हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિદેશી પક્ષીઓ
વિદેશી પક્ષીઓ News
AGDEEP DHANKHAR
એક એવું અનોખું પક્ષીઘર જ્યાં પર્યટકોની લાગે છે લાઈનો! 10 કરોડથી વધુના ખર્ચે 3 એકરમાં
દમણ દરિયા કિનારા અને દારૂ માટે જાણીતું હતું. પરંતુ હવે દમણના દરેક કિનારે શરૂ થયેલું એક નવું અનોખું પક્ષીઘર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
Nov 6,2024, 15:36 PM IST
Migrated Birds
20 વર્ષથી ગુજરાતના આ ગામમાં વિદેશી પક્ષીઓ ડેરો જમાવીને રહે છે
પાદરા તાલુકામાં આવતા વિદેશી પક્ષીઓમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે. પાદરા તાલુકાના વિવિધ ગામોમાં શિયાળાની ઋતુ શરૂ થાય કે તરત જ વિદેશી મહેમાનોનું આગમન થઈ જતું હોય છે. છેલ્લા ૨૦ વર્ષથી આ વિદેશી પક્ષીઓ પાદરાના લુણા, મુવાલ, માસર જેવા વિવિધ ગામોના તળાવોમાં આ પક્ષીઓ પ્રજનન અર્થે આવતા હોય છે. જે પક્ષીઓ શિયાળા દરમિયાન પોતાના માળામાં ઇંડા મૂકી તેને સેવીને બચ્ચાઓનો ઉછેર કરતા હોય છે. જ્યારે હાલના વર્ષે લુણા ગામે વિદેશી પક્ષીઓ (migrated birds) નો જમાવડો જોવા મળી રહ્યો છે.
Dec 16,2020, 14:12 PM IST
migrant birds
હજારો કિલોમીટરનો દરિયો પાર કરીને સુરતના આ તળાવમાં શિયાળો ગુજારવા આવે છે પક્ષીઓ
સિમેન્ટ-કોક્રિંટથી બનેલા મકાનો વચ્ચે સુરતમાં ગવિયર ગામ ખાતે એકમાત્ર એવું તળાવ છે જ્યાં દેશ વિદેશના પક્ષીઓ હજારો કિલોમીટરની લાંબી મુસાફરી કરીને પ્રજનન માટે આવે છે. 1500 થી વધુ નેટિવ વૃક્ષોના બનેલા જંગલના તળાવમાં શિયાળામાં 130 થી વધુ જાતના પક્ષીઓ આવે છે. જેમાં 50 થી વધુ જાતના 1200 જેટલા માઈગ્રન્ટ્સ પક્ષીઓ (migrant birds) ઉત્તર અમેરિકા, યુરોપ અને સેન્ટ્રલ એશિયાથી અહીં આવ્યા છે.
Dec 5,2020, 12:43 PM IST
vadhvana wetland
શિયાળાની શરૂઆત થતા જ ફેમસ વઢવાણામાં 10 હજાર વિદેશી પક્ષીઓએ ડેરો જમાવ્યો
શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ નજીકના આવેલા સયાજી રાજ્યશાસનની અણમોલ દેણ સમાન વઢવાણા જળાશય (vadhvana wetland) ખાતે શિયાળાની તીવ્ર ઠંડીની શરૂઆત થતાની સાથે જ દેશ-વિદેશમાંથી યાયાવર પક્ષીઓનું (Migratrory birds) આગમન શરૂ થઇ જાય છે. નવેમ્બર માસના આરંભથી જ પક્ષીઓએ વઢવાણા ખાતેના તળાવમાં માઇગ્રેશન માટે આવવાનું શરૂ કર્યું હતુ અને અત્યાર સુધી 10 હજાર જેટલા રંગબેરંગી તેમજ આંખોને જોવા ગમે તેવા પક્ષીઓના કલરવથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠયું છે.
Dec 18,2019, 8:34 AM IST
Wild Ass Sanctuary
ગીરના જંગલની સાથે ગુજરાતનું આ અભ્યારણ્ય પણ ગઈકાલે ખુલ્લુ મૂકાયું
4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ કચ્છ (Kutch) ના નાના અભ્યારણ (Sanctury) ને ગઈકાલે પર્યટકો માટે ખુલ્લુ મૂકાયું છે. અહીં મુસાફરો વિદેશી પક્ષી તેમજ ઘુડખર માણે છે. જેને જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર (Wild Ass Sanctuary) એક દુર્લભ્ય પ્રાણી છે. જે આ કચ્છના નાના રણ (Kutch Run) માં જ જોવા મળે છે. તેથી જ તે ઘુડખર અભ્યારણ્ય તરીકે પણ ઓળખાય છે.
Oct 17,2019, 12:18 PM IST
યાયાવર પક્ષીઓ
Photos: સાઈબેરિયા, યુરોપ, મોંગોલિયાથી આવ્યા ‘આ’ વિદેશી મહેમાનો, ચાર મહિના
શિયાળાની શરૂઆત થતાં જ ગીર સોમનાથ જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો છે. ગીર સોમનાથ જિલ્લા સોડવ, ઝાલાનાં, વડોદરા અને બરડા બંધારો અને દીવ પાસે અહેમદપુર માંડવી વિદેશી પક્ષીઓનું આશિયાનું બન્યું છે.
Dec 16,2018, 8:43 AM IST
Trending news
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
Indian Army
જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Free Treatment
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
imd alert weather tomorrow
હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે
Mineral Water
બજારમાંથી મિનરલ વોટર મંગાવતા ચેતજો! પડી જશો બીમાર, સુરતમાં ફેલ થયા નમૂના
Kankaria carnival
કાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, આ કલાકારો 7 દિવસ સુધી લોકોને મનોરંજન કરાવશે
gujarat government
આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, અપાઈ નિવૃત્તિ
astrology
કામ થતા-થતા અટકી જાય છે તો ધારણ કરો આ માળા! મદદ કરવા દોડી આવશે ભગવાન વિષ્ણુ