हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાધનપુર વિધાનસભા
રાધનપુર વિધાનસભા News
gujarat
શંકર ચૌધરીએ સભા ગજવી, કહ્યું; 'એક વાર ભલા માણહને જિતાડો, બીજીવાર ટિકિટ નહીં માંગે...
Gujarat Election 2022: રાધનપુર બેઠક પર ભાજપ દ્વારા સ્થાનિક લવિંગજી ઠાકોર પર પસંદગી ઉતારી છે, ત્યારે ભાજપના ઉમદવારના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર સાથે પૂર્વ મંત્રી શંકર ચૌધરી એ આજે જન સભા યોજી હતી.
Nov 22,2022, 13:15 PM IST
Gujarat assembly
વિધાનસભા પેટાચૂંટણી: 6 બેઠકો પર અનેક દિગ્ગજો અને પક્ષોની આબરૂ ત્રાજવે
ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Oct 21,2019, 0:50 AM IST
મેદાનમાં નેતાજી
મેદાનમાં નેતાજીઃ જુઓ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સાથે ખાસ મુલાકાત
ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમમાં આજે અમે લુણાવાડાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સાથે ખાસ મુલાકાત કરી હતી.
Oct 18,2019, 21:20 PM IST
રાધનપુર
પાટણની રાધનપુર બેઠકથી જુઓ મતનો મહાસંગ્રામ
રાધનપુરમાં 21 ઓક્ટોબરે પેટાચૂંટણીમાં મતદાન થવાનું છે ત્યારે ઝી 24 કલાકની ટીમ મતનો મહાસંગ્રામ કાર્યક્રમ લઈને રાધનપુર પહોંચી હતી. જુઓ રાધનપુરથી અમારો વિશેષ ચૂંટણી કાર્યક્રમ
Oct 17,2019, 19:15 PM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર માનસિક સંતુલન ગુમાવી બેઠા છેઃ કિરીટ પટેલ
અલ્પેશ ઠાકોરના વાયરલ વીડિયોનો મામલો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યું નિવેદન અલ્પેશ ઠાકોર માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અલ્પેશ ઠાકોર લોકોને ગુમરાહ કરી રહ્યા છે
Oct 15,2019, 20:14 PM IST
પેટા ચૂંટણી
ચૂંટણી પહેલા અલ્પેશનો અહંકાર : ‘મંત્રી બન્યા પછી રજુઆત નહિ ઓર્ડર હશે’
રાધનપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ ધારાસભ્યતો ઠીક પણ પોતાની જાતને મંત્રી માનીને પ્રચાર કરી રહ્યા છે.
Oct 15,2019, 17:01 PM IST
રેશમા પટેલ
રાધનપુર: પ્રચાર માટે ગયેલા એનસીપીના નેતા રેશમાના ભોજનમાં નિકળ્યું જીવડું
રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં એનસીપીના પ્રચારમાં આવેલ સ્ટાર પ્રચારક રેશ્મા પટેલના જમવામાં જીવડુ આવ્યું હતું. રાધનપુરની ખ્યાતનામ હોટલમાં રેશમાં પટેલ જમવા ગયા ત્યારે મંગાવેલ ઓર્ડરના જમવામાંથી જીવડુ નીકળ્યું હતું.
Oct 11,2019, 18:15 PM IST
Radhanpur Assembly
રાધનપુર અને બાયડ વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર
કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ગુજરાતની 3 વિધાનસભા બેઠક માંથી રાધનપુર અને બાયડ(Bayad) બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત(Gujarat) વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી શનિવારે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે.
Sep 22,2019, 17:40 PM IST
Patan
ભાજપ કાર્યકર વિષ્ણુ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો કર્યો વિરોધ
પાટણઃ અલ્પેશ ઠાકોરનું નામ જાહેર થાય તે પૂર્વે ભાજપ કાર્યકર વિષ્ણુ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો કર્યો વિરોધ. સોશિયલ મીડિયામાં વિરોધ કરતો વીડિયો વાયરલ થયો છે. કોઈ પણ વ્યક્તિ મત નહીં આપે તેવી વીડિયોમાં ચીમકી પ્પણ આપી છે.
Sep 7,2019, 13:35 PM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું