हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોલીવુડ ન્યુઝ
બોલીવુડ ન્યુઝ News
Preity Zinta
પ્રીતિ ઝિન્ટાએ 20 વખત કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું છે તેની પાછળનું કારણ
કોરોના સંક્રમણના કારણે આ વર્ષ આઇપીએલ (IPL) દુબઇમાં યોજવામાં આવી છે. બોલીવુડ અભિનેત્રી અને કિંગ્સ ઇલેવન પંજાબની ઓનર પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) પણ હાલમાં તેમની ટીમને ચીયર કરવા માટે દુબઇમાં છે. સંક્રમણથી બચવા માટે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
Oct 21,2020, 17:23 PM IST
Karan Johar
Entertainment News: આ ફિલ્મથી ખૂબ ડરી ગયો હતો કરણ જોહર, નામ જાણીને તમે પણ ચોંકી જશો
કરણ જોહર (Karav Johar)ની ગણતરી બોલીવુડના મોટા નિર્માતા-નિર્દેશકોમાં થયા છે. કરણે ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ કામ કર્યું છે. માનવામાં આવે કે કરણ જોહરને ફિલ્મોને સફળ બનાવવાનો ફોર્મૂલા આવડે છે. પણ શરૂઆતના દિવસોમાં પણ કરણ તેની એક ફિલ્મને લઇને ખુબજ ડરી ગયો હતો. તેને ડર હતો કે જો ફિલ્મ ફ્લોપ થશે તો શું થશે. કરણને ભય હતો કે, આ ફિલ્મનું ખરાબ પ્રદર્શન તેના કરિયરમાં એક મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ એવું કંઈ થયું નહીં. આ ફિલ્મ સફળ થતા જ લોકો હક્કા-બક્કા થઇ ગયા હતા. આ વાતનો ખુલાસો કરણે તેની બુક 'An Unsuitable Boy'માં કર્યો છે.
Apr 21,2020, 18:08 PM IST
Neha kakkar
આખરે Neha Kakkarને કોણ કરી રહ્યું છે પરેશાન, જાણીને ચોંકી ઉઠશો
દુનિયાભરના કલાકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુશ્કેલ સમયમાં દર્શકોનું મનોરંજન કરવાનો પ્રય્તન કરી રહ્યાં છે. મહામારીના કારણે લોકડાઉન થયેલી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) આ સમયે તેના પરિવારની સાથે ઋષિકેશમાં સમય પસાર કરી રહી છે
Apr 17,2020, 17:49 PM IST
Payal Ghosh
બોલીવુડની આ અભિનેત્રી છે ખુબજ બોલ્ડ અને સુંદર, તસવીરોમાં જુઓ Hotness
બોલીવુડ એક્ટ્રેસ પાયલ ઘોષ (Payal Ghosh) તેના ક્વોરન્ટાઈન દરમિયાન બગીચામાં કામ કરી સમય પસાર કરી રહી છે. તેણે કહ્યું, મને બગીચામાં કામ કરવું પસંદ છે.
Apr 11,2020, 16:21 PM IST
Neha kakkar
Bollywoodમાં સિંગર્સ સાથે થતા અન્ય પર Neha Kakkarનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...
બોલીવુડને 'આંખ મારે', 'ઓ સાકી', 'દિલબર' અને 'કાલા ચશ્મા' સહિતના અન્ય હિટ સોન્ગ આપનાર સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સને ભાગ્યે જ ચૂકવવામાં આવે છે. લોકપ્રિય સિંગરે આઇએએનએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને બોલીવુડમાં સોન્ગ માટે એકપણ પૈસા મળતા નથી. તેમને લાગે છે કે જો એક સુપર હિટ સોન્ગ આવશે, તો સિંગર શોના માધ્યમથી કમાશે.
Apr 10,2020, 17:20 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ