हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
ZAM
99/ 6
(13.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુદ્ધવિરામનો ભંગ
યુદ્ધવિરામનો ભંગ News
pakistan
J&K: લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાનના ફાયરિંગમાં એક જવાન શહીદ, બે ઘાયલ
જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના પૂંછમાં ભારત પાકિસ્તાન વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની સેના (Pakistan Army) એ ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાન (Pakistan) ની સેના દ્વારા સરહદ પારથી મોર્ટાર છોડવામાં આવ્યાં જેમાં એક ભારતીય જવાન શહીદ થયો. આ ઉપરાંત અન્ય બે જવાન ઘાયલ થયા છે. ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
Jun 14,2020, 11:17 AM IST
pakistan
J&K: રામપુર સેક્ટરમાં સેનાના બે જવાન શહીદ, પુલવામામાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા
જમ્મુ અને કાશ્મીરના રામપુર સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા યુદ્ધવિરામના ભંગમાં બે જવાન શહીદ થયા છે. ભારતીય સેના આ સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સેલ્યુટ કરે છે.
May 2,2020, 10:15 AM IST
jammu kashmir
કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકના મોત
નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે
Dec 3,2019, 18:21 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: પાકિસ્તાનની નાપાક હરકત, ફાયરીંગમાં 2 જવાન શહીદ, એક નાગરિકનું પણ મોત
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાને ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
Oct 20,2019, 9:45 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: પાકિસ્તાને કૃષ્ણા ઘાટીમાં સીઝ ફાયરનો ભંગ કર્યો, જવાન શહીદ
કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનના ભારે ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.
Aug 20,2019, 15:54 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: પૂંછમાં પાકિસ્તાનની નાપાક હરકત, સેનાનો જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકના વિસ્તારોમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી આજે સવારે પૂંછના શાહપુર વિસ્તારમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. શહીદ થયેલા જવાનનું નામ હરી વાકર છે. તેઓ રાજસ્થાનના રહીશ હતાં. પાકિસ્તાનના આ ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા હતાં અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો.
Mar 24,2019, 13:34 PM IST
પાકિસ્તાન
J&K: પાકિસ્તાને પુંછમાં યુદ્ધવિરામનો કર્યો ભંગ
ગુરુવારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકી જૂથ જૈશ એ મોહમ્મદે પુલવામાના અવંતિપોરામાં ભીષણ આતંકી હુમલાને અંજામ આપ્યો જેમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા. પાકિસ્તાને પોતાની નાપાક હરકત ચાલુ રાખતા આજે રાજ્યના પુંછ વિસ્તારમાં સરહદે યુદ્ધવિરામનો ભંગ કર્યો.
Feb 15,2019, 11:32 AM IST
Trending news
dry fruits
બદામ પલાળીને ખાવી કે સુકી, કેવી રીતે ખાવાથી થાય છે લાભ? શું કહે છે નિષ્ણાતો
gujarat rains
પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા
spiritual
પહેલીવાર 4-4 દેવી-દેવતાઓ કરશે ધનવર્ષા! આ 3 રાશિવાળા નોંધી લેજો તારીખ અને સમય
Unseasonal rains
સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન
bollywood
લગ્નના સાત દિવસમાં જ બદલાઈ ગયો ઝહીર, સોનાક્ષીના પતિનો Video Viral
Queen of Fruits
Queen of Fruits: ફળનો રાજા કેરી, તો રાણી કોણ? જાણો આ સીઝનલ ફળ વિશે
astro tips
Kalava on Tree: નોકરીમાં વારંવાર આવે છે સમસ્યા ? તો આ ઝાડ પર બાંધી દો લાલ દોરો
National Doctors Day
ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત
gujarat government
દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા
T20 World Cup
દ.આફ્રીકાના પૂર્વ ક્રિકેટરે સૂર્યાના કેચ પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ