हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડુપ્લીકેટ ઘી
ડુપ્લીકેટ ઘી News
surat
ઘી ખાતા પહેલા ચેતી જજો! ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું મોટું કારખાનુ
વધુમાં અસલી દેશી ગાય નું ઘી કહી નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું. ઘીને અલગ અલગ સાઈઝ અને વજનના ડબ્બામાં પેક કરી વેચવામાં આવતું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
Jul 11,2023, 20:07 PM IST
fake butter
શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ
Amul Fake Butter: યુપી પોલીસે ગેંગના લીડર સહિત 5 લોકોની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ ગેંગના અન્ય 6 સભ્યોની શોધખોળ કરી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી 65 લાખની કિંમતના બટરની જાણિતી બ્રાન્ડના રેપર અને નકલી ઘી-માખણ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે.
Jun 5,2023, 20:20 PM IST
raids
જો તમે ઘી ખાઇ રહ્યા છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે, જો જો ચોંકીના ઉઠતા !
જિલ્લાના દહેગામ તાલુકા ના જલુંદ ગામ માંથી બનાવટી ઘી ની ફેક્ટરી પોલીસે પકડી પાડી છે 1450 કિલોથી વધુ બનાવટી ઘી જથ્થો પકડી પાડીને પોલીસે આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. ગાંધીનગર LCB દ્વારા જલુંદ ગામમાંએ/203 પ્લોટ પર બનેલા પતરાના શેડ માં ચાલતી ફેક્ટરી ઉપર રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે મોટા પાયે અહીં બનાવતી ઘી બનાવવામાં આવી રહ્યું છે. પોલીસે રેડ કરી ક્યારે બનાવટી ઘીના ડબ્બા, ડબ્બા પેક કરવાનું મશીન, mrp લખવા માટેનું મશીન અને બનાવટી ઘી માં વપરાતા કેમિકલનો જથ્થો મળી આવ્યો છે.
Dec 23,2019, 18:30 PM IST
Trending news
Jayesh radadiya
રાદડિયાનું મોટું નિવેદન, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ખીલ્લી પણ હલવાની નથી
MARUTI SUZUKI
મારુતિ સુઝૂકી લોન્ચ કરશે સૌથી સસ્તી 7 સીટર કાર! EV સેગમેન્ટમાં પહેલીવાર થશે એન્ટ્રી
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ