પાટણઃ રાધનપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલા ભાજપ કાર્યકર વિષ્ણુ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો કર્યો વિરોધ

પાટણઃ અલ્પેશ ઠાકોરનું નામ જાહેર થાય તે પૂર્વે ભાજપ કાર્યકર વિષ્ણુ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો કર્યો વિરોધ. સોશિયલ મીડિયામાં વિરોધ કરતો વીડિયો વાયરલ થયો છે. કોઈ પણ વ્યક્તિ મત નહીં આપે તેવી વીડિયોમાં ચીમકી પ્પણ આપી છે.

Trending news