हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડતાલ મંદિર
વડતાલ મંદિર News
Golden Vastra
200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં બિરાજિત દેવોને 8 કિલો સોનાના કપડાં, આ રીતે તૈયાર
વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે.
Nov 13,2024, 15:18 PM IST
Vadtal Temple
વડતાલ મંદિરના હરિભક્તો પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા, જાણો કેમ...
વડતાલ મંદિરના લાલજી મહારાજની ક્લીપ વાયરલ થતા હરિભક્તો પોલીસ ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા.
Jan 13,2020, 17:50 PM IST
fake currency
અંબાવના સ્વામીનારાયણ મંદિર વિશે વડતાલ મંદિરે ચલાવેલું જુઠ્ઠાણુ સામે આવ્યું
નકલી નોટ કૌભાંડ: રૂપિયા 1 કરોડ 26 હજારની બનાવટી ચલણી નોટ (Fake currency) સાથે સ્વામીનારાયણ સાધુ રાધારમણ સ્વામી (Radharam Swami) ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વડતાલ સંચાલિત આશ્રમને તીર્થધામ વડતાલ સાથે કોઈ કનેક્શન ન હોવાનું વડતાલ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ બીજી તરફ વડતાલ મંદિર (Vadtal mandir) ની સામે આવેલી તસવીરો તો કંઈક અલગ જ વાત સાબિત કરે છે. વડતાલ મંદિરના વેબસાઈટ પર મૂકાયેલી તસવીરોમાં ખુદ રાધારમણ સ્વામી દેખાઈ રહ્યાં છે. તો બીજી તરફ મંદિર આશ્રમ સાથે કોઈ કનેક્શન ન હોવાનું કહી રહી છે. ત્યારે આ મામલે હવે હરિભક્તોમાં ચર્ચા શરૂ થઈ છે.
Nov 26,2019, 11:03 AM IST
વડતાલ મંદિર
વડતાલ મંદિરના સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ
વડતાલ સ્વામિનારાણય મંદિર ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ પાઠશાળમાં અભ્યાસ કરી રહેલા 15 વર્ષીય બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ભોગ બનનાર બાળકના પિતાએ મંદિરના ત્રણ સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે.
Sep 9,2019, 18:20 PM IST
Trending news
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?