हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાયકલ
સાયકલ News
Team India
ભારત 2023 થી 2025 સુધી આ ખતરનાક દેશો સામે રમશે ટેસ્ટ સિરીઝ, આ રહ્યું શેડ્યૂલ
Team India News: ટીમ ઈન્ડિયા 2023 થી 2025 સુધી કયા મોટા દેશોમાં ટેસ્ટ સિરીઝ રમશે તેનું સંપૂર્ણ શેડ્યૂલ સામે આવી ગયું છે. ટીમ ઈન્ડિયા જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સાથે 2023-25 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની શરૂઆત કરશે અને ભારત આગામી બે વર્ષમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે બાઈલેટરલ ટેસ્ટ સીરીઝ પણ રમશે.
Jun 15,2023, 10:31 AM IST
breaking news
હવે તો અમદાવાદમાં સાયકલ ચલાવવા પણ ચૂકવવા પડશે તોતિંગ રૂપિયા!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં સાયકલ ચલાવવા ઈચ્છતા શહેરીજનો માટે માય બાઈક એપ્લિકેશન લોન્ચ કરવામા આવી છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં શહેરના જે લોકો સાયકલ ચલાવવા માંગતા હોય એમને ભાડેથી સાયકલ આપવા માટે કોન્ટ્રાકટ આપવામા આવેલો છે.
Jan 18,2023, 21:31 PM IST
Ahmedabad
અમદાવાદ પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ જાહેરનામું, ક્રાઈમ રેસિયો વધતા નિયમો કડક કર્યા
આ સિવાય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, અમદાવાદમાં મોબાઈલ સિમ કાર્ડની ખરીદી પર લીગલ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ અસામાજિક તત્વો સિમકાર્ડનો ઉપયોગ નાણાકીય સાયબર ક્રાઈમમાં કરે છે, જેના કારણે ગુનાખોરો નકલી ડોક્યુમેન્ટ આપી સાઈબર ક્રાઈમ આચરતા આ નિર્ણય લેવાયો છે.
Apr 28,2022, 9:40 AM IST
કંડલા
કંડલાને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકારની અનોખી પહેલ...
કંડલાને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકારની અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં પોર્ટની અંદર જવા માટે ઇલેક્ટ્રીક વાહન અથવા સાઇકલનો ઉપયોગ ફરજીયાત કરાશે.
Dec 7,2019, 19:50 PM IST
School admissions
શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવતી સાયકલમાં સામે આવ્યું કૌભાંડ, જુઓ વીડિયો
શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવતી સાયકલમાં સામે આવ્યું કૌભાંડ, જુઓ વીડિયો
Nov 12,2019, 23:30 PM IST
રાજકોટ
રાજકોટમાં વકીલે સાયકલ ચલાવી નોંધાવ્યો વિરોધ કારણ કે...
આજથી રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) અંતર્ગત સુધારા થયેલ નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) માં વહેલી સવારથી લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા(Awareness), તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ISI માર્ક વાળા હેલ્મેટ (Helmet) ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળેલા જોવા મળ્યા હતા. તેઓ સાયકલ ચલાવીને રાજકોટની વકીલ સાહેબ કોર્ટમાં પહોંચ્યા હતા.
Sep 16,2019, 17:34 PM IST
વિરાજ શાહ
સતત 90 કલાક સુધી સાયકલ ચલાવી આ ગુજરાતીએ પેરીસમાં લહેરાવ્યો તિરંગો
અમદાવાદના વિરાજ શાહની ટીમ તપસે ગુજરાતને સાયકલિંગ ક્ષેત્રે નામના અપાવી છે. સતત 90 કલાક સુધી પેરિસમાં સુપર રેંડોનીસ રાઈડ પુરી કરનાર આ પ્રથમ ભારતીય યુવાન ટીમેં વિદેશમાં પણ તિરંગો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પેરિસની આ ટુર્નામેન્ટમાં 6500થી વધુ સાયકલીસ્ટે પાર્ટીસીપેટ કર્યું હતું.
Sep 1,2019, 21:03 PM IST
નાસીક
બાળકની આંખમાંથી મગજ સુધી ઘુસી ગયો સળીયો, ડૉક્ટરે ભગવાન બની બચાવ્યો જીવ
નાશિકામાં 12 વર્ષનું બાળક વિચિત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. સાયકલ ચલાવતા સમયે તે પડી ગયો હતો. સાયકલની બ્રેકનું લિવર તેની ડાબી આંખમાં ઘુસી ગયું હતું જે મગજ સુધી પહોંચી ગયું હતું. નાજુક સ્થિતીમાં બાળકને નાશિકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકનો જીવ બચાવી લેવાયો છે. હાલ તેની સ્થિતી સ્થિર છે.
Jul 18,2019, 18:03 PM IST
Trending news
google maps
હવે Google Maps પર દેખાશે તમારું ઘર, જાતે જ રજિસ્ટર કરી શકો છો Location
UK Visa
UK માં રહેતા 25 લાખ ભારતીયોને મોટો ઝટકો : આ વિઝામાં મોટા ફેરફાર આવી રહ્યાં છે
Black salt
રસોડામાં રહેલી આ બે વસ્તુનું કરો સેવન, પાચનતંત્રની બધી સમસ્યા કરશે દૂર
Consumer Protection Law
મોબાઈલ પર બિનજરૂરી કોલ કર્યો તો મર્યા સમજો, મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ થઈ જશો!
Torn Notestorn
ફાટેલી નોટ એક સાથે કયાં અને કઈ રીતે બદલી શકાય? જાણો શું છે નિયમ અને પ્રક્રિયા
Narmada River
પોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યો
night shift
Diabetes અને Obesity નો ખતરો વધારી શકે છે 3 Night Shift, વધી જાય છે સ્વાસ્થ્ય જોખમ
agiculture news
PM Kisan Yojana: શું પિતા-પુત્ર બન્નેને મળશે કિસાન સન્માન નિધિનો લાભ?
breaking news
ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય; વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળશે આ ઓપ્શન
Roti For Diabetes
ડાયાબિટીસના દર્દીઓ આ 3 પ્રકારની રોટલીનું કરે સેવન, બ્લડ સુગર કંટ્રોલ થશે