हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
12/ 2
(6.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૂર્તિ
મૂર્તિ News
astrology
ઘોડાની આ મૂર્તિ તમને બનાવી શકે છે કરોડપતિ, ઘરમાં લાવતા જ થશે ચમત્કાર
Feng Shui Tips: ઘોડાની મૂર્તિ જીવનમાં કેવી રીતે સકારાત્મક અસર કરી શકે છે અને તેને કઈ દિશામાં રાખવી ફાયદાકારક માનવામાં આવે છે તે વિશે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ.
Jun 26,2024, 16:24 PM IST
gujarat
વાહ!! એક હારમાં આખું રામ મંદિર; પાંચ હજાર ડાયમંડ અને બે કિલો ચાંદીમાં કંડાર્યું
સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે.
Dec 19,2023, 16:22 PM IST
hanuman jayanti
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
Salangpur Kastabhanjan Hanumanji Temple: મંદિર વિભાગ દ્વારા 7 વીઘામાં રૂ. 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે. રસોડા વિભાગના પેસેજમાં મોટા મોટા કોઠાર રૂમો છે.
Jun 29,2023, 17:56 PM IST
Delhi
દિલ્હી: JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું ભયંકર અપમાન
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં(JNU)માં ઉપદ્રવીઓએ ઉદ્ધાટન પહેલા જ સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)ની મૂર્તિને ખંડિત કરી નાખી. એટલું જ નહીં ઉપદ્રવીઓએ મૂર્તિની નીચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દો પણ લખ્યાં. અત્રે જણાવવાનું કે જેએનયુમાં ફી સહિત અનેક અન્ય માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મૂર્તિ તોડવા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી.
Nov 14,2019, 17:11 PM IST
ગણેશ મહોત્સવ
વિધ્નહર્તાના વધાણામાં પણ પડશે મંદીનો માર, મૂર્તિના ભાવમાં 20 ટકાનો વધારો
ગુજરાતના અનેક શહેરોમાં વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ નજીક આવતા જ ગણેશજીના સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ સ્થાપનાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Aug 29,2019, 20:46 PM IST
અયોધ્યા કેસ
અયોધ્યાઃ '1949થી વિવાદિત સ્થાને નમાઝ પઢાઈ નથી'
રામલલા વિરાજમાનના વકીલ સી.એસ. વૈદ્યનાથને જણાવ્યું કે, 1949માં મૂર્તિ મુકાયા પહેલા પણ આ સ્થાન હિન્દુઓ માટે પૂજનીય હતું, હિન્દુઓ અહીં નિયમિત દર્શન કરવા આવતા હતા
Aug 13,2019, 15:58 PM IST
વડોદરા
વડોદરાના હુસૈન ખાને માચીસની સળીઓમાંથી બનાવી સરદાર પટેલની મૂર્તિ
વડોદરાના આ કલાકારે સરદાર સાહેબની દીવાસળીની સળીની મદદથી બનાવેલ પ્રતિમાને કેવડિયા ખાતે મ્યુઝિયમમાં મુકાય એવી ઇચ્છા વ્યક્ત કરી છે.
Oct 26,2018, 11:22 AM IST
સુરત
ઇકોફ્રેન્ડલી ગણેશજીનું ચલણ વધ્યુ, 45876 દિવાસળીમાંથી બનાવ્યા ગણપતિ
સુરતના રાંદેર રોડ પર આવેલા એસ.પી ગ્રુપ દ્વારા પર્યાવરણની જાળવણી તથા તાપી બચાવો અભિયાન અંતર્ગત દિવાસળી માથી ઇકો ફેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવામા આવી છે.
Sep 21,2018, 8:59 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા