हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંક News
Global Slowdown
કોરોના કરતા પણ વધુ ડરાવનો IMFનો રિપોર્ટ, દુનિયાની એક-એક વ્યક્તિને રડાવશે
કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં પ્રયાસો થઈ રહ્યાં છે. Lockdownને લાગુ કરવાને કારણે ખતરનાક વૈશ્વિક મંદી આવવાની શક્યતા છે. હાલની મંદીની ગંભીરતાનો અંદાજો માત્ર આ વાતથી લગાવી શકાય છે કે, તે 2008માં આવેલ સ્લોડાઉન કરતા પણ વધુ હશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ગત ત્રણ મહિનાથી ચાલી રહેલ લોકડાઉન બાદ મોટાભાગની ફાઈનાન્સ રિસર્ચ કંપનીઓ આર્થિક મંદીના સંકેત આપી ચૂકી છે.
Apr 4,2020, 11:37 AM IST
Riverfront
સુરત કમિશનરની મોટી જાહેરાત, બદલાઈ જશે શહેરનો ચહેરો
આ અંદાજિત 4000 કરોડનો પ્રોજેક્ટ હોવાથી મદદ માટે વર્લ્ડ બેંક સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ જોઈ વર્લ્ડ બેંકની ટીમ પ્રભાવિત થઈ અને 1509 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઈ છે.
Mar 9,2020, 13:35 PM IST
surat
સુરતથી 2 મોટા સમાચાર: મનપા વર્લ્ડ બેંક પાસેથી લેશે 2800 કરોડની લોન, આગની ઘટનાના અપડેટ્સ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વર્લ્ડ બેંક પાસેથી 2800 કરોડ રૂપિયાની લોન લેવાની છે. આ રૂપિયાથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કામગીરી કરવામાં આવશે. સ્થાયી સમિતિએ વહિવટી કાર્યવાહી માટે કમિશનરને અધિકૃત કર્યા છે. જેમાંથી લોનની 30 ટકા ચૂકવણી રાજ્ય-કેન્દ્ર સરકાર કરશે, તો વર્લ્ડ બેંકની 70 ટકા લોન મનપા ભરશે. તો બીજા સમાચારમાં, સુરતમાં વારંવાર બનતી આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વરાછાની 2 ઈમારતના ફસાડમાં ખામી જણાતા નોટિસ મોકલાઈ છે. બંને ઈમારતોના ફસાડને તાત્કાલિક દૂર કરવા નોટિસ મોકલાઈ છે. ફાયર વિભાગ અને શહેરી વિકાસ ખાતાએ કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અગિયાર જેટલી ઇમારતોનો સરવે કરશે. તમામ ઇમારતોમાં ફસાડ અંગેની તપાસ કરવામાં આવી છે.
Feb 29,2020, 9:50 AM IST
Jamnagar
જામનગર કોર્પોરેશન વર્લ્ડ બેંકે ફાળવેલા 150 કરોડ પણ ચાંઉ કરી ગયું?
વિશ્વ બેંક દ્વારા જામનગર મહાનગરપાલિકાને ભૂગર્ભના કામો માટે સો એ સો ટકા ગ્રાંટ સાથે રૂપિયા 154 કરોડની ગ્રાન્ટ ફાળવામાં આવી છે. પરંતુ શહેરભરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામોમાં લોટ પાણીને લાકડા હોવાના જામનગર મનપા વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ મુજબ હાલ શહેર માં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. સમગ્ર કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આંખે ઉડીને વળગી આવે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
Feb 8,2020, 17:42 PM IST
સુરત મહાનગરપાલિકા
સુરત મનપા વર્લ્ડ બેન્ક પાસેથી લેશે લોન
સુરત મહાનગપાલિકા વિવિધ પ્રોજેક્ટ્સને લઈ વર્લ્ડ બેન્ક પાસેથી લેશે લોન, આજે મ્યુનિસિપલ કમિશનર વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન કરશે
Jan 10,2020, 10:10 AM IST
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ
'Ease Of Doing Business' રેન્કિંગમાં ભારતનો કૂદકો, 77માં સ્થાનથી 63માં સ્થ
ઈઝ ઓફ ડૂઈંગ (ease of doing business) રેકિંગમાં ભારતની સ્થિતિ સતત સુધરી રહી છે. ભારતે આ મામલે એકવાર ફરી લાંબો કૂદકો માર્યો છે. વર્લ્ડ બેંકની 'ease of doing business' રેકિંગમાં ભારત 14 પોઇન્ટના સુધારા સાથે 63માં સ્થાન પર આવી ગયું છે
Oct 24,2019, 10:46 AM IST
વર્લ્ડ બેંક
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ PM મોદી સાથે 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજનારી કોન્ફરન્સમાં હાજરી આપશે. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે થનારી ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં વિશ્વની આર્થિક સ્થિતિ અને સુધારા પર સંબોધન કરશે.
Oct 9,2019, 12:08 PM IST
pakistan
પાકિસ્તાનની સ્થિતી ખસ્તા, વર્લ્ડ બેંકે કહ્યું 2.7% થઇ જશે GDPનો ગ્રોથ
વર્લ્ડ બેંકે કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન તેના જીડીપીમાં વધારો ઘટીને 2.7 ટકા રહેશે
Apr 8,2019, 17:44 PM IST
ભારતીય અર્થવ્યવસ્થા
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાને પછાડી શકે છે ભારત, આ મામલે બનશે નંબર 1
ભારત 2019માં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં બ્રિટનને માત આપી શકે છે. વૈશ્વિક સલાહકાર કંપની પીડબ્લ્યૂસીની એક રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક જ સ્તરના વિકાસ અને વધુ અથવા ઓછું સમાન આબાદીના લીધે આ યાદીમાં બ્રિટેન અને ફ્રાંસ આગળ થતા રહે છે. પરંતુ જો ભારત આ યાદીમાં આગળ નિકળે છે તો તેનું સ્થાન સ્થાયી રહેશે.
Jan 20,2019, 15:59 PM IST
વર્લ્ડ બેંક
મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર, 2018-19 માં 7.3% રહેશે વિકાસ દર
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થાના 7.2 ટકા પર રહેવાની આશા વ્યક્ત કર્યા બાદ મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. હવે વર્લ્ડ બેંક દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત વર્ષ 2018-19માં દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ બની રહેશે. મંગળવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં વર્લ્ડ બેંકે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી 7.3 ટકાના દરે વધશે. તો બીજી તરફ ચીનનો વિકાસ દર 6.3 ટકા રહેવાની આશા છે.
Jan 9,2019, 10:20 AM IST
pm modi
વૈશ્વિક ક્ષેત્રે ભારતનો ડંકો:વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિમ યોંગની શુભકામના
વર્લ્ડબેંકના અધ્યક્ષે વડાપ્રધાન મોદીને શુક્રવારે 2 નવેમ્બરે ફોન કર્યો અને ઇઝ ઓફ ડૂઇંગ મુદ્દે ભારતના સુધારા અંગે ખુશી વ્યક્ત કરી હતી
Nov 2,2018, 22:45 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!