પાટણની રાધનપુર બેઠકથી જુઓ મતનો મહાસંગ્રામ

રાધનપુરમાં 21 ઓક્ટોબરે પેટાચૂંટણીમાં મતદાન થવાનું છે ત્યારે ઝી 24 કલાકની ટીમ મતનો મહાસંગ્રામ કાર્યક્રમ લઈને રાધનપુર પહોંચી હતી. જુઓ રાધનપુરથી અમારો વિશેષ ચૂંટણી કાર્યક્રમ

Trending news