हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસ News
Gujarat Day 2024
દુનિયાભરમાં આ વસ્તુઓ માટે ફેમસ છે આપણું ગુજરાત, લોકો કરે છે આપણી નકલ
Gujarat Day 2024 : આજે ગુજરાત દિવસ છે.. આપણું આ રાજ્ય ખાસ પરંપરાઓ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાતીઓ પોતાની ખાણીપીણી, પહેરવેશ, એકતાને કારણે દેશવિદેશમાં ફેમસ છે
May 1,2024, 12:44 PM IST
Gujarat Day 2024
64 વર્ષમાં એવા પરચમ લહેરાવ્યા કે ગુજરાત બન્યું Model, દેશનું સુકાન ગુજરાતીઓના હાથમાં
Gujarat foundation Day 2024 : ગૌરવવંતા ગુજરાતનો આજે 64મો સ્થાપના દિવસ.... મુંબઈથી અલગ થયા બાદ પહેલી મે 1960માં થઈ હતી સ્થાપના... અલગ રાજ્ય માટે અનેક મહાપુરુષોએ 4 વર્ષ સુધી ચલાવી હતી મહાગુજરાતની ચળવળ
May 1,2024, 9:42 AM IST
gujarat
ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી મોટુ અંગદાનઃ મે મહિનામાં 19 અંગદાન થકી 58 લોકોને નવજીવન
ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે.
May 31,2023, 23:09 PM IST
gujarat day
લાલદરવાજા પાસે વિદ્યાર્થીઓપર કરાયેલાં ગોળીઓના વરસાદે રોપ્યું ગુજરાતની સ્થાપનાનું બીજ
Gujarat Foundation Day 2023: આજે ગુજરાતનો 63 મો સ્થાપના દિવસ. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનનો મોટો ફાળો રહ્યો હતો. પરંતુ 1956માં શરૂ થયેલા આ આંદોલનને વેગ આપવાનું કામ ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેવી રીતે રોપાયું ગુજરાતની સ્થાપનાનું બીજ? જાણો લોહિયાળ ગોળીબાર અને ખાંભી સત્યાગ્રહ કહાની
May 1,2023, 10:30 AM IST
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સદૈવ સિદ્ધિઓના નવા નવા શિખરો સર કરતું રહે એવી મનોકામના: PM મોદી
આજે ગુજરાતનો 60મો સ્થાપના દિવસ છે. પીએમ મોદીએ આજે ગુજરાતના સ્થાપના દિવસના અવસરે ગુજરાતીમાં ટ્વીટ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી.
May 1,2020, 10:40 AM IST
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસઃ જાણો શું છે ખાંભી સત્યાગ્રહ અને તેનું મહત્વ
ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનનો મોટો ફાળો રહ્યો હતો. પરંતુ 1956માં શરૂ થયેલા આ આંદોલનને વેગ આપવાનું કામ ખાંભી સત્યાગ્રહે કર્યું હતું.
May 1,2020, 10:42 AM IST
ગુજરાત સ્થાપના દિવસ
60મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના 'રાજ્ય પુનર્રચના કાયદા-1956'ના આધારે કરવામાં આવી હતી
May 1,2020, 6:33 AM IST
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાતમાં જિગ્નેશ કવિરાજ સાથે ખાસ મુલાકાત
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાતમાં જિગ્નેશ કવિરાજ સાથે ખાસ મુલાકાત
May 2,2019, 12:10 PM IST
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાતમાં સૌરભ રાજ્યગુરુ સાથે ખાસ મુલાકાત
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાતમાં સૌરભ રાજ્યગુરુ સાથે ખાસ મુલાકાત
May 1,2019, 18:05 PM IST
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાતમાં કિંજલ દવે સાથે ખાસ મુલાકાત
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાતમાં કિંજલ દવે સાથે ખાસ મુલાકાત
May 1,2019, 14:50 PM IST
ગુજરાત સ્થાપના દિવસ
રાજ્યના ૬૦ શ્રેષ્ઠીઓને અપાશે 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ'
1 મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. મુંબઈ રાજ્યમાંથી છુટું પડીને અલગ ભાષાકીય રાજ્યની રચના થઈ હતી. ગુજરાતની સ્થાપનાને 60 વર્ષ થઈ રહ્યા હોવાથી રાજ્યના 60 શ્રેષ્ઠીઓનું 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ'થી સન્માન કરવામાં આવશે. ‘ડૉ. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન’, ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા’, ‘ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એ.’ દ્વારા સંયુક્ત રીતે કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનારાનું સન્માન કરવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
May 1,2019, 12:13 PM IST
Gujarat Divas
ગુજરાત સ્થાપના દિવસનો ખાસ કિસ્સો, મુંબઈથી ટ્રેનમાં આવ્યો ખાસ કાફલો અને સરસ
1960ના 1 મેના રોજ ગુજરાત 60મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આજે જે ગુજરાતની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે, તે ગુજરાતને પ્રાપ્ત કરવા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા, આંદોલનો કર્યા. સમૃદ્ધ વિકસીત કહેવાત ગુજરાતમાં આજે દરેક ગુજરાતી સ્વતંત્રતાના શ્વાસ લઈ રહ્યો છે, જેની પાછળ 67 વર્ષ પહેલા 2 કરોડ ગુજરાતીઓ તરફ જગાવવામાં આવેલી ચિનગારી છે, જે મહાગુજરાત આંદોલનના રૂપમાં જ્વાળા બની અને લાંબા સંઘર્ષ બાદ બૃહદમુંબઈ રાજ્યથી અલગ ગુજરાત બન્યું.
May 1,2019, 11:47 AM IST
ગુજરાત સ્થાપના દિવસ
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાત
ગુજરાત સ્થાપના દિવસ વિશેષ: જય જય ગરવી ગુજરાત
May 1,2019, 11:50 AM IST
ગુજરાત સ્થાપના દિવસ
આજે ગુજરાતનો 59મો સ્થાપના દિવસ, જાણો ગુજરાતનો ઈતિહાસ અને વર્તમાન
1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના 'રાજ્ય પુનર્રચના કાયદા-1956'ના આધારે કરવામાં આવી હતી
Apr 30,2019, 23:50 PM IST
ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ
ગુજરાત સ્થાપના દિવસઃ રાજ્યના ૬૦ શ્રેષ્ઠીઓને અપાશે 'ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ
‘ડૉ. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન’, ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા’, ‘ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એ.’ દ્વારા સંયુક્ત રીતે કલા, સાહિત્ય, શિક્ષણ અને તબીબી ક્ષેત્રે પ્રદાન કરનારાનું સન્માન કરાશે
Apr 30,2019, 21:43 PM IST
Trending news
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ