हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાયોડાયવર્સિટી પાર્ક
બાયોડાયવર્સિટી પાર્ક News
Ahmedabad
અમદાવાદમાં ક્રોકિંટની ઈમારતો વચ્ચે ઉભુ કરાશે મિની જંગલ, આજથી વૃક્ષારોપણ શરૂ કરાયું
Jul 20,2021, 15:31 PM IST
Forgotten rules
મેયર બાયોડાયવર્સિટી પાર્કનાં ઉદ્ધાટનમાં ભુલ્યા નિયમો, કાયદા સામાન્ય નાગરિકો માટે?
ગુજરાત ભાજપના અનેક નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડી રહ્યા છે પરંતુ જાણે તેમને કોઇ ફરક જ ન પડતો હોય તે પ્રકારે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. આ સ્થીતી હોવા છતા ભાજપનાં દરેકે દરેક નેતાઓ માત્ર કડક નિવેદનો આપે છે પરંતુ પોતાના કાર્યક્રમમાં તો તમામ નિયમોને કોરાણે જ મુકી દે છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત તેવા અમદાવાદ શહેરનાં મેયર પણ માસ્ક પહેરવા જેટલી પણ પરવા નથી કરતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બાયોડાયવર્સીટી પાર્કનાં લોકાર્પણ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા.
Oct 5,2020, 16:51 PM IST
ahmedabad municipal corporation
અમદાવાદ કોર્પોરેશન શહેરીજનોને વધુ એક નવલું નજરાણું આપવા જઈ રહ્યું છે
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન શહેરીજનોને વધુ એક નવલું નજરાણું આપવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ હાલ સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વાસણા બેરેજ તરફ બાયોડાયવર્સિટી પાર્કનું અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યુ છે. જે પૂર્ણ થતા ગણતરીના દિવસોમાં તેનું લોકાપર્ણ પણ કરી દેવામાં આવશે. 70 લાખ રૂપિયાના ખર્ચે આંબેડકર બ્રીજથી વાસણા બેરેજની વચ્ચેના 2 હેક્ટરથી વધુના વિસ્તારમાં હાલ આ ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યો છે. તેની વિશેષતાની વાત કરીએ તો, આ પાર્કમાં 120થી વધુ પ્રજાતિના 8 હજારથી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. તો આ સ્થળે 35થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળી શકે છે. સાથે જ વિવિધ પ્રકારના પતંગિયા પણ અહીંના મહેમાન બનશે. ગાર્ડનમાં ગુજરાતમાંથી લુપ્ત થતી પ્રજાતિના વિવિધ છોડ અને વૃક્ષો પણ ઉછેરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે બાયોડાયવર્સિટી પાર્કમાં છોડ અને વૃક્ષોને ઉછેરવા અને તેને જતન માટે સંપૂર્ણ આર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ આ અનોખા ગાર્ડનની આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. સાથે જ બીજા તબક્કામાં વધુ 50 હજાર ચોરસ મીટર જગ્યામાં નવો ગાર્ડન ઉભો કરવામાં આવશે. જે પ્રકૃતિ પ્રેમીઓ માટે અનેરૂ આકર્ષણ બની રહેશે.
Mar 8,2020, 19:05 PM IST
સુરત મહાનગરપાલિકા
સિટી ક્લિન એર એક્શન પ્લાન માટે આ નગરપાલિકાએ વિશ્વ બેંક પાસેથી લેશે સહાય
મહાનગર પાલિકા શહેરના વિકાસના કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મળતા ભંડોળ નિર્ભર હોય છે. જોકે હાલમાં જ સુરત મહાનગરપાલિકા બોન્ડ દ્વારા પણ ફંડ મેળવ્યું હતું. ત્યારે મહાનગર પાલિકાએ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહકારથી કોઈ પણ ખર્ચ કર્યા વગર સિટી ક્લીન એર એકશન પ્લાન તૈયાર કરાવવાનું આયોજન કર્યું છે. હવાની ગુણવત્તા સુધારવા માટેના તેમના જુદા જુદા સાત વિભાગોના પ્રોજેક્ટો પાછળ ધારણાને આધારે તૈયાર કરેલા અંદાજીત રૂપિયા 1925 કરોડના ખર્ચ માટે વિશ્વ બેંક પાસે સહાય મેળવવા તૈયારી પાલિકાએ કરી છે.
Mar 5,2019, 20:59 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!