हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહારાષ્ટ્રમાં વરસાદ
મહારાષ્ટ્રમાં વરસાદ News
મહારાષ્ટ્રમાં વરસાદ
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાંથી વરસી આફત, પુણે-સોલાપુર હાઈવે બંધ
દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) સહિત મહારાષ્ટ્ર (Maharashtra) ના અનેક જિલ્લાઓમાં આકાશમાંથી પાણી રૂપી આફત વરસી રહી છે. મુંબઈના હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે.
Oct 15,2020, 7:25 AM IST
મુંબઇમાં વરસાદ
ભારે વરસાદથી મુંબઇમાં પાણી-પાણી, IMDએ આ વિસ્તારમાં જાહેર કર્યું રેડ એલર્ટ
વરસાદને કારણે મુંબઈ (Mumbai Rain) સહિત આસપાસના વિસ્તારોમાં ખરાબ સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચેમ્બુર, પરેલ, હિંદમાતા, દાદર, કિંગ્સ સર્કલ, સાયન, અંધેરી, સાંતાક્રુઝ, બોરીવલી, નાલાસોપારા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે.
Aug 5,2020, 22:45 PM IST
chiplun
મહારાષ્ટ્રનાં ચિપલુન ખાતે ગટરમાં મગર ફસાયો !
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યા છે. જો કે ચિપલુનમાં એક અજબ ઘટના બની હતી. મગર નદીમાંથી કોઇ પ્રકારે ગટરમાં આવી ગયો હતો અને ગટરમાં ફસાઇ ગયો હતો. જેના પગલે સ્થાનિકોમાં કુતુહલવશ મગરને જોવા એકઠા થવા લાગ્યા હતા. જો કે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ દ્વારા મગરને પકડી લઇ તેને ફરી નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.
Jul 28,2019, 21:20 PM IST
Mahalaxmi Express
મુંબઇમાં સતત વરસાદની સ્થિતી બેહાલ...
મુંબઇમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઇમાં સ્થિતી ખુબ જ ખરાબ થઇ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનાં પગલે તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. સામાન્ય જનજીવન ઠપ્પ થઇ ચુક્યું છે.
Jul 28,2019, 17:35 PM IST
Mahalaxmi Express
8 કલાક સુધી ચાલેલા દિલધડક ઓપરેશન મહાલક્ષ્મી...
મુંબઇમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, એનડીઆરએફના ડીઝી એસએન પ્રધાને કહ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ દરમિયાન મહિલાઓ અને બાળકોને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 9 મહિલાઓ ગર્ભવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ વૃદ્ધોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને અંતે પુરુષ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું કે, ‘ઓપરેશન મહાલક્ષ્મી’ આશરે 8 કલાક સુધી ચાલ્યુ હતું. જેમાં 900 કરતા પણ વધુ મુસાફરોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
Jul 28,2019, 0:05 AM IST
Mahalaxmi Express
મુંબઇના કલ્યાણમાં એરફોર્સનું દિલધડક રેસક્યું વીડિયો થઇ રહ્યો છે વાઇરલ...
મુંબઇના કલ્યાણ વિસ્તારમાં ભારે વરસાદનાં પગલે પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે એનડીઆરએફ અને એફોર્સ દ્વારા સંયુક્ત બચાવ અભિયાન ચલાવાઇ રહ્યું હતું. દરમિયાન એરપોર્સ દ્વારા પણ કેટલાક વિસ્તારોમાંથી લોકોને એરરેસક્યું કરવામાં આવ્યા હતા. જેનાં દિલધડક દ્રશ્યો સામે આવ્યા હતા.
Jul 27,2019, 23:25 PM IST
Mahalaxmi Express
લોનાવાલામાં ભારે વરસાદનાં પગલે અનેક પ્રવાસીઓ ફસાયા...
સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોનાવાલામાં આવેલો ભુશી ડેમ ઓવરફ્લો થવાનાં કારણે ફરવા માટે ગયેલા પ્રવાસીઓ ફસાયા છે. ભુશી ડેમ એક રમણીય સ્થળ છે જ્યાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જતા હોય છે. જો કે ડેમ ઓવરફ્લો થતા અનેક પ્રવાસીઓ ફસાયા હતા.
Jul 27,2019, 23:10 PM IST
Mahalaxmi Express
મુંબઇમાં ભારે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત...
સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઇમાં ભારે વરસાદનાં પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. તંત્ર અનેક સ્થળો પર પાણી કાઢવાની કામગીરી કરી રહ્યું છે.
Jul 27,2019, 21:25 PM IST
Mahalaxmi Express
મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા તમામ યાત્રીઓને રેસક્યું કરાયા...
મહારાષ્ટ્ર સહિત મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેનાં પગલે બદલાપુરમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઇ હતી. જેમાં બેઠેલા યાત્રીઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા. જો કે છેલ્લા 15 કલાકથી ટ્રેનમાં ફસાયેલા તમામ યાત્રીઓને એરફોર્સ, એનડીઆરએફ અને નેવીનાં જવાનોએ હેમખેમ બચાવી લીધા છે.
Jul 27,2019, 21:20 PM IST
Trending news
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
taurus
વૃષભ રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિ કરનારું રહેશે 2025, હોળી બાદ ખુબ સારો સમય શરૂ થશે
Redtape share price
1 વર્ષમાં 92 ટકા રિટર્ન, હવે ડિવિડન્ડની સાથે 1 શેર પર 3 શેર ફ્રીમાં આપશે આ કંપની