પડશે વરસાદ? જામનગરના આમરામાં કુવામાં રોટલો પધરાવી કરાઈ મોટી આગાહી
accident
વાલીઓ સાવધાન! વિદ્યાર્થીઓને લઈને પૂરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાન પલટી, 6 બાળકો ઈજાગ્રસ્ત
junior clerk
જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, મળશે નોકરી
Sourav Ganguly
જ્યારે પરણેલા ગાંગુલીના જીવનમાં થઈ હતી આ બોલીવુડ અભિનેત્રીની એન્ટ્રી
law
મહિલાઓ માટે મોટા સમાચાર: માસિક ધર્મમાં મહિલાઓને મળશે રજા? SC નો કેન્દ્રને નિર્દેશ
Gujarat politics
કોણ છે એ શખ્સ, જેણે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા છેક દિલ્હી રજૂઆત કરી
lifestyle
40 ઉપર ઉંમર ગઈ તો લાયસન્સ માટે પડશે ડોક્ટરની જરૂર! આઠડો પાડતા વેંત નહીં મળે લાયસન્સ
Viral Video
માવો ખાનારા માટે ખતરનાક સમાચાર! તમાકુમાંથી નીકળી જીવાત