हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્કિન કેર ટિપ્સ
સ્કિન કેર ટિપ્સ News
skin care
ચણાનો લોટ, હળદર જ નહીં, આ 5 દેશી વસ્તુઓ પણ ચહેરા પર વધારે છે નેચરલ ગ્લો
Skin Care: ખીલ, ડલનેસ, ટૈનિંગ, ડેડ સ્કીન સહિતની ત્વચાની સમસ્યાઓની ચિંતાથી તમારે મુક્ત થવું હોય તો આજે તમને ઘરમાં રહેલી પાંચ એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરીને તમે સ્કિનને ગ્લોઇંગ, સુંદર અને શાઈની બનાવી શકો છો. આ વસ્તુઓ ત્વચાની કુદરતી સુંદરતાને વધારે છે.
Jun 9,2024, 11:51 AM IST
Oily Skin Care
Oily Skin Care: ગરમીના કારણે ચહેરો આખો દિવસ ઓઈલી રહેતો હોય તો અપનાવો આ ઘરેલુ ટીપ્સ
Oily Skin Care: ગરમીના દિવસોમાં ત્વચાનું વધારે ધ્યાન રાખવું પડે છે. ગરમીના કારણે પરસેવો વધારે થાય છે અને તેના કારણે આખો દિવસ ચહેરો ઓઈલી દેખાય છે. આ સિઝનમાં મેકઅપ કરવામાં પણ ધ્યાન રાખવું પડે છે. ગરમીના દિવસોમાં ચહેરાની તાજગી છીનવાઇ જાય છે. જો આવું તમારી સાથે પણ થતું હોય તો આજે તમને જણાવીએ કેટલીક સરળ ટીપ્સ વિશે જેને ફોલો કરીને તમે આખો દિવસ ફ્રેશ ફિલ કરી શકો છો.
Jun 1,2024, 9:31 AM IST
Milk Benefit
મોંઘા બ્યુટી પ્રોડક્ટ પણ કાચા દૂધ સામે પાણી ભરે, આ રીતે લગાડવાથી તુરંત દેખાશે ગ્લો
Milk For Skin Care: આજના સમયમાં સ્કીન કેર માટેના અલગ અલગ પ્રોડક્ટ સરળતાથી મળી રહે છે તેમ છતાં લોકો કેટલાક ઘરેલુ ઉપાય અચૂક અજમાવે છે. તેમાંથી એક છે કાચું દૂધ ચહેરા પર લગાડવું. દાદી-નાનીના સમયમાં પણ ચહેરાની સુંદરતા વધારવા માટે કાચા દૂધનો ઉપયોગ થાય છે.
May 31,2024, 7:45 AM IST
Fruits For Skin
Fruits For Skin: ઉનાળામાં ચહેરાની સુંદરતા વધારશે આ 5 ફળ, ડાઘ અને કરચલીઓ થશે ગાયબ
Fruits For Skin: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા સુંદર અને બેદાગ હોય. ઉંમર ભલે વધે પણ ત્વચા પર તેની અસર ન દેખાય. તેના માટે લોકો અલગ અલગ નુસખા ટ્રાય કરે છે. ખાસ તો ઉનાળામાં લોકો સ્કીન પર વિશેષ ધ્યાન આપે છે. જો તમે પણ ઉનાળામાં ત્વચા પર નિખાર લાવવા માંગો છો તો કેટલાક સીઝનલ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય છે. આ ફ્રુટ ગરમીમાં અચાનક સુંદર રાખવાનું કામ કરી શકે છે.
May 29,2024, 20:03 PM IST
Ringworm
Ringworm: ધાધર, ખરજવું, ખંજવાળ... ત્વચાની સમસ્યાનો રામબાણ ઈલાજ છે આ ઘરેલુ નુસખા
Ringworm: ધાધર, ખરજવું, ખંજવાળ વગેરે સ્કિન ઈન્ફેકશન છે. ગરમીના કારણે આ સમસ્યાઓ વધી જતી હોય છે. મોટાભાગે આ તકલીફ હાથ, પગ કે પ્રાઈવેટ પાર્ટમાં થાય છે. જો ઉનાળામાં તમને પણ આ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે આ ઘરેલુ ઉપચાર કરી શકો છો
May 19,2024, 17:05 PM IST
skin care
ન્યૂ યર પાર્ટી માટે આ 4 સ્ટેપ ફોલો કરી સ્કિનને કરો પાર્ટી રેડી, ચહેરા પર દેખાશે ગ્લો
Skin Care: જો ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવો હોય અને ઈચ્છા હોય કે 31ની પાર્ટીમાં બધાની નજર તમારા પર રહે તો આજે તમને 4 ટીપ્સ જણાવીએ. જેને ફોલો કરીને તમે સ્કિન કેર કરશો તો થર્ટી ફસ્ટની પાર્ટીમાં તમારા ચહેરા પર ગજબનો ગ્લો દેખાશે.
Dec 29,2023, 16:33 PM IST
skin care
Kheera For Skin Hydration: સુપર ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે કાકડીનો આ રીતે કરો ઉપયોગ
Skin Care Tips: આજે અમે તમારા માટે કાકડીનું ટોનર બનાવવાની રીત લાવ્યા છીએ. કાકડી એ એક સુપરફૂડ છે જે પાણીથી ભરપૂર છે, તેથી ચહેરા પર તેનો ઉપયોગ કરવાથી ત્વચા હાઇડ્રેટેડ રહે છે.
Jul 26,2023, 14:16 PM IST
Beauty Tips
વરસાદની ઋતુમાં ત્વચા વારંવાર ઓઈલી થઈ જાય છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય
Skin Care tips: આજે અમે તમારા માટે મોનસૂન સ્પેશિયલ ફેસ પેક લઈને આવ્યા છીએ. આ ફેસ પેક ચણાનો લોટ, દહીં અને ગુલાબજળની મદદથી તૈયાર કરવામાં આવે છે. આ ત્રણ વસ્તુઓ ત્વચાને ડીપ ક્લીન્ઝીંગ, ડીપ ન્યુરીશીંગ અને ગ્લોઈંગ કરવામાં મદદ કરે છે, તો ચાલો જાણીએ કે મોનસુન સ્પેશિયલ ફેસ પેક કેવી રીતે બનાવવો.
Jul 16,2023, 16:10 PM IST
Haldi Ice Cubes
Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે હલ્દી આઈસ ક્યુબ, આજે જ ઘરે બનાવો
Skin Care Tips: આજે અમે તમારા માટે હલ્દી આઈસ ક્યુબ બનાવવાની રીત લઈને આવ્યા છીએ. હળદરનો આઇસ ક્યુબ ચહેરા પર પિમ્પલ્સ, ખીલ અને ટેનિંગની સમસ્યાને દૂર કરે છે.
May 18,2023, 8:51 AM IST
Trending news
gift city
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર
thief
ઘરમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરે કપલના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, પછી કર્યો કાંડ
Whatsapp
WhatsApp યુઝર્સને મોટો ઝટકો, જો આ સ્માર્ટફોન વાપરતા હશો તો નહી ચાલે તમારું વોટ્સએપ
pickle
પરણેલા પુરુષો સાવધાન થઈ જજો! વધુ પડતું અથાણું ખાતા હોવ તો બંધ કરી દેજો, જાણો કેમ?
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા