શરીર News

ખુશ રહેવા શરીરમાં હોવા જોઈએ આ 4 હોર્મોન્સ, તમારી ખુશી છીનવી શકે છે આ હોર્મોન્સની કમી
નવી દિલ્લીઃ આજના સમયમાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ખુશ રહેવાનું કેવી રીતે શીખવું? આ પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે અને તેને ઓનલાઈન પણ ઘણો સર્ચ કરવામાં આવે છે. પરંતુ ઇન્ટરનેટ પર ઘણી બધી સલાહ ઉપલબ્ધ છે, જેમાંથી મોટાભાગની નકામી છે. સુખનો અર્થ છે સારો મૂડ અને તમારા વિશે સારી લાગણી. પરંતુ ઘણીવાર આપણે ખુશ રહેવા માટે બહારની વસ્તુઓ પર આધાર રાખે છે, જ્યારે વાસ્તવિકતામાં ખુશી તમારી અંદર જ જોવા મળે છે. બહુ ઓછા લોકો જાણે છે કે આપણા શરીરમાં ચાર હોર્મોન્સ ડોપામાઈન, ઓક્સીટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન મળીને આપણા મૂડ અને ખુશીને સંતુલિત કરે છે. TOI માં પ્રકાશિત સમાચાર અનુસાર, ચાલો આપણે તેમના વિશે જાણીએ.
Feb 13,2024, 12:50 PM IST

Trending news