हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય News
કોરોના વાયરસ
કોરોના વિરુદ્ધ જંગમાં સારા સમાચાર, નથી બદલાયું વાયરસનું સ્વરૂપ
Corona Vaccine In India: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં કહ્યું કે, ભારતમાં ત્રણ રસી વિકાસના તબક્કામાં છે, જેમાંથી બે રસી બીજા અને એક રસી ત્રીજા તબક્કામાં છે.
Oct 18,2020, 6:31 AM IST
કોરોના વાયરસ
કોરોના સમીક્ષા બેઠકમાં બોલ્યા પીએમ મોદી, વેક્સિન આવવા સુધી દો ગજ કી દૂરી જરૂરી
પીએમ મોદીએ આગળ કહ્યુ કે, દેશના બધા ખુણા અને ત્યાંની પરિસ્થિતિઓને જોતા વેક્સિનને ઝડપથી પહોંચાડવી જોઈએ. પીએમ મોદીએ ભારત આવીને કહ્યુ કે, લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એડમિન્સ્ટ્રેશનમાં દરેક પગલાને કડક લાગૂ કરવા જોઈએ.
Oct 17,2020, 17:51 PM IST
કોરોના વાયરસ
ક્યાં સુધી બની જશે વેક્સિન? કોરોનાની સ્થિતિ પર આજે PM મોદીએ યોજી મોટી બેઠક
PM Modi on handling of covid-19: પીએમ મોદીએ ગુરૂવારે કોરોના ટેસ્ટ અને સીરો સર્વે વધારવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, બધા માટે ઓછી કિંમત પર નિયમિત રીતે અને ઝડપથી તપાસની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ.
Oct 15,2020, 18:56 PM IST
કોરોના વાયરસ
Covid-19: દેશમાં કોરોના સંક્રમિતો 50 લાખને પાર, છેલ્લા 11 દિવસમાં 10 લાખથી વધુ કેસ
રાહતની વાત છે કે 50 લાખ સંક્રમિતોમાંથી 39 લાખ સાજા થઈ ચુક્યા છે. હજુ પણ 10 લાખ સંક્રમિતો એવા છે જેની સારવાર ચાલી રહી છે.
Sep 16,2020, 9:45 AM IST
કોરોના વાયરસ
વિશ્વમાં સૌથી વધુ લોકો ભારતમાં કોરોનાથી રિકવર થયા
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, અત્યાર સુધી દેશમાં 5 કરોડ 80 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, પાછલા સપ્તાહે 76 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Sep 15,2020, 17:18 PM IST
કોરોના વાયરસ ટેસ્ટિંગ
કોરોના ટેસ્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની નવી એડવાઇઝરી જાહેર
દેશમાં કોરોના વાયરસ મહામારી સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની તપાસ (COVID-19 Testing) સાથે જોડાયેલી એક નવી એડવાઇઝરી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકો માટે હવે ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ (On Demand Testing) રજૂ કર્યું છે.
Sep 5,2020, 14:38 PM IST
Health Ministry
Covid Vaccine : કોરોના પર સારા સમાચાર, બે દેશી વેક્સિનની મનુષ્ય પર થઈ રહી છે ટ્રાયલ
ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ આજે દેશને બે મોટા સારા સમાચાર આપ્યા છે. તેણે જણાવ્યું કે, કોવિડ-19 માટે બે દેસી વેક્સિનની ટ્રાયલ સતત આગળ વધી રહી છ અને તે ઉંદર અને સસલા પર તેની ટોક્સિસિટી સ્ટડીમાં સફળ રહી છે.
Jul 14,2020, 19:11 PM IST
Health Ministry
દેશમાં માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે 86% કોરોના કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 14 જુલાઈએ દેશભરમાં 3 લાખ, 11 હજાર, 565 કોવિડ 19 દર્દીઓ છે. બીજા શબ્દોમાં કરીએ તો આ એક્ટિવ કેસની સંક્યા છે જ્યારે અત્યાર સુધી 5 લાખ, 71 હજાર 459 લોકો સાજા થયા છે. જે સ્પષ્ટ છે કે કોવિડ-19ના જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે, તેનાથી મોટી સંખ્યામં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે.
Jul 14,2020, 17:55 PM IST
Union Ministry Of Health
Press Conference Of Union Ministry Of Health
Press Conference Of Union Ministry Of Health
Apr 19,2020, 20:50 PM IST
Coronavirus
કોરોના સંકટ પર આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક, CDS બિપિન રાવત પણ થશે સામેલ
કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલું લૉકડાઉન હવે 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આજે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં દેશની હાલની સ્થિતિ પર ચર્ચા થશે.
Apr 17,2020, 8:10 AM IST
corona virus
Corona Virus: જાણો, કોરોના પર કાશ્મીરથી કેરલ સુધીનું અપડેટ્
ભારતમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુદી કુલ મામલાની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 17 લોકોના મોત થયા છે.
Mar 27,2020, 21:53 PM IST
corona virus
કોવિડ-19ના નિવારણમાં રાજ્યોની ગંભીર બેદરકારી આવી સામે
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્ય સરકારોને જણાવ્યું કે છેલ્લા બે મહિનામાં 15 લાખથી વધુ લોકો વિદેશથી ભારત આવ્યા છે અને પરત આવનાર યાત્રિકો અને કોરોના વાયરસના સંક્રમણના સંદેશમાં વાસ્તવિક રૂપથી દેખરેખમાં રખાયેલા લોકોની સંખ્યામાં મોટું અતર જોવા મળી રહ્યું છે.
Mar 27,2020, 18:55 PM IST
corona virus
કર્ણાટકઃ દક્ષિણ કન્નડમાં માત્ર 10 મહિનાનું બાળક કોરોનાનું શિકાર, હાલત સ્થિર
કર્ણાટકમાં એક 10 મહિનાના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Mar 27,2020, 17:54 PM IST
corona virus
Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 75 કેસ નોંધાયા
ભારતમાં કોરોના વાયરસથી (Coronavirus) સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. જ્યારે 45 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે.
Mar 27,2020, 16:37 PM IST
પીએમ મોદી
કોરોનાઃ નોઇડામાં 2 શાળા બંધ, 1000 કંપનીઓનો નોટિસ, દિલ્હીમાં એક કેસ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ મામલો સામે આવ્યા બાદ દેશભરમાં લોકો ડરેલા છે. કારણ સ્પષ્ટ રીતે મહત્વનું છે. દિલ્હીમાં દરરોજ દેશભરમાંથી લોકો આવતા જતા રહે છે. તેવામાં લોકોને તે વાતને લઈને ડર છે કે જો દિલ્હીમાં આ વાયરસનો ચેપ ફેલાય છે તો તેના દેશભરમાં વધવાનો ખતરો હોઈ શકે છે.
Mar 3,2020, 23:48 PM IST
Coronavirus
કોરોના વાયરસઃ દિલ્હીમાં માત્ર 1 દર્દી, 3.5 લાખ માસ્ક અને 25 હોસ્પિટલ તૈયાર
દિલ્હી સરકાર સતત કોરોનાનો સામનો કરવાની અપીલ કરી રહી છે. પહેલો મામલો સામે આવ્યા બાદ સરકારે આ ખતરનાક વાયરસનો સામનો કરવા માટે કમર કરી છે.
Mar 3,2020, 19:32 PM IST
Trending news
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન