हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિટકોઇન કેસ
બિટકોઇન કેસ News
Shailesh Bhatt
ચકચારી બિટકોઇન કેસ અને આર્મ્સ એક્ટમાં ફરાર શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં શૈલેષ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.
Aug 26,2020, 21:58 PM IST
બિટકોઇન કેસ
મારે પોલિસ પ્રોટેક્શનની જરૂર નથી, હું સુસાઈડ કરું છું: નિશા ગોંડલિયા
ગુજરાતભરમાં બીટ કોઇન મામલે ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા પર ગઇકાલે ફરી બીજી વખત ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે જામનગરના યશપાલસિંહ જાડેજાના મળતિયાઓ દ્વારા કાર પર ફાયરિંગની ઘટનામાં નિશાના આબાદ બચાવ બાદ હવે નિશા ખુલીને ભૂમાફિયા જયેશ પટેલ સામે ચાલી રહેલી પોલીસ તપાસ અંગે પણ પોલીસ સામે સવાલો ઉભા કર્યા છે. ભૂ માફિયા સાથે જિલ્લા પોલીસ વડાની સંડોવણી તેમજ પોલીસ તપાસમાં ચાલતી લાલિયાવાડી સામે પણ આક્ષેપો સાથે સવાલો કર્યા છે. જયારે નિશાએ સુસાઈડ નોટ લખીને હવે સુસાઇડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો સામે તરફે જિલ્લા પોલીસ વડાએ પણ નિશા દ્વારા કરવામાં આક્ષેપોનો પત્રકાર પરિષદમાં જવાબ આપ્યો.
Nov 30,2019, 16:52 PM IST
Nisha Gondalia
બિટકોઇન કેસમાં અનેક ખુલાસા કરનાર નિશા ગોંડલિયા પર ફાયરિંગ
બિટકોઇન કેસમાં અનેક ખુલાસા કરનાર નિશા ગોંડલિયા પર ફાયરિંગ
Nov 29,2019, 18:20 PM IST
Nalin Kotadiya
બિટકોઇન કેસઃ CID ક્રાઇમે ન માંગ્યા વધુ રિમાન્ડ
જ્યુડિશિયલ કસ્ટડીમાં જતા સમયે નલિન કોટડીયાએ કહ્યું કે, થોડી રાહ જુઓ.
Sep 17,2018, 18:31 PM IST
Bitcoin Case
બિટકોઇન કેસઃ નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર
રાજ્યમાં ચકચારી બનેલા બિટકોઇન તોડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. છેલ્લા ચાર મહિનાથી પોલીસને ચકમો આપીને નાશતા-ફરતા કોટડિયાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મહારાષ્ટ્રના ધુળીયામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને રાત્રે અમદાવાદ લવાયા હતા
Sep 10,2018, 18:16 PM IST
બિટકોઇન કેસ
બિટકોઇન કૌભાંડ: ગુજરાત હાઇકોર્ટે આપ્યા અમરેલી LCBના 5 કોન્સ્ટેબલને જામીન
ચકચારી બિટકોઇન કેસમાં ગુજરાત હાઇકોર્ટે પાંચ એલસીબીના કોન્સ્ટેબલને કર્યા જામીન પર મુક્ત
Sep 6,2018, 14:08 PM IST
બિટકોઇન
કરોડોના બીટકોઈન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની ધરપકડ
બિનકોઇન કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Aug 18,2018, 19:46 PM IST
Nalin Kotadia
બિટકોઇન કેસઃ નલિન કોટડિયાને 30 દિવસમાં હાજર થવા સેશન્સ કોર્ટે આપ્યો આદેશ
મહત્વનું છે કે, ચકચારી બિટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી પર બહાર આવી છે.
Jun 18,2018, 18:57 PM IST
Trending news
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
taurus
વૃષભ રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિ કરનારું રહેશે 2025, હોળી બાદ ખુબ સારો સમય શરૂ થશે