हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેઘતાંડવ
મેઘતાંડવ News
Monsoon Update
દેશના અનેક અનેક રાજ્યોમાં જળતાંડવ! જાણો આગાહી, હવે નહીં રોકાય મેઘસવારી
Monsoon Update: દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. જુલાઈ બાદ ઓગસ્ટ મહિનામાં અનરાધાર વરસાદના કારણે નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે ત્યારે દેશના કયા રાજ્યોમાં કેવું જળતાંડવ જોવા મળ્યું? જાણો વિગતવાર આ અહેવાલમાં...
Aug 5,2024, 16:15 PM IST
ગુજરાતમાં વરસાદ
ગીરગઢડામાં આસમાની આફત વરસી, 5 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા
ગીર સોમનાથમાં ગઢડા અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 4 ઈંચ વરસાદ, તો કોડીનારમાં 2 ઈંચ અને ઉનામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો
Aug 23,2020, 14:49 PM IST
ગુજરાતમાં વરસાદ
monsoon updates : ગુજરાતના 108 ડેમ હાઈ એલર્ટ પર, અત્યાર સુધી 9804 લોકોનું સ્થળાંતર
રાજ્યમાં 93 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડી ચૂક્યો છે. માત્ર બે તાલુકા એવા છે, કે જેમાં 250 મિલી મીટર એટલે કે 10 ઈંચથી ઓછો વરસાદ પડયો છે
Aug 23,2020, 13:31 PM IST
ગુજરાતમાં વરસાદ
દાહોદ : અનાસ નદીમાં ડુબેલા 6 માંથી એક યુવકની લાશ રાજસ્થાન પહોંચી, 3 યુવકો હજી પણ લાપ
તમામ યુવકો અસ્થિ વિસર્જન માટે અનાસ નદી ખાતે ગઈકાલે ગયા હતા. અચાનક નદીમાં પૂર આવી જતાં 6 યુવકો નદીની વચ્ચે ફસાયા હતા
Aug 23,2020, 13:20 PM IST
ગુજરાતમાં વરસાદ
દાહોદ : અસ્થિ વિસર્જન કરવા ગયેલા 6 યુવકો અનાસ નદીમાં વચ્ચોવચ ફસાયા, તમામ તણાયા...
દાહોદ જિલ્લામા આજે વરસાદે ભારે જમાવટ કરી છે. દાહોદથી નીમબાહેડા હાઇવે ઉપર પાણી ભરાઈ ગયા છે. તો ધોધમાર વરસાદને પગલે નદી નાળા અને ધોધ છલકાયા છે
Aug 22,2020, 16:26 PM IST
ઊત્તર ગુજરાતમાં વરસાદ
ભિલોડામાં મુશળધાર વરસાદથી સ્થિતિ વધુ વિકટ બની, NDRFની ટીમ સજ્જ કરાઈ
જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર સજ્જ કરી દેવાયું છે. અરવલ્લીના ભિલોડા અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
Aug 22,2020, 12:56 PM IST
લોકવાયકા
બુદ્ધેશ્વર મહાદેવના ચરણ સ્પર્શ કરતા જ સુરતની કિમ નદીના પૂરના પાણી ઓસરી જાય છે...
દક્ષિણ ગુજરાતની કિમ નદી દેખાવે શાંત દેખાય છે, પણ જ્યારે ગાંડીતૂર થાય ત્યારે તારાજી સર્જે છે. સ્થાનિકોમાં કિમ નદી માટે એક લોકવાયકા છે...
Aug 19,2020, 14:14 PM IST
માયાનગરી
માયાનગરી મુંબઈમાં મેઘરાજાનું મેઘતાંડવ, જુઓ વીડિયો
માયાનગરી મુંબઈમાં મેઘરાજાનું મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમાં પાણી, મુંબઈની તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ, NDRF અને નૌસેના બચાવકાર્ય માટે સજ્જ
Jul 2,2019, 17:25 PM IST
માયાનગરી
માયાનગરી મુંબઈમાં મેઘરાજાનું મેઘતાંડવ, જુઓ વીડિયો
માયાનગરી મુંબઈમાં મેઘરાજાનું મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા ઘૂંટણસમાં પાણી, ભારે વરસાદના કારણે અનેક ટ્રેન અને ફ્લાઈટ રદ, તો મુંબઈની તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ
Jul 2,2019, 12:10 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત