हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત શિક્ષણ
ગુજરાત શિક્ષણ News
Gujarat Education
ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી પડશે રજાઓ
Summer vacation: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામા ઉનાળું વેકેશનની જાહેરાત કરી દીધી છે. આ વખતે બાળકોને એક મહિનાનું વેકેશન જાહેર કરતા બાળકો ઉત્સાહિત થઈ ગયા હતા.
Apr 13,2023, 18:13 PM IST
બોર્ડ એક્ઝામ 2019
ધોરણ-12ની સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ખાસ નોંધી લે આ સૂચના 2 પેપરની તારીખ
હાલ રાજ્યભરના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ માટે ગત મહિને જ કેલેન્ડર પણ જાહેર કરી દેવાયું હતુ. ત્યારે હવે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના બે પેપરની તારીખોમાં ફેરબદલ કરાયો છે.
Jan 5,2019, 16:04 PM IST
ગુજરાત કોલેજો
ગુજરાતના પ્રાધ્યાપકોને ફળ્યું નવુ વર્ષ, રાજ્ય સરકારે આપી મોટી ભેટ
રાજ્યની વિવિધ કોલેજો, યુનિવર્સિટીમાં લગભગ સાડા સાત હજાર પ્રાધ્યાપકોને નવા વર્ષે ખુશખબરી મળી છે. શિક્ષકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે કે, નવા વર્ષથી 2016ની અસરથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર મળશે.
Jan 1,2019, 16:41 PM IST
સ્કૂલ હાજરી
નવો નિયમ : હવે શિક્ષક હાજરી પૂરે તો બોલવું પડશે ‘જય હિન્દ કે જય ભારત’
સ્કૂલના શિક્ષકો હાજરી પૂરે એટલે દરેક વિદ્યાર્થી યસ સર કે યસ મેડમ બોલતુ હતું. પરંતુ હવેથી સ્કૂલમાં આ બે શબ્દોને બદલે જય હિન્દ કે જય ભારત બોલવું હશે. હા, રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેના બાદ આજે 1 જાન્યુઆરીથી સ્કૂલના બાળકોને હાજરી પૂરવતી વખતે જય હિન્દ અને જય ભારત બોલવું કમ્પલસરી બની જશે.
Jan 1,2019, 10:11 AM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન