हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
105/ 6
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાર્ટનર
પાર્ટનર News
Health Care Tips
શું તમે પણ મજા માણવા કરો છો વિયાગ્રાનો ઉપયોગ? જાણો દવાઓથી થતી ભયંકર સાઈડઈફેક્ટ વિશે
Lifestyle: શું તમે પણ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કરો છો વિયાગ્રાનો ઉપયોગ? શું તમે પણ સેક્સ સંબંધનો રોમાંચ વધારવા માટે લઈ રહ્યાં છો બજારમાં મળતી દવાઓ? જો તમે આ ભૂલ કરી રહ્યાં હોવ તો જાણી લેજો તેની આડઅસરો વિશે....
May 7,2024, 10:20 AM IST
lifestyle
ઓનલાઈન લાઈફ પાર્ટનર શોધતી વખતે ભૂલથી પણ ના કરો આ ભૂલ, જાનુ-જાનુ કરી ફસાવશે જાળમાં
Online Dating: આજના યુગમાં, ઓનલાઈન ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા જીવનસાથી શોધવાનું સામાન્ય બની ગયું છે. પરંતુ આ સુવિધા સાથે કેટલાક જોખમો પણ સંકળાયેલા છે. છેતરપિંડી કરનારાઓ આ સાઇટ્સનો ઉપયોગ લોકોને છેતરવા અને લૂંટવા માટે કરે છે. તેથી, જીવનસાથીની ઓનલાઇન શોધ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
Apr 1,2024, 16:31 PM IST
lifestyle
પહેલીવાર સહવાસ માણ્યા બાદ સ્ત્રીઓના શરીરમાં થાય છે આ ફેરફાર, શું તમે જાણો છો?
લગ્ન બાદ મહિલાઓના શરીરમાં થતા હોય છે કેટલાંક ફેરફારો. કારણકે, લગ્ન બાદ તે એકમાંથી બે થાય છે અને પરસ્પર સહવાસ થવાને કારણે સ્વભાવિક રીતે કેટલાંક શરીરિક પરિવર્તનો ચોક્કસ થાય છે. પણ શું તમે જાણો છોકે, લગ્ન અને સંબંધ બાંધ્યા બાદ કેવા પ્રકારના બદલાવ થાય છે?
Feb 27,2024, 9:57 AM IST
Valentines Week
Hug Day 2024: આજે છે પાર્ટનરને જાદુ કી જપ્પી આપવાનો દિવસ, જાણો ગળે મળવા ફાયદા
Hug Day 2024: એકબીજાને ભેટવાથી એકબીજા પ્રત્યેની લાગણી વધે છે. આપણે જોઈએ છીએ કે, દુનિયાનો કોઈપણ દેશ હોય અને કોઈપણ ધર્મના લોકો ત્યાં રહેતા હોય પણ મોટો ભાગે જ્યારે પણ લોકો એકબીજાને મળે ત્યારે તેઓ ગળે મળીને, ભેટીને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ, લાગણી અને આદરભાવ દર્શાવતા હોય છે. જાણો હગ ડે પર તમારા લાઈફ પાર્ટનરને ભેટીને શું કહેવું જોઈએ.
Feb 12,2024, 9:22 AM IST
relationship
પાર્ટનર તમારી જોડે પૈણસે, કે પછી ખાલી 'ગલગલિયા' કરવા જ આવે છે? જાણો આ સવાલનો જવાબ
Relationship: જો તમારા પાર્ટનરને ભવિષ્યના પ્લાનમાં કોઈ રસ નહીં હોય તો એ કોઈ દિવસ ભવિષ્યની કોઈ વાત કરશે જ નહીં. એને માત્ર જેમ ચાલે છે એમ ચલાવવામાં જ રસ હશે તો તમને વાત વાતમાં જ મળી જશે કેટલાંક ખાસ સંકેતો જાણી લો. પ્રેમીને જીવનસાથી બનાવતા પહેલાં છો મુંઝવણમાં, તો આટલી વાતો જરૂરથી જાણો
Jan 11,2024, 11:03 AM IST
gujarat news
પુરુષોને કેમ ગમે છે બટકી સ્ત્રીઓ? આલિંગન, એન્જોયમેન્ટ, કુંડળીના ડખ્ખા વિશે પણ જાણો
મોટાભાગના પુરુષોને મોટેભાગે પોતાની હાઈટથી નાની હાઈટની એટલેકે, બટકી સ્ત્રીઓ જ પસંદ આવે છે. તેનું કારણ પણ ખાસ છે. એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વિગતવાર વાંચવો પડશે. અહીં આવા અલગ અલગ 7 મહત્ત્વના કારણો આપ્યાં છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા જ નથી.
Jan 8,2024, 14:13 PM IST
relationship
ઝઘડા બાદ પાર્ટનરને મનાવવાની આ છે સૌથી બેસ્ટ રીત, આ તીર નહીં જાય ખાલી!
પ્રેમભર્યો સંબંધ જ્યારે બ્રેકઅપ સુધીની વાતે પહોંચી જાય ત્યારે પાર્ટનરથી વધુ તકલિફ કોઈને નથી થતી. આવા સમયે રિલેશન તોડતા પહેલાં આ વાતો પર જરૂર ધ્યાન આપો.
Jan 2,2024, 14:30 PM IST
lifestyle
પ્રેમી સાથે લગ્ન કરવા કે નહીં? જ્યોતિષ કે ભુવા જોડે જવાને બદલે આટલું વાંચી લો
ઘણીવાર યુવાઓ પ્રેમ કરવામાં આગળ પડતા હોય છે, પણ લગ્નની વાત હોય ત્યારે પાછા પડતા હોય છે. શું તમને પણ લગ્નની વાત આવે ત્યારે મુંઝવણ ઉભી થાય છે તો એકવાર આ આર્ટિકલ જરૂર વાંચી લેજો.
Dec 24,2023, 15:51 PM IST
Reletionship
પુરુષો આ વસ્તુ પર તો દિલ-દુનિયા બધુ હારી જાય છે મહિલાઓ! પાર્ટનરને પૂછીને ચેક કરી લો
યુનિવર્સિટી ઓફ નિકોસિયાના આ આંકડા પર બ્રિટનની ટોપ રિલેશનશીપ ચેરિટી રિલેટીના પ્રમુખના અમાંડા મેજરને કોઈ આશ્વર્ય નથી. તેના પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે એક બીજાના મિત્રોને પસંદ કરવા અને તેમની સાથે હળવાશ અનુભવવી સંબંધોને મજબૂત બનાવે છે અને સાથે જ પોતાનાપણાનો ભાવ લાવે છે.
Dec 17,2023, 15:58 PM IST
lifestyle
શું તમારા લાઈફ પાર્ટનર તમારાથી રિસાયા છે? આ રહ્યાં મનાવવાના બેસ્ટ ઉપાયો
રિસાયેલા પાર્ટનરને મનાવવા માટે તમારે પણ થોડી મહેનત કરવી પડશે. તમારે એમની ગમતી આટલી વસ્તુઓ કરવી પડશે, તો તરત માની જશે તમારા પાર્ટનર...
Nov 14,2023, 7:56 AM IST
વિરેન્દ્ર સહેવાગ
વિરેન્દ્ર સહેવાગની પત્ની ફ્રોડનો ભોગ બની, આરોપીઓએ આરતીની ખોટી સહી કરી 4.5
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ ફ્રોડનો ભોગ બની છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ એફઆઈઆર ઈઓડબલ્યુ સેલમાં કરી છે. આરોપ છે કે આરતીના બિઝનેસ પાર્ટનરે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લઈ લીધી અને પછી તે ચૂકવી નહીં.
Jul 13,2019, 11:56 AM IST
Trending news
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી
Shani vakri
શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો
Sikkim Election Result
આ રાજ્યમાં ભાજપને ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
Ambalal Patel
વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહી
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો