हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધર્મપરિવર્તન
ધર્મપરિવર્તન News
Deesa
ડીસામાં ડંડાવાળી: ધર્મપરિવર્તનના વિરોધમાં ઉતરેલા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આજે ડીસા બંધનું એલાન આપતા સમગ્ર ડીસાના બજારો બંધ રહ્યા તો ડીસામાં વીસાળ રેલી યોજી એસડીએમને આવેદન પાઠવાયું.
Sep 3,2022, 19:11 PM IST
Bharuch
ભરૂચ ધર્માંતરણ કેસના તાર સુરત સાથે જોડાયા, હિન્દુઓને ઘર વેચવા અપાઈ લાલચ
આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં 150થી વધુ આદિવાસીઓનું ધર્માતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ કેસના તાર સુરત સાથે જોડાયા છે. પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. ધર્માંતરણ કરાયેલા પરિવારના બાળકોને સુરતના મદરેસામાં અભ્યાસ અર્થે મોકલાયા હોવાનું બહાર આવ્યું છે.
Nov 21,2021, 12:19 PM IST
isis
EXCLUSIVE: ધર્મ પરિવર્તન કરીને નિમિષામાંથી ફાતિમા બનેલી ISIS આતંકીનો ખુલાસો
એ જાણીને તમે ખરેખર નવાઈ લાગશે કે કેરળે ખુબ સારી રીતે કોરોના વાઈરસનો સામનો કર્યો છે. ત્યાં શરૂઆતમાં જે ત્રણ લોકો કોરોના વાઈરસના ભરડામાં આવ્યા હતાં તેમના વિશે સારી રીતે તપાસ થઈ અને જાણવા મળ્યું કે આ લોકો અન્ય કેટલા લોકોના સંપર્કમાં આવ્યાં હતાં? આ વાઈરસ પીડિત એક વ્યક્તિ તો 162 લોકોના સંપર્કમાં આવ્યો હતો અને સરકારે આ તમામની ભાળ પણ મેળવી લીધી પરંતુ કેરળની સરકારને કદાચ એ ખબર નથી પડી કે ત્યાં કેટલા લોકો જેહાદવાળા વાઈરસનો ભોગ બની ચૂક્યા છે? કોરોના વાઈરસની જેમ જેહાદવાળો વાઈરસ પણ ખુબ જ ખતરનાક છે. આ વાઈરસ કેવી રીતે કેરળના યુવાઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે તે જાણવા માટે જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ....
Mar 15,2020, 14:18 PM IST
Hindu girl
પાકિસ્તાનના સિંધમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, જબરદસ્તીથી બનાવી મુસલમાન
પાકિસ્તાન (Pakistan) માં લઘુમતી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સગીર હિન્દુ યુવતી મહેકનું અપહરણ કરીને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.
Jan 19,2020, 16:49 PM IST
પાકિસ્તાન
અલ્પસંખ્યકો પાકિસ્તાનમાં જરાય સુરક્ષિત નથી, 15 વર્ષની ખ્રિસ્તી છોકરીને જબર
પાકિસ્તાનમાં ફરી એકવાર જબરદસ્તીથી ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. અહીં પંજાબ પ્રાંતની એક ખ્રિસ્તી છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છેકે તેમની પુત્રીની શાળાના પ્રિન્સિપાલે જબરદસ્તીથી પુત્રીનું ધર્મ પરિવર્તન કરાવીને તેની પાસે ઈસ્લામ કબુલ કરાવ્યો છે.
Sep 7,2019, 12:45 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાના મામલે ચ
પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે.
Aug 31,2019, 10:10 AM IST
પંજાબ
પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્
પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવી દઈ મુસ્લિમ બનાવવાના મામલે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાત કરી છે.
Aug 31,2019, 9:41 AM IST
પાકિસ્તાન
પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે.
Aug 31,2019, 9:40 AM IST
Arvalli
અરવલ્લીના અનુસુચિત જાતીના પરિવારે કેમ આપી ધર્મપરિવર્તનની ચિમકી
અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં વરઘોડામાં થયેલી બબાલ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજપાભરી શાંતિ, અનુસૂચિત જાતિના પરિવાર વરઘોડો કાઢ્યા વગર પૂરા કરશે લગ્ન, ન્યાય નહીં મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની આપી ચીમકી
May 13,2019, 11:57 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો