हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રવિવાર ઉપાય
રવિવાર ઉપાય News
Ravivar Upay
રવિવારે શોપિંગ કરો તો ભુલથી પણ ન લેવી આ વસ્તુઓ, કરોડપતિમાંથી થઈ જાશો કંગાળ
Ravivar Upay: રવિવારનો દિવસ રજાનો હોય છે તેથી આ દિવસે લોકો શોપિંગ કરવાનું પણ પસંદ કરે છે. જોકે રવિવારે શોપિંગ કરતી વખતે લોકો અજાણતા એવી વસ્તુઓ ખરીદી લે છે જે ઘરમાં ગરીબીનું કારણ બને છે. જો તમે પણ રવિવારની રજાનો લાભ લઈને શોપિંગ કરવા નીકળતા હોય તો તમને જણાવી દઈએ કે રવિવારે કઈ વસ્તુઓની ખરીદી કરવી નહીં. આ વસ્તુઓની ખરીદી કરવાથી શનિ અને સૂર્ય બંને નારાજ થાય છે.
May 26,2024, 12:53 PM IST
Ravivar Upay
ઘરમાં રુપિયા આવે પણ ટકતા નથી ? તો દર રવિવારે કરો આ કામ, દુર થશે પૈસાની તંગી
Ravivar Upay: આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહારની બંને તરફ ઘીનો દીવો કરવો જોઈએ. માનવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી સૂર્ય સાથે માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જેમના ઘરમાં ધન આવે પણ ટકતું ન હોય તેમણે આ ઉપાય ખાસ કરવો.
Apr 14,2024, 7:40 AM IST
vastu tips
રવિવારે ન કરવા આ 5 કામ, કરનારના ઘરમાં વધે છે ગરીબી, છીનવાઈ જાય છે સુખ-શાંતિ
Astro Tips: જે વ્યક્તિ ઉપર સૂર્યદેવની કૃપા હોય તે હંમેશા નીરોગી રહે છે અને જીવનમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. સૂર્યદેવના આશીર્વાદ હોય તો જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેવામાં સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે લોકોએ રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ.
Aug 13,2023, 16:28 PM IST
avivar Upay
Ravivar Upay: રવિવારે ભુલ્યા વિના કરો આ 7 કામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
Ravivar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે એટલે કે સૂર્યદેવના આશીર્વાદથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. જો તમે પણ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો. તો રવિવારના દિવસે આ સાત કામ જરૂરથી કરવા.
Aug 13,2023, 7:18 AM IST
Ravivar Upay
Ravivar Upay: સૂર્યને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી કારર્કિદીમાં મળશે સફળતા
Ravivar Upay: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહનો દોષ હોય તો તેણે નિયમિત સૂર્ય પૂજા કરવી જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે એક વિશેષ મંત્રનો જાપ કરવાથી લાભ તુરંત થાય છે. સૂર્ય કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. સૂર્યની આરાધના કરવા માટે મંત્ર જાપને અતિ લાભકારી કહેવામાં આવ્યું છે.
Aug 6,2023, 7:48 AM IST
Ravivar Upay
Ravivar Upay: હાથમાં ન ટકતું હોય ધન તો રવિવારે કરી લો આ કામ, ઘરમાં સ્થિર થશે લક્ષ્મી
Ravivar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહોના રાજા છે. સૂર્ય ભગવાનની કૃપાથી જ વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકે છે. જો કુંડળીમાં સૂર્ય શુભ હોય તો જીવનમાં અપાર સુખ, ધન અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જો સૂર્ય નબળો હોય તો વ્યક્તિ બીમાર અને હંમેશા આર્થિક સંકટમાં ઘેરાયેલો રહે છે. કુંડળીના સૂર્યને પ્રબળ બનાવવા અને સ્થિર ધનની પ્રાપ્તિ કરવા રવિવારે આ ઉપાય કરી શકાય છે.
Jul 30,2023, 7:43 AM IST
RAVIVAR KE UPAY
Ravivar Upay: રવિવારે કરી લો રામબાણ ઉપાય, 21 દિવસમાં જોવા મળશે ચમત્કાર, થશે ધન લાભ
Ravivar Ke Upay: રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. તેવામાં 23 જુલાઈ 2023 અને રવિવારનો દિવસ વધારે ખાસ છે. આજના દિવસે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ રચાયો છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. સાથે જ જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
Jul 29,2023, 15:07 PM IST
astro tips
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા
Astro Tips: જો તમે સૂર્યદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. રવિવારે આ કામ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમકે રવિવારના દિવસે મોટાભાગના લોકો વાળ કપાવવાનું કામ કરે છે પરંતુ રવિવારે વાળ કપાવવાથી સૂર્ય નબળો થાય છે અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે.
Jun 18,2023, 7:38 AM IST
Trending news
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના