हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
58/ 4
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
થલતેજ
થલતેજ News
Important update
કૃપા કરીને ધ્યાન આપો! અમદાવાદ મેટ્રો 13 ડિસેમ્બરે વસ્ત્રાલ-થલતેજ લાઇન પર નહીં દોડે
Ahmedabad Metro: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રે 10.00 કલાક સુધી કાર્યરત છે. ત્યારે આવતીકાલે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી વસ્ત્રાલ અને થલતેજ વચ્ચે દોડતી મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવી છે.
Dec 12,2023, 15:52 PM IST
Tower laid
એલિયનો દ્વારા અમદાવાદમાં નાખવામાં આવ્યો ટાવર?વિચિત્ર પ્રકાશ અને લખાણથી લોકોમા કુતૂહલ
સમગ્ર વિશ્વના 30 દેશનાં વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલિથ ગુજરાતમાં પણ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે.
Dec 31,2020, 17:51 PM IST
Ahmedabad
અમદાવાદ: ભાડા કરારના નામે પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજમાં સહી કરાવીને છેતરપિંડી
થલતેજ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનને ભાડે આપવા માટે જમીન માલિકોએ એક વ્યક્તિ મારફતે કરાર કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ભેગા મળીને ભાડા કરારનાં બહાને માલિકોને સહી અને અંગુઠાના નિશાન લઇ લીધા હતા. વેચાણ દસ્તાવેજ કરી લીધી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગિરીશ કનૈયાલાલ બારોટે (ઉ.વ 64 રહે. પદ્માવતી બગલો, થલતેજ) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે, એકાદ મહિના અગાઉ મૌલિક આચાર્ય નામનો જમીન દલાલ તેમની પાસે આવ્યો હતો. તેમણે જમીન ભાડે લેવા માટે વાત કરી હતી.
Sep 26,2020, 23:32 PM IST
રિયાલિટી ચેક
રોડનું રિયાલિટી ચેક: થલતેજમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
ચાલુ વર્ષે અમદાવાદમાં ચોમાસા દરમ્યાન તૂટેલા રોડનો મુદ્દો ખૂબ જ ગંભીર બન્યો બન્યો હતો. શહેરીજનોમાં તંત્ર અને તેના શાષકો પ્રત્યે ભારોભાર રોષ હતો. જેની નોંધ ખૂબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી અને તૂટેલા તમામ રસ્તાઓને દિવાળી પહેલા રીપેર કરી દેવાનો આદેશ વિવિધ પાલીકા અને મહાનગરપાલીકાના શાષકોને આપ્યો હતો. જે બાદ અમદાવાદમાં પણ ભાજપના શાષકોએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે કોઇપણ હિસાબે દિવાળી પહેલા રોડ બનાવી દેવામાં આવશે. પરંતુ ઝી ચોવીસ કલાકે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં શાષકોએ આપેલા ખોખલા દાવાની વાસ્તવીકતા જોવા મળી.
Nov 13,2019, 11:25 AM IST
અમદાવાદ
અસલામત ગુજરાત: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ત્રણ છેડતીની ફરિયાદ
ગુજરાત રાજ્ય મહિલાઓ માટે આમ તો સલામત કહેવાય છે. પણ અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં મહિલાની છેડતીની ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદ શહેર પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોવાનો દાવો કરાય છે ત્યારે અસામાજીક તત્વો યુવતીઓની સરેઆમ છેડતી કરતા હોય છે. સોલા અને વસ્ત્રાપુર બાદ નવરંગપુરામાં છેડતીની ફરિયાદ નોંધાઇ છે.
May 30,2019, 18:46 PM IST
અમદાવાદ
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડકનો માહોલ
અમરેલીમાં વાતાવરણમાં પલટો.જાફરાબાદ તાલુકાના લોર,ખિસરી,માણસા સહિતના ગામોમાં પલટો. બોરસદમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.પ્રહલાદનગર ,સેટેલાઈટ,ગોતા,થલતેજમાં પણ વરસાદ પડ્યો હતો. અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
May 18,2019, 21:10 PM IST
અમદાવાદ
અમદાવાદને મળી ગરમીથી રાહત
અમદાવાદ : પ્રહલાદનગર ,સેટેલાઈટ,ગોતા,થલતેજમાં પણ વરસાદ પડ્યો હતો. અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
May 18,2019, 20:25 PM IST
અમદાવાદ
અમદાવાદ થલતેજની સોસાયટીના લોકોએ મતદાન માટે સામૂહિક ભોજન
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના લોકોએ મતદાન માટે સામૂહિક ભોજનની વ્યવસ્થા કરી, સોસાયટીમાં રહેતાં પુરુષોની સાથે મહિલાઓને ઘર કામમાંથી મુક્તિ મળે અને મહિલાઓ ભોજન બનાવવાની ચિંતા વગર મતદાન કરી શકે તે માટે સોસાયટીમાં સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી
Apr 23,2019, 17:45 PM IST
અમદાવાદ
અમદાવાદના 7 ખેલાડીઓએ મેળવ્યું ટીમ ઇન્ડીયાની ફૂટબોલ ટીમમાં મેળવ્યું સ્થાન
સરકારી શાળામાં ભણીને રમત ગમતના ક્ષેત્રમાં આગળ આવવું એ વાત લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ, અમદાવાદની સરકારી શાળાના ૨ વિધાર્થીઓ અને ૬ વિદ્યાર્થીનીઓએ આ લોઢાના ચણા ચાવીને સાબિત કરી દીધું છે કે, ઈચ્છાશક્તિ હોય તો અશક્ય વાતને શક્ય બનાવી શકાય છે.
Jul 11,2018, 16:09 PM IST
Trending news
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર