हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
251/ 5
(41.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઠાકોર
ઠાકોર News
banaskantha
વાવમાં મતદાન પૂર્ણ! 71 ટકા મતદાન; ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનુ ભાવિ EVMમાં સીલ
ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મતદારો વિવિધ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
Nov 13,2024, 19:00 PM IST
Ahmedabad police
પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી
પોપ્યુલર માલિક રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોપ્યુલર બિલ્ડરના માલિક વિરુદ્ધ સાતેક ફરિયાદ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે તમામ ફરિયાદ કરોડોની જમીન પચાવી પાડવાના મામલે જ નોંધાઈ છે. મહત્વનું છે કે, થલતેજના એક વૃદ્ધે જમીન છેતરપિંડી મામલે આ ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. .
Dec 22,2020, 16:59 PM IST
TikTok
બનાસકાંઠાના લાખણીમાં ઠાકોર સમાજ દ્વારા ટિકટોક પર પ્રતિબંધ
બનાસકાંઠાના લાખણીમાં ઠાકોર સમાજે ટિકટોક પર પ્રતિબંધ મુક્યો છે. લાખણીમાં મિટિંગ બાદ સમાજના યુવાનો અને યુવતીઓ દ્વારા ટિકટોક વિડિયાઓ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટિકટોક દ્વારા સમાજની છોકરીઓની સગાઈ તુટતી હોવાની અને દીકરીઓ બદનામ થઈ રહી હોવાનું કારણ આગળ ધરાયું છે.
Mar 2,2020, 11:55 AM IST
બનાસકાંઠા
બનાસકાંઠા ઠાકોર સમાજ દ્વારા નવો નિયમ
બનાસકાંઠા ઠાકોર સમાજ દ્વારા નવો નિયમ
Feb 18,2020, 10:00 AM IST
Thakore Summelan
કોંગ્રેસના ઠાકોર સમ્મેલનમાં અજાણ્યા શખ્સોનો હુમલો, 200 કાર્યકરોનો પક્ષ પલટ
સમીના વરાણા ખાતે યોજાયું કોંગ્રેસ નું ઠાકોર સંમેલન. કોંગ્રેસના ઠાકોર સંમેલનમાં સમાજના દિગગજ નેતાઓ હાજર રહીને કર્યું શક્તિ પ્રદર્શન કર્યું હતું. 200 જેટલા સેનાના કાર્યકર્તાઓ જોડાઈને કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડુ પાડ્યું હતું.
Oct 16,2019, 23:47 PM IST
કોણ જીતશે
કોણ જીતશે? 108 ઠાકોર સેનાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
કોણ જીતશે? 108 ઠાકોર સેનાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. જેના કારણે આ હાઇપ્રોફાઇલ બેઠકમાં ફરી એકવાર ઉલટ ફેર થઇ જવા પામ્યો છે.
Oct 14,2019, 22:55 PM IST
નવઘણજી
વકર્યો નવઘણજી ઠાકોરની વિવાદાસ્પદ પોસ્ટનો મુદ્દો
તાજેતરમાંજ દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે પોતાના સમાજનું બંધારણ જાહેર કર્યુ છે. આ બંધારણ મુજબ સમાજની દીકરી જો અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તો તેના વાલીને દંડ અને બહિષ્કાર થશે. ઉપરાંત કુંવારી દીકરીઓના મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંધારણના સમર્થનમાં ઠાકોર એકતા સમિતીના પ્રમુખ નવઘણજી ઠાકોરે ફેસબુક પર વિવાદીત પોસ્ટ મૂકી હતી. નવઘણજીએ ફેસબુક પર લખ્યું કે ' સમાજની બહાર લગ્ન કરે તેને દૂધપીતી કરો '. આ પોસ્ટનો વિવાદ ભારે વકર્યો છે.
Jul 19,2019, 11:15 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ