हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્હાઈટ હાઉસ
વ્હાઈટ હાઉસ News
ડોનાલ્ડ ટ્રમ્પ
કોરોના સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વ્હાઈટ હાઉસ પહોંચ્યા...દાખવી મસમોટી બેદરકારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે મેરીલેન્ડના વોલ્ટર રીડ નેશનલ મિલેટ્રી મેડિકલ સેન્ટરમાંથી રજા મળ્યા બાદ વ્હાઈટ હાઉસ શિફ્ટ થયા. જો કે વ્હાઈટ હાઉસ પહોંચતાની સાથે જ તેમણે મોટી બેદરકારી દાખવી દીધી.
Oct 6,2020, 10:33 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આગામી 48 કલાક મહત્વના
Oct 4,2020, 11:14 AM IST
બેન્જામિન નેતન્યાહૂ
ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ પર લાગ્યો વિચિત્ર આરોપ, US પ્રવાસ વિવાદમાં સપડાયો
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ(Israeli Prime Minister Benjamin Netanyahu) નો અમેરિકા પ્રવાસ વિવાદમાં સપડાયો છે. તેમના પર પોતાની સાથે ગંદા કપડાં (bags full of dirty laundry) ની બેગો લઈ જવાનો આરોપ લાગ્યો છે. તેમના પર એવો પણ આરોપ લાગ્યો છે કે તેમણે બધા ગંદા કપડાં વ્હાઈટ હાઉસ(White House) માં ધોવડાવ્યાં.
Sep 25,2020, 14:38 PM IST
George floyd murder case
કોરોનાકાળમાં અમેરિકા ભડકે બળ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાબડતોબ બંકરમાં લઈ જવાયા
જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અશ્વેતોનું પ્રદર્શન અમેરિકામાં ઉગ્ર બની રહ્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન ડીસી સહિત ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. CNN મુજબ 40 જેટલા શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. જ્યારે 15 શહેરો અને વોશિંગ્ટન ડીસીમાં 5000 જેટલા નેશનલ ગાર્ડ્સ પણ તૈનાત કરાયા છે. 2000 ગાર્ડ્સને તૈયાર રખાયા છે. જેથી જરૂર પડ્યે મદદમાં લઈ શકાય. આ બાજુ વ્હાઈટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું.
Jun 1,2020, 11:58 AM IST
White House
Hydroxychloroquine દવાની ટ્રમ્પ પર શું અસર થઈ? વ્હાઈટ હાઉસે આપ્યો જવાબ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ હાલમાં જ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પર હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) દવાની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂક્યો. આ દવાના ઉપયોગથી કોરોનાના દર્દીઓના મૃત્યુની સંભાવના વધવાના દાવાના પગલે સુરક્ષા કારણોસર તેના પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ શરૂઆતથી જ આ દવાને પ્રોત્સાહન આપનારા ડોનાલ્ડ ટ્રમ્પે તેનું સેવન શરૂ કરી દીધુ હતું અને દવા લેવાનું શરૂ કર્યાના બે સપ્તાહ બાદ વ્હાઈટ હાઉસે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.
May 29,2020, 15:11 PM IST
The White House
PM મોદી બન્યા વિશ્વના એકમાત્ર નેતા, જેમને The White House એ ફોલો કરવાનું શરૂ કર્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના એક માત્ર નેતા બન્યા છે જેમને અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસના ટ્વીટર હેન્ડલે ફોલો કરવાનું શરૂ કર્યું છે. 2 દિવસ પહેલા જ કોરોના વાયરસ સામેની લડતમાં અણેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જરૂરી દવાઓ મોકલવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હકીકતમાં અમેરિકા કોરોના સંક્રમણના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કોરોનાએ અમેરિકામાં કાળો કેર વર્તાવ્યો છે. આ સંકટની ઘડીમાં અમેરિકાને મેલેરિયા વિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જરૂર હતી. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે કોરોના વિરુદ્ધની લડતમાં આ દવા અસરકારક છે.
Apr 10,2020, 14:59 PM IST
donald trump
પ્રેસ કોન્ફરન્સ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી, જુઓ વીડિયો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનની સાથે સંઘર્ષના મુદ્દા પર એક સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ઈરાન (Iran) દ્વારા કાલે રાત્રે અમેરિકન સેનાને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો તેના મુદ્દે હતા. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલી પ્રતિક્રીયા લોકો સામે આવી હતી. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંબોધમાં કહ્યું કે, ઈરાન દ્વારા કાલે રાત્રે કરાયેલા હુમલામાં કોઈ પણ અમેરિકનને નુકશાન પહોંચ્યું નથી. કોઈ જાનહાનિ થઈ નથી. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. માત્ર અમારા સૈન્ય એરિયાને કેટલુક નુકશાન પહોંચ્યું છે.
Jan 8,2020, 23:50 PM IST
donald trump
‘હું રાષ્ટ્રપતિ છું ત્યા સુધી તમારું પરમાણુ શક્તિનું સપનુ પૂરુ નહિ થાય...’
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનની સાથે સંઘર્ષના મુદ્દા પર બુધવારે 11 કલાકે (ભારતીય સમયાનુસાર રાતે સાડા નવ કલાકે) એક સંબોધન કરશે. આ જાણકારી વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવી છે. ઈરાન (Iran) દ્વારા કાલે રાત્રે અમેરિકન સેનાને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલી પ્રતિક્રીયા લોકો સામે આવશે. જોકે, ઈરાનના મિસાઈલ હુમલા બાદ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, બધુ યોગ્ય છે.
Jan 8,2020, 22:37 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે ઈરાન પર લગાવ્યાં આકરા પ્રતિબંધ, સુપ્રીમ લીડર પણ બાકાત નહીં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં.
Jun 25,2019, 7:31 AM IST
અમેરિકા
અમેરિકનોને પેપરમાં મળ્યા Shocking News!!! શું ટ્રમ્પે રાજીનામુ આપ્યું?
દુનિયાભરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજીનામાના ખોટા સમાચાર ફેલાવાયા છે. ટ્રમ્પના રાજીનામાના સમાચાર તેજીથી અમેરિકાના રાજનેતાઓ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેજીથી ફેલાઈ ચૂક્યા છે. હકીકતમાં, બુધવારે અમેરિકામાં વોશિંગટન પોસ્ટ ન્યૂઝ પેપરની નકલી આવૃત્તિ વ્હાઈટ હાઉસની આસપાસ અને વોશિંગટનના બિઝી વિસ્તારમાં ખુલ્લેઆમ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજીનામુ આપ્યું છે.
Jan 17,2019, 12:58 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
US રાષ્ટ્રપતિની ટ્વિટથી ખળભળાટ, વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા ટ્રમ્પ!
ક્રિસમસની પૂર્વ સંધ્યા પર વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયા છે અને હવે કંટાળી રહ્યાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. કંટાળેલા રાષ્ટ્રપતિએ પોતાનો આખો દિવસ આલોચકો પર આકરા પ્રહારો કરવામાં વિતાવ્યો.
Dec 25,2018, 15:17 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
પત્રકાર પરિષદમાં ટ્રમ્પ થયા ગુસ્સે, CNNના રિપોર્ટરનો પ્રેસ પાસ સસ્પેન્ડ
CNNના રિપોર્ટર જિમ અકોસ્ટાનો પાસ સસ્પેન્ડ કરી દેવાના કારણે ટ્રમ્પ સરકાર અને મીડિયા વચ્ચે તણાવ વધી ગયો છે
Nov 8,2018, 21:27 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો