हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાખોની કમાણી
લાખોની કમાણી News
Business News
કરોડોનું દેવું છતા આ ઉદ્યોગપતિએ લોકોને કરાવી લાખોની કમાણી, આનું નામ ગુજરાતી!
Anil Ambani: અનિલ અંબાણીના 1 રૂપિયાના શેરે આપી મોટી કિંમત, એક લાખ 25 લાખ થયા. એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર ઘટીને રૂ. 1.13 થઈ ગયો હતો. પરંતુ હવે આ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શેર કિંમત હાલ 30 થી 35 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે.
May 2,2024, 7:43 AM IST
Business
Business Idea: ભલે આ ધંધો નાનો લાગતો હોય પણ દર મહિને થશે લાખોની કમાણી
How to Start Cartoon Business: ઓનલાઈન શોપિંગમાંથી મગાવેલા સામાનની તો માર્કેટમાં ભારે માગ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ જે બધો સામાન કાર્ડબોર્ડના બોક્સમાં આવે છે તેનો પણ સારો નફો થઈ શકે છે. આ ધંધો ભલે નાનો હોય પરંતુ તેનાથી સારો નફો મેળવી શકાય છે.
Mar 21,2023, 16:42 PM IST
Modern farmer
શાકભાજી ઉગાડીને આધુનિક ખેડૂતે કરી લાખો રૂપિયાની કમાણી
શહેરના મધુવન ઓર્ગેનિક ફાર્મ દ્રારા છેલ્લા ત્રણ વર્ષની મહેનત બાદ આ વર્ષે દસથી બાર પ્રકારના એક્ઝોટીક એટલે કે યુરોપીયન શાકભાજી અને સલાડની ખેતી કરી હતી. બે અઢી મહિનાના ટુંકા ગાળામાં સારી એવી આવક અને નામના મેળવી ચુક્યા છે. તેમા કોલાર્ડ, કેલ, સ્વીચચાર્ડ, લેડતુચ, લીક, ચાઇઝ, બ્રોકલી અને લાલ પાપડી જેવી અનેક વિદેશી શાકભાજીનુ વાવતેર કર્યું હતુ. ખાસ કરીને ચરોતરમાં વધારે વિદેશી મહેમાનો આવતા હોય ત્યારે ત્યા મળતી અને તેના જેવી ગુણવતાનું શાકભાજી મળતા તેવો ચોક્ક્સ કહે છે. અમે માનવા માટે ત્યાર નથી કે આ વસ્તુ અમને અહિંયા પણ મળશે.
Feb 14,2020, 18:44 PM IST
The farmer
મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખોની કમાણી
જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતોએ પરંપરાગત ચીલા ચાલુ ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ યાને છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલક આવક મેળવી રહ્યા છે. અન્ય ખેતીમાં કુદરતી આફતોના કારણે નુકસાન આવતું હોવાથી વિજાપુર તાલુકાના ખેડૂત બાગાયતી ખેતી તરફ વળી બમણી આવક કરી રહ્યા છે. જળ વાયુ પરિવર્તન અને વરસાદની અનિયમિતતા વધુ ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી. આથી હવે ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી અંદાજે 100 વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા ઉતરે છે. ત્યારબાદ વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તલ્લીફ અને મુસીબત વગર બમણી આવક ઉભી કરી જાણે છે.
Jan 17,2020, 19:34 PM IST
સજીવ ખેતી
સજીવ ખેતીનો ઉપયોગ કરીને આ ખડૂતે કર્યો મબલખ પાક, થઇ લાખોની કમાણી
રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી અને બાગયતી ખેતીને(Organic Farming) પ્રોત્સાહીત કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે. આ ખેતી દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોને નિરોગી રાખતી હોવાથી ખેડૂતો(Farmer) આ ખેતી તરફ વળે તેવુ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. ત્યારે પોરબંદર(Porbandar)ના કુતિયાણા તાલુકાના ભોગસર ગામના યુવા ખેડુત અર્જુન ભોગેસરા છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી(Organic farming) કરીને મબલખ પાકનુ ઉત્પાદન કરી રહ્યા છે.
Sep 18,2019, 17:55 PM IST
ચંદનની ખેતી
આધુનિક પદ્ધતિથી સફેદ ચંદનની ખેતી કરીને આ ખેડૂતે કરી લાખોની કમાણી
જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં જમીનમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નિલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં પ્રથમ વાર બે એકર જમીનમાં ૫૦૦ ચંદનના છોડનું સફળ વાવેતર કરી કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરી રહ્યા છે.
Sep 4,2019, 16:56 PM IST
મહારાષ્ટ્ર
ગજબ ભેજુ છે આ ખેડૂતનું, ઓછા પાણીમાં પાક લઈને લાખો રૂપિયાની કમાણી કરી
Jul 27,2019, 15:31 PM IST
બનાસકાંઠા
ઉત્તર ગુજરાતની આ અભણ મહિલા પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી
ઉત્તર ગુજરાતના બનાંસકાંઠા વિસ્તારમાં અભણ અને સામાન્ય દેખાવ વાળા કાનુંબેન ચૌધરી મહેનત કરી દર વર્ષે હજારો નહિં પણ લાખોની કામાણી કરી રહ્યા છે. કલાસ વન અધિકારી કરતા પણ આ અભણ મહિલાની આવક અનેકો ગણી વધારે છે. તેમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાની વાર્ષિક આવક 80 લાખ જેટલી છે.
Jun 28,2019, 16:52 PM IST
ગાય
પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા મહિને કરે છે 2 લાખની કમાણી
જિલ્લાના કપડવંજમાં નારી શક્તિનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે. દસ વર્ષ પહેલા બે ગાયોથી પશુ પાલનનો વ્યવસાય કરનારી મહિલા આજે દશ વર્ષ બાદ 32 ગાયો ભેસોનો તબેલો ચલાવી રહ્યા છે. એટલુ જ નહી પશુ પાલનના આ વ્યવસાય થકી મહિને રૂ.2 લાખનું દુધ મંડળીમાં ભરી રહ્યા છે.
Dec 29,2018, 7:10 AM IST
Trending news
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મળશે જોરદાર ખુશખબર! મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો, આટલા ટકા થયું
Viral Video
અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું
Wedding night
5 દુલ્હેરાજા સાથે સુહાગરાત મનાવી દુલ્હને કર્યો એવડો મોટો કાંડ...પોલીસના હોશ ઉડ્યા
Monsoon Flies
ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી