हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
251/ 5
(41.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યોગાસન
યોગાસન News
Health Care
Liver Disease: લીવરને બીમારીથી બચાવશે આ 4 યોગાસન! 'છાટાંપાણી'વાળા ખાસ ધ્યાન રાખજો
Yoga For Liver: લીવર પાચન પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ આ અંગ લગભગ 500 કાર્યો કરે છે. આવી સ્થિતિમાં, આખા શરીર માટે સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક અને આલ્કોહોલનું સેવન, જે આજે મોટાભાગના લોકોની જીવનશૈલીનો ભાગ છે, તે લીવર માટે ઝેર સમાન સાબિત થાય છે. આવી સ્થિતિમાં, તમે અહીં લીવરની સમસ્યાઓ અને તેનાથી બચવા માટેના યોગ વિશે જાણી શકો છો.
Sep 25,2024, 11:07 AM IST
Health Care Tips
દવાઓ વિના આ 5 યોગાસનોથી દૂર થઈ જશે બ્લડ પ્રેશરની તકલીફ! અનેક બીમારીઓથી થશે બચાવ
Yoga For Hypertension: આજના વ્યસ્ત જીવનમાં હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જીવનશૈલીની સમસ્યાઓ જેવી કે ખરાબ ખાવાની આદતો, તણાવ અને ઓછી ઊંઘ બ્લડ પ્રેશર વધવાના મુખ્ય કારણો છે. જો કે, દવાઓની સાથે, કેટલાક કુદરતી ઉપાયો છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. યોગ તેમાંથી એક છે. યોગાસન માત્ર શરીરને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં મનને પણ શાંત કરે છે. યોગના અમુક આસનો નિયમિતપણે કરવાથી હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળી શકે છે. ચાલો જાણીએ તે 5 યોગ આસનો વિશે જે કુદરતી રીતે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Sep 12,2024, 16:51 PM IST
constipation
સવારે ઉઠતાવેંત કરો આ 5 આસન, કોઈ દવા કે ડોક્ટરની નહીં પડે જરૂર, દૂર થઈ જશે કબજિયાત
5 best yoga to relieve from constipation: કબજિયાતથી રાહત મેળવવા માટે, સવારે ઉઠતાની સાથે જ તમારે અહીં દર્શાવેલાં આસન કરવાના છે. આ આસન રેગ્યુલર કરશો તો ડોક્ટર કે દવા વગર તમારી કબજિયાતની તકલીફ ગાયબ થઈ જશે એની ગેરંટી. આ 5 યોગ આસન, તમારા પેટને સાફ રાખવામાં ખુબ જ અસરકારક છે. કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે જે કોઈપણ ઉંમરના લોકોને અસર કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને અપચો જેવી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. કબજિયાતનો સામનો કરવાની ઘણી રીતો છે, જેમાંથી યોગ એક અસરકારક રીત છે.
Apr 12,2024, 8:05 AM IST
yoga for stress relief
મેન્ટલ સ્ટ્રેસથી મુક્ત થઈ રહેવા લાગશો ખુશ, ડેલી રુટીનમાં સામેલ કરો આ 5 યોગાસન
Yoga for Stress Relief:આજની દોડધામ ભરેલી લાઈફ સ્ટાઈલમાં મેન્ટલ સ્ટ્રેસ સામાન્ય વાત બની ગઈ છે. ખાસ કરીને સ્ત્રીઓને વધારે મેન્ટલ સ્ટ્રેટ નો સામનો કરે છે. કામનું ભારણ, સંબંધોની સમસ્યા અને આર્થિક તંગીના કારણે માનસિક તણાવ વધી જાય છે. આવી સ્થિતિમાં મેન્ટલ સ્ટ્રેસને દૂર કરવા માટે યોગાસન એક નેચરલ અને પ્રભાવી રસ્તો સાબિત થાય છે.
Mar 6,2024, 12:20 PM IST
migraine pain
Migraine Pain: માઈગ્રેનની અસહ્ય પીડામાંથી 100% મળશે મુક્તિ, આ 5માંથી 2 આસન રોજ કરો
Migraine Pain:આ યોગ આસન માઈગ્રેનની સમસ્યાથી રાહત આપે છે તે વાત રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂકી છે. તો ચાલો તમને જણાવીએ એવા પાંચ મુખ્ય આસન વિશે જેને કરવાથી માઈગ્રેનના દુખાવાને ઘટાડી શકાય છે.
Feb 12,2024, 8:39 AM IST
Mental Health
દોડધામ વચ્ચે સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ 3 આસન છે બેસ્ટ, 10 મિનિટ કરવાથી મળશે શાંતિ
Mental Health: જો સ્ટ્રેસના કારણે વ્યક્તિ સતત ચિંતામાં રહે તો તેનાથી સ્વાસ્થ્ય સૌથી પહેલા પ્રભાવિત થાય છે. જોકે કેટલાક ઉપાય એવા છે જેની મદદથી તમે સ્ટ્રેસ ફ્રી થઈ શકો છો. જો તમને પણ સ્ટ્રેસ વધારે રહેતો હોય તો ગંભીર બીમારીઓ થઈ જાય તે પહેલા આ યોગાસન કરીને તમે સ્ટ્રેસ મેનેજ કરી શકો છો.
Nov 18,2023, 11:02 AM IST
lifestyle
Yoga Day 2023: બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે આ ચાર આસન
Yoga Day 2023: તેજ દિમાગ કરવા માટે, યાદશક્તિ વધારવા માટે યોગાસનની મદદ લઈ શકો છો. યોગ ઘણાં પ્રકારના શારિરિક અને માનસિક સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં મદદરૂપ છે. આ પરિસ્થિતિમાં કેટલાક ખાસ પ્રકારના યોગાસનનો અભ્યાસ બાળકો માટે લાભકારી સાબિત થાય છે.
Jun 21,2023, 8:40 AM IST
Shilpa Shetty
માત્ર આ એક યોગાસનનાં કારણે 44 વર્ષે પણ આટલી ફિટ- Sexy છે શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ એક વીડિયો શેર કરીને પોતાનું ફિટનેસનું રહસ્ય શેર કર્યું અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે
Sep 16,2019, 17:51 PM IST
Yogasan
સ્વાસ્થ્યની સાથેસાથે બ્યુટીમાં પણ ચાર ચાંદ લગાવી દે છે યોગાસન
યોગ હંમેશા ભારતની પ્રાચીન પરંપરાનો અમૂલ્ય હિસ્સો છે અને તે શરીરને સ્વસ્થ રાખવા માટે મનને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
Jul 22,2019, 13:50 PM IST
વિશ્વ આરોગ્ય સંસ્થા
WHOની વિશેષ એપઃ ફોન પર શીખશો યોગાસન, ડાયાબિટીસ-હાઈપરટેન્શનથી પણ બચી શકશો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે
Jun 12,2019, 15:13 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ