કંડલાને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકારની અનોખી પહેલ...

કંડલાને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકારની અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં પોર્ટની અંદર જવા માટે ઇલેક્ટ્રીક વાહન અથવા સાઇકલનો ઉપયોગ ફરજીયાત કરાશે.

Trending news