हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તાઈવાન
તાઈવાન News
ક્વોરન્ટાઈનનો ભંગ
યુવક ક્વોરન્ટાઈન દરમિયાન માત્ર 8 સેકન્ડ માટે રૂમની બહાર નીકળ્યો, થયો અઢી લાખનો દંડ
મૂળ રીતે ફિલિપાઈન્સનો વતની એક વ્યક્તિ તાઈવાનના ગાઉશુંગ શહેરની હોટલમાં ક્વોરન્ટાઈન (Quarantine) કરાયો હતો.
Dec 9,2020, 14:48 PM IST
તાઈવાન
62 દિવસથી કોમામાં હતો યુવક, આ 2 શબ્દ સાંભળીને હ્રદયના ધબકારા વધી ગયા...ભાનમાં આવ્યો
તાઈવાનમાં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક છેલ્લા 62 દિવસથી કોમામાં હતો. ડોક્ટરોની તમામ કોશિશો છતાં આ યુવક હોશમાં નહતો આવતો. પરંતુ આ બધા વચ્ચે તેના ભાઈએ અચાનક જ તે યુવકની ફેવરિટ ડિશનું નામ શું લીધું કે યુવક ફટાક દઈને હોશમાં આવી ગયો.
Nov 13,2020, 8:31 AM IST
ગ્લોબલ ટાઈમ્સની ધમકી
ગ્લોબલ ટાઈમ્સની પોકળ ધમકી, ભારતને કહ્યું-તાઈવાનથી દૂર રહો, નહીં તો....
ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ(Global Times)એ ફરી એકવાર ભારતને પોકળ ધમકી આપી અને કહ્યું કે ભારત તાઈવાનથી અંતર જાળવે. આ બધા વચ્ચે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર સૈન્ય અભ્યાસ અને હથિયારોનું પ્રદર્શન પણ કર્યું. આ બધુ તે ભારત-ચીન વચ્ચે પ્રસ્તાવિત આઠમા તબક્કાની સૈન્ય વાર્તા પહેલા એટલા માટે કરી રહ્યું છે કારણ કે ભારત તેની સાથે નરમાશથી વર્તાવ કરે. જો કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધુ છે કે તેનાથી અમને કોઈ ફકત પડતો નથી.
Oct 18,2020, 7:27 AM IST
તાઈવાન નેશનલ ડે
પોસ્ટર્સથી દાઝેલા ચીને ભારતને ધમકી આપી, આ 'મિત્ર' દેશે ડ્રેગનને આપ્યો જડબાતોડ જવાબ
દિલ્હીમાં ચીનના દૂતાવાસ પાસે રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપના નેતાએ તાઈવાનના સમર્થનમાં જે પોસ્ટર્સ લગાવ્યા તેનાથી ચીનને મરચા લાગી ગયા અને તેણે ભારતને ધમકી આપી કે આગ સાથે રમત ન કરો. જેનો જવાબ ટચૂકડા તાઈવાને આપ્યો અને કહ્યું કે નરકમાં જાઓ, અમને પરવા નથી, ભારત અમારો મિત્ર છે અને સદા રહેશે!
Oct 11,2020, 7:38 AM IST
વન ચાઈના પોલીસી
ચીને ભારતીય મીડિયાને આપેલી સલાહ આ દેશને દીઠી ન ગમી, આંખ ફેરવીને કહ્યું- 'Get lost'
ચીની દૂતાવાસે એક પત્ર ભારતીય મીડિયા (Indian Media)ના નામે બહાર પાડીને કહ્યું કે ભારતીય મીડિયા વન ચાઈના પોલીસી (One China Policy)ને સ્વીકારે. પરંતુ જ્યારે આ વાત તાઈવાન (Taiwan) ને ખબર પડી તો તેણે ચીન (China) ને આંખ ફેરવીને કહી દીધુ કે 'ભાડમાં જાઓ' (Get Lost). વાત જાણે એમ હતી કે ચીન તાઈવાનને પોતાનો ભાગ ગણે છે અને ભારત સરકારની અધિકૃત લાઈન પણ એ જ છે. પરંતુ આ 'અધિકૃત લાઈન' યાદ કરાવવું તેને ભારે પડી ગયું.
Oct 8,2020, 7:25 AM IST
તાઈવાન
યુદ્ધના ભણકારા! આ ટચૂકડા દેશે તોડી પાડ્યું ચીનનું સુખોઈ-35 ફાઈટર જેટ? VIDEO વાયરલ
ચીન (China) સાથે તણાવ વચ્ચે તાઈવાન (Taiwan)ના એક ચીની ફાઈટર જેટ (Fighter Jet) ને તોડી પાડ્યું હોવાના રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે. જો કે ચીન અને તાઈવાનમાંથી કોઈ પણ હજુ આ અહેવાલને સત્તાવાર સમર્થન આપ્યું નથી.
Sep 4,2020, 15:55 PM IST
તાઈવાન
પતંગની સાથે 3 વર્ષનું બાળક પણ આકાશમાં ઊંચે જતું રહ્યું...કાચાપોચા ન જોતા VIDEO
પતંગ ઉડાવવામાં ખુબ મજા આવે છે. એમા પણ કાઈટ ફેસ્ટિવલમાં જાત જાતની પતંગોને જોઈને બાળકો ખુબ ખુશ થતા હોય છે. જો કે આ દરમિયાન જો સાવચેતી ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે.
Aug 31,2020, 12:12 PM IST
Taiwan
તાઈવાન ટાઈમ્સે આ તસવીરને બનાવી ફોટો ઓફ ધ ડે, લખ્યું-શ્રીરામે 'ડ્રેગન'ને માર્યો
લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ધ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર અને lihkg પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું કે આ લોકો ચીનના અમાનવીય કાર્યવાહી અને ધમકીઓથી ખુબ પરેશાન છે.
Jun 18,2020, 8:57 AM IST
બ્રિટન
લંડન: એક ટ્રકમાંથી મળી 39 લાશ, મોત પહેલાની અંતિમ ક્ષણોની ચોંકાવનારી વિગતો
બ્રિટનની રાજધાની લંડનના એસેક્સ વિસ્તારમાં 39 લોકોની લાશ ભરેલું કન્ટેનર મળતાં ચકચાર મચી ગઈ છે. મળેલી લાશમાં 38 વયસ્ક અને એક કિશોર છે. કન્ટેનરમાંથી આટલી બધી લાશો મળ્યા પછી 25 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ આયર્લેન્ડથી થઈ છે.
Oct 26,2019, 13:44 PM IST
તાઈવાન
કારના બોનેટ પર નગ્ન અવસ્થામાં રોમાન્સમાં મગ્ન હતું કપલ, Google મેપે ભાંડો
તાઈવાનમાં ગુગલ સ્ટ્રીટ વ્યુ કેમેરાથી રસ્તાને કિનારે એક નગ્ન કપલ આપત્તિજનક અવસ્થામાં જોવા મળ્યું. સ્ટ્રીટ વ્યુ કેમેરાથી લેવાયેલા આ ફોટામાં જોવા મળ્યું કે છોકરો અને છોકરી રસ્તાને કિનારે કારના બોનેટ પર એકદમ નગ્ન અવસ્થામાં એકબીજાની બાહોમાં છે.
Oct 6,2019, 13:43 PM IST
તાઈવાન
સૂજેલી આંખ લઈને આવેલી મહિલાનું ચેક અપ કરતા ડોક્ટરોના હાજા ગગડી ગયા, જુઓ V
તાઈવાનમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ડોક્ટરોએ એક મહિલાની આંખમાંથી ચાર જીવિત મધમાખીને બહાર કાઢી છે.
Apr 12,2019, 10:12 AM IST
ચીન
180 કિમી અંદર સુધી ઘુસી ગયું ચીનનું વિમાન, તાઈવાને કર્યો પીછો અને....
મંત્રાલયે જણાવ્યું કે,તાઈવાને ચીનના વિમાનોને ચેતવણી આપવા માટે પોતાના વિમાન મોકલ્યા હતા, ચીનના બંને વિમાન તેની સરહદમાં 180 કિમી જેટલા અંદર ઘુસી ગયા હતા
Apr 1,2019, 19:19 PM IST
તાઈવાન
ફુલ બ્રાઈટનેસમાં મોબાઈલ જોવો આ યુવતીને એવો ભારે પડ્યો કે, આખી જિંદગી ચૂકવશ
આજકાલ દરેક કોઈ મોબાઈલમાં કલાકો વિતાવે છે. ક્યારેક કામને પગલે તો ક્યારેક એન્ટરટેઈનમેન્ટને કારણે દરેક વ્યક્તિ મોબાઈલમાં મંડી પડ્યો હોય છે. આવું અનેકવાર થાય છે કે, મોબાઈલ આપણી સમસ્યાનું કારણ બની જાય છે. આવુ જ કંઈક થયું હતું, 25 વર્ષની યુવતી સાથે...
Mar 3,2019, 8:17 AM IST
ચીન
ચીને આ દેશને 'બરબાદ' કરવાની આપી ધમકી, અમેરિકાએ કહ્યું, ડરાવો નહીં નહિંતર..
અમેરિકાએ ચીન પર દબાવ ન નાખવા અને બંને પક્ષોને મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા આગ્રહ કર્યો છે
Jan 10,2019, 22:10 PM IST
Trending news
Navratri 2024
આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો
yogi model
ગુજરાતમાં યોગી મોડલની માંગ ઉઠી! યૂપીની જેમ અહીં પણ હોટેલ માલિકનું નામ લખવામાં આવે
Health Care
વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ
gujarat
આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...
lifestyle
વાળ ખરી રહ્યાં છે? માથે પડી છે મોંઘી દવાઓ અને ટ્રિટમેન્ટ? જાણો કારણો અને 8 સચોટ ઉપાય
fire
બેંગકોકમાં શાળાની બસ આગની જ્વાળામાં લપેટાઈ, બાળકો સહિત 25 જીવતા ભૂંજાયાની આશંકા
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!