हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાગરિક્તા સંશોધન બિલ
નાગરિક્તા સંશોધન બિલ News
નાગરિકતા સંશોધન બિલ
Video : છાપીમાં દેખાવકારો પોલીસને રીતસરના ઘેરી વળ્યા
છાપીમાં થયેલી હિંસા બાદ પોલીસ હરકતમાં આવી છે. છાપી પોલીસે 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. તો સાથે જ 3 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. છાપીના PSI એલ.પી.રાણા આ સમગ્ર કેસમાં ફરિયાદી બન્યાં છે. પોલીસ પર હુમલો, રાયોટીંગ, તોડફોડ, ગુનાહિત કાવતરું સહિતનો ચાર્જ આ દેખાવકારો પર લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો રાઈટ હેન્ડ અમરનાથ જનકુરામ વસાવા આ મામલામાં મુખ્ય આરોપી છે. મંજૂરી રદ થઈ હોવા છતા પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો.
Dec 20,2019, 13:40 PM IST
ravishankar prasad
ZEE NEWS સાથે કાયદામંત્રીઃ "દેશના કોઈ પણ મુસ્લિમ નાગરિકને ભગાવાશે નહીં
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, NRC મુદ્દે અત્યાર સુધી કોઈ રૂપરેખા તૈયાર કરાઈ નથી. આવી સ્થિતિમાં કોઈએ પણ ભયભીત થવાની જરૂર નથી. પ્રસાદે જણાવ્યું કે, "NRC માત્ર દેશના ઘુસણખોરો પર લાગુ થશે. દેશના નિર્માણમાં મુસ્લિમોનું પણ યોગદાન છે. નાગરિક્તા કાયદો દેશના મુસ્લિમો પર લાગુ થતો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિઓ પર લાગુ થશે."
Dec 19,2019, 22:47 PM IST
Citizenship Amendment Act
દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલની અપીલઃ શાંતિ જાળવો, હિંસા સહન કરાય
કેજરીવાલે (Kejriwal) લખ્યું કે, "મારી તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ (Peace) જાળવો રાખો. એકસભ્ય સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા સહન કરી શકાશે નહીં. હિંસાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. તમારી વાત શાંતિથી રજુ કરો." દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
Dec 17,2019, 21:25 PM IST
Jamia Protest
31 પોલીસ અને 67 નાગરિક ઘાયલ, 35 વાહનોને લગાવાઈ આગઃ દિલ્હી પોલીસનો રિપોર્ટ
નાગરિક્તા સુધારા કાયદો(Citizenship Amendment Act) લાગુ થયા પછી રવિવારે ન્યુ ફ્રેન્ડ કોલોની ખાતે ચાર બસને આગ લગાડવાની ઘટના સાથે હિંસાની શરૂઆત થઈ હતી. તેમાંથી કેટલાક લોકો જામિયા મિલિય ઈસ્લામિયા યુનિવર્સિટીના(Jamia Milia Islamia Campus) કેમ્પસ ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
Dec 17,2019, 17:52 PM IST
Citizenship Amendment Bill
નાગરિક્તા સુધારા કાયદોઃ હવે ઉત્તર પ્રદેશના મઉમાં પહોંચી આગ, કલમ-144 લાગુ
મિર્જાહાદીપુરા ચોક(Mirjahidpura Chowk) પર મીડિયા(Media) કર્મચારીઓના બાઈક સહિત અન્ય લોકોનાં 8 વાહનોને આગ લગાડવામાં આવી હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા યુવકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પહેલા લાઠીચાર્જ અને અશ્રુગેસના સેલ છોડીને યુવાનોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
Dec 16,2019, 22:09 PM IST
Citizenship Amendment Bill
દેશમાં ઓવૈસી જેવા લોકો નફરત ફેલાવાના પ્રયાસો કરી રહ્યા છેઃ ભાજપ
સંબિત પાત્રાએ(Sambit Patra) જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ખભા પર બંદૂક મુકીને તેમને મોહરા બનાવાઈ રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓ(Political Parties) પોતાની રાજકીય ઈચ્છાઓને પુરી કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ગઈકાલથી દિલ્હીમાં(Delhi) અને આજે લખનઉમાં(Lukhnow) પણ જોવા મળ્યું છે.
Dec 16,2019, 18:00 PM IST
લોકસભા
કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં રજૂ કર્યું નાગરિક્તા સંશોધન બિલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે લોકસભામાં નાગરિક સંશોધન બિલ (Citizenship Amendment Bill)ને રજૂ કર્યું છે. બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા અલ્પસંખ્યકો વિરૂદ્ધ નથી. બિલને રજૂ કરતાં સદનમાં વિપક્ષી પાર્ટીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. બિલ રજૂ થતાં કોંગ્રેસના લોકસભામાં નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે આ બિલની સાથે સરકાર મુસલમાનોને ટાર્ગેટ કરી રહી છે.
Dec 9,2019, 15:20 PM IST
Trending news
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!