हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શીખ રમખાણ
શીખ રમખાણ News
સામ પિત્રોડા
સામ પિત્રોડાએ તેમના વિવાદાસ્પદ નિવેદન વિશે આપી સ્પષ્ટતા
1984માં દેશભરમાં થયેલા શીખ-વિરોધી રમખાણોના સંબંધમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા ઉહાપોહને લીધે કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ માફી માગી છે.
May 11,2019, 10:20 AM IST
શીખ રમખાણ
1984 શીખ રમખાણઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને ફેરવી તોળ્યો
દિલ્હી હાઈકોર્ટે 1984 શીખ વિરોધી રમખાણોમાં લગભગ 83 લોકોને દોષી ઠેરવવા અને 5 વર્ષની સજા ફટકારવાના નીચલી અદાલતના ચૂકાદાને યથાવત રાખ્યો હતો
Apr 30,2019, 15:53 PM IST
Sajjan Kumar
1984ના તોફાનો મુદ્દે સજ્જન કુમારને જેલ, જાણો સમગ્ર ઘટનાક્રમ 10 પોઇન્ટમાં
ન્યાયમૂર્તિ એસ.મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પીઠે સજ્જન કુમારને ગુનાહિત ષડયંત્ર રચવા, શત્રુતા વધારવા, સાંપ્રદાયીક સદ્ભાવ વિરુદ્ધ કૃત્ય કરવા મુદ્દે દોષીત ઠેરવ્યો
Dec 17,2018, 14:31 PM IST
1984 શીખ વિરોધી રમખાણ કેસ
1984 શીખ રમખાણ કેસ : કોંગ્રેસ નેતા સજ્જન કુમાર દોષિત, આજીવન કેદ
1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા છે. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે.
Dec 17,2018, 12:16 PM IST
શીખ વિરોધી તોફાનો
1984 શીખ રમખાણો: કોંગ્રેસના નેતા સજ્જન કુમાર દોષિત જાહેર, આજીવન કેદની સજા
1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા છે. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે. અત્રે જણાવવાનું કે આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણો પીડિતો અને દોષિતો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો
Dec 17,2018, 12:54 PM IST
શીખ રમખાણ
1984 શીખ રમખાણઃ યશપાલ સિંહને ફાંસી, નરેશ સહરાવતને જન્મટીપની સજા
પટિયાલા હાઈકોર્ટના આ ચૂકાદા બાદ પીડિત પક્ષે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમને આશા છે કે અન્ય દોષીતોને પણ ટૂંક સમયમાં જ સજા ફટકારવામાં આવશે
Nov 20,2018, 17:48 PM IST
Trending news
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ