રાધનપુર અને બાયડ વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ગુજરાતની 3 વિધાનસભા બેઠક માંથી રાધનપુર અને બાયડ(Bayad) બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત(Gujarat) વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી શનિવારે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે.

Trending news