हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાઈટ ફેસ્ટિવલ
કાઈટ ફેસ્ટિવલ News
ગુજરાત હવામાન
સ્વેટર, શાલ ઓઢી રાખજો! આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવશે કાતિલ ઠંડી, જાણો ભયાનક આગાહી
રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે.
Jan 15,2025, 13:01 PM IST
ગુજરાત હવામાન
ઉત્તરાયણ જતી રહી! આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 'ભારે' સમય! આ જિલ્લામાં ખેડૂતો ચેતજો
Ambalal Patel forecast: આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે. આજથી લઘુત્તમ તાપમાન ફરીથી બે ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. આજે શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે.
Jan 15,2025, 9:01 AM IST
gujarat weather forecast
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? ઉત્તરાયણ બાદ વરસાદનો ભયાનક વરતારો
Ambalal Patel forecast: ગુજરાતથી લઈને દેશભરમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ઠંડીનો કોપ વધી ગયો. પરંતું આગાહી એવી છે કે, આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં તાપમાન 2થી 6 ડિગ્રી ઘટ્યું. ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ત્યારે ઉત્તરાયણમાં કેવો રહેશે પવન તે પણ જાણી લો.
Jan 14,2025, 12:46 PM IST
gujarat news
અમદાવાદીઓ આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નીકળ્યાં તો ભરાઈ જશો! ના કરતા ભૂલ
અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર લાખો અમદાવાદીઓને થશે. તમે પણ ઘરથી બહાર નીકળતા પહેલાં આ સમાચાર વાંચી લેજો.
Jan 7,2024, 9:01 AM IST
breaking news
અમદાવાદમાં નહીં તો ક્યા ઉજવાશે કાઈટ ફેસ્ટિવલ?સૌથી અલગ સૌથી ખાસ હશે પતંગ મહોત્સવ
ગુજરાતમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ આ વખતે સૌથી ખાસ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર દેશ અને વિદેશના પતંગબાજો આકાશી યુદ્ધ કરશે, અને તે દ્રશ્યો પાકિસ્તાન જોતું જ રહી જશે.
Jan 6,2024, 18:26 PM IST
Kite festival
અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત
Jan 5,2021, 16:20 PM IST
Kite festival
પતંગ બજારમાં કોરોનાનો વાયરો, નોખા મેસેજ સાથેની પતંગ એક ધાબાથી બીજા ધાબા પર ઉડશે
Jan 5,2021, 12:41 PM IST
Kite festival
સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં તમામ પતંગોત્સવ રદ કરાયા
Dec 30,2020, 13:39 PM IST
Kite festival
ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર
કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 26,2020, 12:52 PM IST
તાઈવાન
પતંગની સાથે 3 વર્ષનું બાળક પણ આકાશમાં ઊંચે જતું રહ્યું...કાચાપોચા ન જોતા VIDEO
પતંગ ઉડાવવામાં ખુબ મજા આવે છે. એમા પણ કાઈટ ફેસ્ટિવલમાં જાત જાતની પતંગોને જોઈને બાળકો ખુબ ખુશ થતા હોય છે. જો કે આ દરમિયાન જો સાવચેતી ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે.
Aug 31,2020, 12:12 PM IST
Stree Dancer 3D
Kite Festival: 'સ્ટ્રીટ ડાન્સર 3D'ની સ્ટારકાસ્ટ અમદાવાદના આંગણે
ફિલ્મ કલાકાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, રેમો ડિસોઝા, નૌરા ફતેહી, ધર્મેશ અને ભૂષણ કુમાર પણ જોવા મળ્યાં. આ ઉપરાંત જાણીતી સિંગર ધ્વની ભાનુશાળી પણ કાઈટ ફેસ્ટીવલમાં પહોંચી હતી. આ સાથે તેઓએ પતંગની મજા પણ માણી હતી.
Jan 11,2020, 14:54 PM IST
કાઈટ ફેસ્ટિવલ
કાઈટ ફેસ્ટિવલમાં 45 દેશોના 151 લોકો લઈ રહ્યાં છે ભાગ
કાઈટ ફેસ્ટિવલમાં 45 દેશોના 151 લોકો લઈ રહ્યાં છે ભાગ
Jan 6,2019, 15:20 PM IST
Trending news
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 8ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે