हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના બેકાબુ
કોરોના બેકાબુ News
corona virus
Corona Update: સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, 19 મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.
Jun 29,2020, 19:45 PM IST
corona virus
વડોદરામાં આજે નવા 50 કેસ નોંધાયા, 3 લોકોના મૃત્યુ
વડોદરામાં કોરોના વાયરસના નવા 50 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2228 પર પહોંચી ગઈ છે.
Jun 29,2020, 17:45 PM IST
corona virus
પાટણ જિલ્લામાં કોરોના બેકાબુ, એક દિવસમાં નવા 16 કેસ નોંધાયા
રાધનપુરમાં એક 15 વર્ષની બાળકી પણ કોરોનાનો શિકાર બની છે. આ સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 195 પર પહોંચી ગઈ છે.
Jun 29,2020, 17:30 PM IST
Coronavirus
Corona: દેશનાં 20 શહેરો બન્યા મોટા પડકારો, સરકારે 20 કેન્દ્રીય ટીમોની રચના કરી
કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે તે રાજ્યો પર હવે વિશેષ જોર આપવાનું શરૂ કર્યું છે જ્યાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થય મંત્રાલયે રવિવારે તેના માટે 20 કેન્દ્રીય ટીમોની રચના કરી છે. જે દેશના અલગ અલગ 20 રાજ્યોમાં જશે અને તે રાજ્યો સાથેતાલમેલ બેસાડીને બનાવીને ત્યાં કોરોના સંક્રમણને કંટ્રોલ કરવા માટે કામ કરશે. તમામ પ્રકારના આંકડાઓનું એનાલિસિસ કર્યા બાદ કેન્દ્ર સરકારે 10 રાજ્યોનાં એવા 20 શહેરો જિલ્લાની ઓળખ છે, જ્યાં યુદ્ધ સ્તર પર કોરોના કંટ્રોલ કરવા માટે કામ કરવાનું ખુબ જ જરૂરી બન્યું છે.
May 3,2020, 22:45 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી