हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જ્ઞાન સહાયક
જ્ઞાન સહાયક News
Gyan Sahayak
જ્ઞાન સહાયકોની શરૂ થયેલી ભરતીમાં કરેલી આ એક ભૂલ ભારે પડશે, નહિ તો રિજેક્ટ થશે ફોર્મ
Gyan Sahayak Recruitment 2024 : ગુજરાતમાં સરકારી શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, ફરી એકવાર બહાર પડી જ્ઞાન સહાયની ભરતી, 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે
Jul 29,2024, 12:51 PM IST
government of gujarat
શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર! આવી ગઈ ગુજરાત સરકારની નવી જાહેરાત
શું તમે પણ શિક્ષક તરીકેની નોકરીની રાહ જોઈને બેઠા છો? તો આ સમાચાર તમારા માટે ખુબ અગત્યના બની શકે છે. કારણકે, ગુજરાત સરકારે રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે નવી જાહેરાત કરી છે. જાણો વિગતવાર...
Jul 25,2024, 13:18 PM IST
gujarat news
Big Breaking: ગુજરાતની સરકારી સ્કૂલોમાંથી આજથી એક સાથે આટલા શિક્ષકોને છૂટા કરાશે
Traveling Teachers: રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયક શિક્ષકોની નીતિ લાવીને ભરતી હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું હતું, જેના પરિણામે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના આશરે 4300 પ્રવાસી શિક્ષકોને 23 જાન્યુઆરીથી છૂટા કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
Jan 24,2024, 8:31 AM IST
Government Job
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાશે જ્ઞાન સહાયકની ભરતી, જાણો સંપૂર્ણ વિગતો
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)"ની ભરતી કરવામાં આવશે.
Dec 7,2023, 8:28 AM IST
breaking news
જ્ઞાન સહાયકની નિમણૂક સમયે કરવાના રહેશે કરાર; કાયમી શિક્ષક હાજર થયા બાદ નિમણૂક રદ
એક મોટા સમાચાર મળી રહ્યા છે. હવે સરકારે જાહેરાત કરી છે કે જ્ઞાન સહાયકની નિમણૂંક સમયે કરાર કરવાના રહેશે. કાયમી શિક્ષક હાજર થયા બાદ જ્ઞાન સહાયકની નિમણૂક રદ થશે. ફરજ દરમિયાન મૃત્યુ થાય તો બાકી અન્ય કોઈ લાભ નહીં મળે. જ્ઞાન સહાયકોની નિમણૂંક અંગે શરતો DEOને મોકલાવી છે.
Oct 21,2023, 19:00 PM IST
gujarat
ટેટ/ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા બજરંગ બલીના શરણે! વિદ્યાર્થી ઠાલવી રહ્યા છે વેદના
સરકારે કાયમી ભરતી ન કરતા ઉમેદવારો બજરંગ બલીના શરણે પહોંચ્યા છે. ગુજરાતના અલગ-અલગ મંદિરમાં જઈને ઉમેદવારોએ હનુમાનજીને આવેદનપત્ર આપ્યું હતું. કાયમી ભરતીના બદલે 11 મહિનાના કરાર પર થતી ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.
Sep 6,2023, 21:13 PM IST
Trending news
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!