हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પતિનું મોત
પતિનું મોત News
Vadodara
VADODARA: હાઇકોર્ટના આદેશ બાદસ્પર્મ સેમ્પલ લેવાયાના કલાકોમાં જ પતિનું મોત
ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત યુવાન દર્દીના સ્પર્મ લીધાના ગણતરીનાં કલાકોમાં જ તેનું મોત નિપજ્યું છે. આ અંગે ખાનગી હોસ્પિટલનાં પીઆરઓએ જણાવ્યું કે, અગાઉ તેની પત્ની હાઇકોર્ટમાંથી આ અંગે પરવાનગી મેળવ્યા બાદ મૃત્યુશૈયા પર પહેલા પતિના સ્પર્મ લેવાયા હતા. હવે તેમનું મોત થઇ ચુક્યું છે. હવે હાઇકોર્ટના આદેશ બાદ IVF ની પ્રક્રિયા બાદ પત્ની માતા બની શકશે. 20 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માંગણી કરનાર પત્ની તરફી ચુકાદો આપ્યો હતો.
Jul 22,2021, 21:41 PM IST
Ahmedabad
AHMEDABAD: કોરોનામાં પતિનું મોત થતાં સસરાએ કહ્યું મારા દીકરાનું મોત થયું પણ...
શહેરનાં વેજલપુર વિસ્તારમાં રહેતી એ પરિણીતાએ તેની બંન્ને જેઠાણી અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિનું કોરોનામાં અવસાન થયું હતું. ત્યાર બાદ તેણે જેઠાણી અને નણંદ અવારનવાર માનસિક ત્રાસ આપીને પરેશાન કરતા હતા. આ ઉપરાંત વારંવાર તેનું અપમાન કરીને તેને માર પણ મારતા હતા. ઘરમાંથી કાઢી મુકવાની વાત કરતા હતા. સમગ્ર મુદ્દે પરિણીતાએ ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jun 11,2021, 22:07 PM IST
Trending news
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?