हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નેહા ધૂપિયા
નેહા ધૂપિયા News
bollywood
સુગર બંધ...7 વાગ્યે ડિનર...વોકિંગ...23 કિલો વજન ઘટાડતા, એ હીરોઈનનો આવવા લાગી ઓફર્સ
Neha Dhupia lost 23 kgs: નેહા ધૂપિયાએ 23 કિલો વજન ઘટાડ્યું: નેહા ધૂપિયાએ ખુલાસો કર્યો કે કેવી રીતે સતત ગર્ભાવસ્થાને કારણે તેનું વજન ઘણું વધી ગયું હતું. પરંતુ નેહા ધૂપિયાએ હવે પોતાનું વજન 23 કિલો ઘટાડ્યું છે. નેહા કહે છે કે આનાથી તેની તબિયતમાં જ બદલાવ આવ્યો નથી, પરંતુ તેને પ્રોફેશનલી વધુ ઑફર્સ મળવા લાગી છે.
Jul 5,2024, 16:34 PM IST
રણવીર સિંહ
Bhumi Pednekar એ રણવીર સિંહને ગણાવ્યા 'સેક્સ ઉપચાર ડોક્ટર', કહી આ મજેદાર વાત
અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) આજકાલ પોતાના એક નિવેદનને લઇને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીને નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર નેહા'માં જોવા મળી હતી.
Oct 1,2020, 0:22 AM IST
Neha Dhupia
5 બોયફ્રેન્ડ બનાવવાની વાત પર નેહા ધૂપિયાએ આપ્યો તમાચો પડે તેવો જવાબ
બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) પોતાના બિન્દાસ અંદાજ માટે પોપ્યુલર છે. તે બિન્દાસપણે પોતાનો મત મૂકે છે. નેહા લોકડાઉનથી પહેલા એમ ટીવી શો રોડીઝ(Mtv Roadies) માં તે જજ તરીકે નજર આવી હતી. એક ઓડિશન દરમિયાન તેઓએ એક સ્પર્ધકને એવી વાત કરી કે, લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી હતી. આ વિશે નેહાએએકવાર ફરીથી પોતાની વાત મૂકી અને સ્પષ્ટતા કરી હતી.
May 22,2020, 13:23 PM IST
નેહા ધૂપિયા
આ અભિનેત્રીએ 5 બોયફ્રેન્ડને એક સાથે દગો કરનારી છોકરીનો બચાવ કર્યો, પછી જે થયું...
બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા તેના બિન્દાસ અંદાજના કારણે જાણીતી છે. નીડરતાપૂર્વક તે પોતાનો મત રજુ કરતી હોય છે. પરંતુ આ વખતે તેને બોલ્ડ સ્ટેટમેન્ટ આપવું ભારે પડી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને જબરદસ્ત ટ્રોલ કરી છે.
Mar 13,2020, 12:15 PM IST
નેહા ધૂપિયા
નેહા ધૂપિયાના માલદિવ વેકેશનની તસવીરો, જોઈને જવાનું થઈ જશે મન
હાલમાં નેહા ધૂપિયા પોતાના પતિ અંગદ બેદી અને દીકરી મહેર સાથે માલદીવમાં રજાની મજા માણી રહી છે. નેહાએ અહીં 27 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યોહતો. નેહાએ પોતાની આ ટ્રીપની અનેક ખૂબસુરત તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. તેમની આ તસવીર જોઈને તમને પણ અહીં ફરવા જવાનું મન થઈ જશે.
Aug 29,2019, 10:27 AM IST
નેહા ધૂપિયા
નેહા પતિ સાથે પહોંચી માલદીવના બીચ પર, શેયર કરી હોટ બિકીની તસવીરો
બોલિવૂડ સેલિબ્રિટીઓને ઉનાળા તેમજ ચોમાસાની રજાઓ માલદીવમાં ગાળવાનું બહુ પસંદ પડે છે. મલાઇકા અરોરા, મંદિરા બેદી અને શાહરૂખ ખાન પછી હવે નેહા ધૂપિયા પણ પતિ અંગદ બેદી સાથે બીચ હોલિ ડે ગાળવા માલદીવ પહોંચી ગઈ છે. નેહાએ પતિ સાથેની પોતાની કેટલીક બિકીની તસવીરો પણ શેયર કરી છે. હકીકતમાં 27 ઓગસ્ટે નેહા પોતાનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે અને આ સેલિબ્રેશન માટે જ કપલ માલદીવ પહોંચ્યું છે.
Aug 26,2019, 11:22 AM IST
નેહા ધૂપિયા
લગ્ન પહેલા પ્રેગનેન્ટ થનાર નેહાએ આપ્યો દીકરીને જન્મ
એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે રવિવારે દીકરીનો જન્મ થયો છે. નેહાએ રવિવારે સવારે મુંબઈની હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલ નેહા અને તેની દીકરી, બંનેની તબિયત સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મે મહિનામાં અચાનક નેહા અને અંગદના લગ્નના સમાચાર આવ્યા હતા. ત્યાર બાદ ઓગસ્ટમાં બંનેએ નેહાના પ્રેગનન્ટ હોવાની વાત જાહેર કરી હતી. તેના ત્રણ મહિના બાદ બાળકીનો જન્મ થયો છે.
Nov 18,2018, 15:13 PM IST
નેહા ધૂપિયા
પ્રેગનેન્ટ હોવા છતાં પોતાને ‘આવું’ કરતા ન રોકી શકી નેહા ધૂપિયા
Oct 5,2018, 15:14 PM IST
નેહા ધૂપિયા
પ્રેગનેન્ટ છે આ અભિનેત્રી, શેર કરી બેબી બંપની તસવીરો
બોલિવૂડની સ્ટાઈલિશ અભિનેત્રી નેહા ધૂપિયાએ થોડા મહિના પહેલા જ મિત્ર અને એક્ટર એવા અંગદ બેદી સાથે સીક્રેટ વેડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતાં.
Aug 25,2018, 13:06 PM IST
Trending news
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
gujarat
કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ? ખંભાત બાદ ગુજરાતમાં ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
jasprit bumrah
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
HIKE IN DEARNESS ALLOWANCE
ST નિગમના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર; ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય
health
હૃદયને સ્વસ્થ રાખતી કોફી, એન્ટિઓક્સીડેન્ટનું પાવરહાઉસ, નસોમાં નહીં થાય બ્લોકેજ