हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૂતપ્રેત
ભૂતપ્રેત News
haunted place
આ ગામડું કહેવાય છે ભૂતિયા ગામ, લોકો પગ મૂકતા પહેલા સો વખત કરે છે વિચાર!
An abandoned village of Tuticorin : તમે ભારતના એ ગામડા વિશે જાણો જો કે, જે ગામ સંપૂર્ણ પણ સૂમસામ થઇ ગયું છે. લોકો આ ગામમાં જવાથી પણ ડરે છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે ગામ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.
Oct 26,2024, 14:26 PM IST
surat
સુરતમાં ભૂતનો અડ્ડો ગણાય છે આ એપાર્ટમેન્ટ, ડુમસ કરતા પણ ડરામણી છે આ જગ્યા
Haunted Place In Surat : પૃથ્વી એકવીસમી સદીમાં પહોંચી ગઈ છે. પરંતું આજે પણ વિશ્વમાં અંધશ્રદ્ધા, ભૂતપ્રેત જીવંત છે. ગુજરાતમાં પણ આવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં ભૂતોનો વાસ હોવાનું કહેવાય છે. ત્યારે સુરતમાં તો ડુમસ બીચ પર આજે પણ સાંજ પછી લોકો જતા ડરે છે. ત્યારે સુરતમાં બીજુ પણ એક સ્થળ એવું છે. જ્યા ભૂતોનો વાસ હોવાનું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થળ સુરતના પોશ વિસ્તારમાં આવેલું છે.
Aug 23,2024, 16:21 PM IST
haunted place
ફેમસ યુનિવર્સિટીના કેમ્પસમાં ફરતી ચુડેલ, રોજ રાતે વિદ્યાર્થીઓને ડરાવવા બહાર નીકળતી..
Ghost Girl In DAVV: ઈન્દોર સ્થિતિ દેવી અહિલ્યા યુનિવર્સિટીના હોસ્ટેલમાં એક યુવતી રોજ રાતે ભૂત બનતી હતી, તે ભૂત બનીને હોસ્ટેલના પાર્કમાં બેસી જતી હતી, તેના બાદ ચુડેલ જેવી હરકતો કરવા લાગતી હતી, વહેલી પરોઢે જોર જોરથી બૂમો પાડતી, ચેતવણી બાદ પણ તે સુધરી નહિ તો હોસ્ટેલના સંચાલકોએ તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકી
Jul 20,2024, 15:12 PM IST
Viral Video
અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું
Viral Video Today: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવીરીતે એક યુવતી સ્કૂટીથી ખેંચાઈને દૂર જવા લાગે છે, બચાવનાર શખ્સ પણ તેની સાથે ખેંચાઈ રહ્યો છે
Jun 27,2024, 10:59 AM IST
haunted place
દિલ્હીના રસ્તાઓ પર રાતના અંધારામાં કાળા કપડામાં ફરી ચુડેલ, ડરના માર્યા ભાગ્યા લોકો
scary video of delhi : ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે... દિલ્હીમાં રાતના અંધકારમાં કેદ થયેલો ઓ વીડિયો બહુ જ ડરામણો છે... જેમાં નન જેવી એક ડાકણ લોકોને ડરાવી રહી છે
Nov 7,2023, 14:29 PM IST
haunted place
ગુજરાતના આ સ્થળે છે ભૂતોનો વાસ, એક વાર ભૂત જેવો મોટો આકાર ચાલતો જોવા મળ્યો હતો
dummas beach : પ્રેતઆત્માઓથી ભરાયેલી આ જગ્યા પર ગુજરાતીઓ આરામથી ફરે છે, રાત્રે જનારા લોકો થઈ જાય છે ગાયબ... ગુજરાતના આ સ્થળે રાત્રે જનારા થઈ જાય છે ગાયબ, રેતીનો રંગ કાળો થાય છે, કૂતરાઓનો સ્વભાવ પણ બદલાઈ જાય છે
Nov 4,2023, 18:36 PM IST
haunted place
અડધી રાતે મહિલાને પાડોશીની બાલ્કનીમાં ભૂત દેખાયું, ચૂપચાપ મહિલાએ ઉતારી લીધો વીડિયો
Haunted Place In canada : મહિલાએ ખુદ ભૂતના અનુભવની આખી ઘટના વર્ણવી હતી. તેણે વીડિયોમાં આ આખી ઘટના કેદ પણ કરી છે
Aug 29,2023, 11:22 AM IST
haunted place
કારની છત પર બેસેલી ડાકણ સીધી ઉડીને આવી, રાતના અંધારામાં રસ્તા પર જોવા મળ્યું ભૂત
Haunted Place In canada : ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. રાતના અંધકારમાં કેદ થયેલો ઓ વીડિયો બહુ જ ડરામણો છે
Jul 28,2023, 12:11 PM IST
haunted place
કેનેડાના જંગલમાં ફરી રહી છે બે ડાકણ, કપડાં વગર હરણનું માંસ ખાતી જોવા મળી
Haunted Place In canada : તમને યકીન ના આવે એવી ઘટના સામે આવી છે. ગુજરાતીઓ માટે કેનેડા એ મનપસંદ સ્થળ છે ત્યારે કોરિનાએ કહ્યું કે, અમે સીસીટીવી ચેક કરતા ડરામણા દ્રષ્યો જોવા મળ્યા હતા. બે અર્ધનગ્ન સ્ત્રીઓ હરણના શબ પાસે આવી હતી. પછી તે થયું તેના પર વિશ્વાસ પણ ન કરી શકાય
Jun 10,2023, 11:19 AM IST
hanted
નવા ઘરમાં મહિલાને મળ્યું દિવાલમાં ચણાયેલું ઢીંગલીનું માથું, પછી તો...
Dec 12,2020, 16:55 PM IST
BHU
વિશ્વાસ નહિ આવે તેવા સમાચાર, ભારતની મોટી યુનિવર્સિટીમાં શરૂ થયો ‘ભૂતપ્રેત’
બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં ભૂત વિદ્યાનો કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સનો સમયગાળો 6 મહિનાનો હશે અને ફી પૂરા 50 હજાર રૂપિયા હશે. BHUના આર્યુવેદ કોલેજના ડીન ડો.વાયબી ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ કોર્સમાં સાઈકોસોમેટિક ડિસઓર્ડર, ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર, ઈડિયોપેથિક ડિસઓર્ડરને મૂળથી નાબૂદ કરવા પર આર્યુવેદથી સંબંધિત ઉપચાર શીખવવામાં આવશે. આ પ્રયોગોના પરિણામોને સાર્વજનિક કરવામાં આવશે.
Jan 9,2020, 0:06 AM IST
surat
ઊંધા પગે બરાડા પાડીને જતી મહિલાને જોઈને લોકો ડરીને ભાગ્યા, ભૂતપ્રેતનો અનુભ
સુરત (Surat) માં મહિલાની અંદર ભૂત-પ્રેતે (horrr) આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) માં સુરતની મહિલાનો આ અજીબોગરીબ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં મહિલા જાહેર રોડ પર ડરાવવાની હરકત કરે છે, મહિલા વિચિત્ર અવાજ કરી રહી છે. મહિલાને હરકત જોઈ આસપાસના લોકો પણ ડરી જાય છે, મહિલા ઉંધી દોડે છે તેને જોઈ લોકો દોડવા લાગે છે.
Oct 13,2019, 12:57 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો