हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિ જિનપિંગ
શિ જિનપિંગ News
એસસીઓ સમિટ
ભારતે હંમેશા, આતંકવાદ, ગેરકાયદેસર હથિયારો અને મની લોન્ડ્રિંગના વિરોધમાં અવાજ ઉઠાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટ (Shanghai Cooperation Organisation, SCO Summit)ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાક પીએમ ઇમરાન ખાન સહિત વિશ્વના અન્ય નેતા જોડાયા હતા.
Nov 10,2020, 17:07 PM IST
Brics Conference
17 નવેમ્બરે બ્રિક્સ સંમેલનમાં આમને-સામને હશે PM મોદી અને શી જિનપિંગ
Brics summit 2020: કોરોના કાળ દરમિયાન 12મું બ્રિક્સ શિખર સંમેલન આ વખતે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યું છે. તેનું આયોજન આગામી 17 નવેમ્બરે કરવામાં આવશે.
Oct 5,2020, 19:45 PM IST
USA-China Conflict
ચીનને ઘેરવા નવી રણનીતિ, અમેરિકાની સાથે આવ્યા 7 દેશ
USA-China Conflict: અમેરિકા અને ચીનમાં તણાવપૂર્ણ સંબંધો વચ્ચે 8 દેશોએ ડ્રેગન વિરુદ્ધ ગઠબંધન બનાવ્યું છે. ચીનને વ્યાપાર, સુરક્ષા અને માનવાધિકાર માટે ખતરો ગણાવવામાં આવ્યો છે. તેના પર ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે તે હવે 20મી સદી વાળુ ચીન નથી.
Jun 6,2020, 21:12 PM IST
eastern ladakh sector
ભારતે બનાવ્યું દબાણ, LAC પર તણાવ ઘટ્યો, ગલવાન ઘાટીમાં 2 કિમી પાછળ હટી ચીની સેના
રિપોર્ટ પ્રમાણે ચીની સેના 2 કીમી અને ભારતીય સેના પોતાની જગ્યાએથી 1 કિમી પાછળ હટી છે. અહીંના ફિંગર ફોર વિસ્તારમાં ઘણા સપ્તાહથી બંન્ને દેશોની સેના એકબીજાની સામે હતી.
Jun 3,2020, 22:19 PM IST
corona virus
કોરોના વાયરસઃ અમેરિકામાં મૃત્યુઆંક 40,000ને પાર
કોવિડ-19 વાયરસના પ્રકોપથી વિશ્વ ત્રસ્ત છે. અમેરિકા સૌથી વધુ પ્રભાવિદ દેશોમાં ટોપ પર છે. અહીં 7.5 લાખ કરતા વધુ લોકો સંક્રમિત થયા છે.
Apr 20,2020, 7:41 AM IST
xi jinping
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ બોલ્યા- બુહાનમાં કોરોના પર કાબુ મેળવ્યો
ચીનમાં કોરોનાના તાંડવ વચ્ચે રાષ્ટ્રપતિ શી જિનપિંગે મોટી જાહેરાત કરી છે. વુહાનના પ્રવાસ પર પહોંચેલા જિનપિંગે કહ્યું કે, કોરોના વાયરસના મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાંત અને તેની રાજદાની વુહાનમાં આ વાયરસ પર કાબુ મેળવી લેવાયો છે.
Mar 10,2020, 23:05 PM IST
Coronavirus
જિનપિંગે સ્વીકાર્યું- કોરોના સૌથી મોટી આરોગ્ય હોનારત, ચીનના અર્થતંત્ર પર પડશે અસર
ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 2442 લોકોના મોત થઈ ચુક્યા છે અને 77000 લોકો પ્રભાવિત છે. અત્યાર સુધી 15000થી વધુ લોકોની સારવાર કરી ચુકવામાં આવી છે.
Feb 23,2020, 23:13 PM IST
Coronavirus
Coronavirus: ડોક્ટરના મોત બાદ ચીનના ચીનના લોકો ગુસ્સામાં
વુહાનમાં વાયરસના ચેપમાં આવનાર 34 વર્ષીય વેનલિયાન્ગનું ગુરૂવારે મોત થયું હતું. સોશિયલ મીડિયા યૂઝરે વેનલિયાન્ગને નાયક ગણાવતા અધિકારીઓ પર અયોગ્યતાના આરોપ લગાવ્યા છે.
Feb 8,2020, 11:33 AM IST
li wenliang
કોરોના વાયરસથી વિશ્વને સૌથી પહેલા ચેતવણી આપનાર ચીની ડોક્ટરનું મોત
ડોક્ટર લી વેનલિયાન્ગે પાછલા વર્ષે 30 ડિસેમ્બે એક ચેટ ગ્રુપમાં પોતાના સાથી ડોક્ટરોને સંદેશ મોકલ્યો હતો અને આ વાયરસના ખતરા વિશે જણાવ્યું હતું.
Feb 6,2020, 23:30 PM IST
Coronavirus
વિશ્વને બચાવવા માટે ચીનના એક પ્રાંતે કુરબાની આપી દીધી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આકરા નિર્દેશો જારી કર્યાં છે. તેમના પ્રમાણે હુબેઈથી કોઈપણ બહાર ન જઈ શકે. ઈરાદો છે વાયરસ ફેલાવવો રોકવા જેથી વિશ્વને બચાવી શકાય.
Feb 6,2020, 23:10 PM IST
અમેરિકા
ખતરનાક થઈ US-China ટ્રેડ વોર, વર્લ્ડ ઈકોનોમી પર સંકટના વાદળો છવાયા
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોર ક્યાંયથી અટકતી જોવા મળી રહી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ સતત આકરા નિવેદન આપી રહ્યાં છે અને ટેરિફ વધારી રહ્યાં છે.
Aug 24,2019, 10:46 AM IST
અમેરિકા
PHOTOS ટ્રમ્પ- શી જિનપિંગની મુલાકાત રંગ લાવી, 'મોટી' સમસ્યાનું આવી ગયું સુ
બ્યુનસ આયર્સ: અમેરિકા અને ચીને એક જાન્યુઆરી બાદ નવી ડ્યૂટી નહીં લગાવવા પર સહમતિ વ્યક્ત કરી છે.
Dec 2,2018, 15:14 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
SCO બેઠકમાં સામેલ થવા PM મોદી ચીન રવાના, 43 દિવસમાં જ શી સાથે બીજી મુલાકાત
આજથી ચીનમાં બે દિવસનું શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન શરૂ થઈ રહ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઈજિંગ રવાના થયા છે.
Jun 9,2018, 7:54 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો