ડીસા News

એસટી નિગમ અને પોલીસની આબરૂ થઈ નિલામ, ડીસાના બસસ્ટેન્ડ પાસે મહિલા સાથે સામૂહિક દુષ્કર
હવે દીકરી, બહેન, માતા ગુજરાતમાં સલામત નથી તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સતત દુષ્કર્મ, છેડતીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ફરીથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના બસસ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ડીસાના બસ સ્ટેન્ડમાં ફરજ પરના હોમગાર્ડ જવાન અને અન્ય બે શખ્સો દ્વારા અમદાવાદની મુસાફર યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ કરાયો છે. મહિલાએ ત્રણ લોકો સામે દુષ્કર્મના આક્ષેપ મૂક્યા છે. ત્યારે ડીસા પોલીસે બસ સ્ટેન્ડમાં તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ, મુસાફરોની સલામતીના બણગાં ફૂંકતા એસ.ટી.નિગમ અને પોલીસ બંન્નેની આબરૂ આ ઘટના બાદ નિલામ થઈ છે. 
Feb 28,2020, 14:09 PM IST
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, ડીસામાં સૌથી તાપમાન નોંધાયું
Dec 30,2019, 11:25 AM IST

Trending news