हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
SCO
246/ 10
(44)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓલિમ્પિક 2020
ઓલિમ્પિક 2020 News
Tokyo 2020
ટોક્યો 2020 માટે ક્વોલિફાઇ કરી ચુકેલા ખેલાડીઓ 2021માં પણ રમશે
ટોક્યો ઓલિમ્પિકને એક વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે પરંતુ જે ખેલાડીઓએ તેમાં ક્વોલિફાઇ કરી લીધું છે તેનું સ્થાન સુરક્ષિત રહેશે.
Mar 27,2020, 19:31 PM IST
Tokyo Olympic
ઓલિમ્પિક કમિટીના ઉપપ્રમુખને પણ કોરોના, કઈ રીતે યોજાશે ઓલિમ્પિક?
જાપાન ઓલિમ્પિક કમિટી (JOC)ના ઉપપ્રમુખ કોઝો તાશિમાએ મંગળવારે કહ્યું કે, તેમને કોરોના વાયરસ થઈ ગયો છે. મંગળવારે તાશિમાનો કોરોના વાયરસ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Mar 17,2020, 20:14 PM IST
Shinzo Abe
કોરોનાને હજુ કટોકટી જાહેર કરવાની ઈચ્છા નથી, નક્કી સમય પર યોજાશે ઓલિમ્પિકઃ શિંઝો આબે
ટોક્યો ઓલિમ્પિક પર કોરોના વાયરસના વાદળો ઘેરાવા લાગ્યા છે પરંતુ જાપાની વડાપ્રધાન શિંઝો આબેએ કહ્યું કે, રમતોના આ મહાકુંભનું આયોજન નક્કી સમય પર થશે.
Mar 14,2020, 20:43 PM IST
Russia
WADA Doping : રશિયા પર લાગ્યો 4 વર્ષનો સૌથી મોટો પ્રતિબંધ
રશિયાએ(Russia) ડોપિંગના આંકડામાં(Doping Figures) મોટા પ્રમાણમાં હેરાફેરી કરી છે. તેણે આયોજનબદ્ધ રીતે આ કામ કર્યું છે અને તેના માટે નકલી પુરાવા પણ રજુ કર્યા છે. સાથે જ ડોપિંગને(Doping) સાબિત કરનારા પુરાવા અને ફાઈલોનો પણ નાશ કર્યો હતો.
Dec 9,2019, 18:47 PM IST
Kiren Rijiju
ખેલ પ્રધાને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓનું સન્માન કર્યું
સિલ્વર મેડલ જીતનાર દીપક પૂનિયાને સાત લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો જ્યારે બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, રાલુહ અવારે અને રવિ દહિયાને ચાર-ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
Sep 24,2019, 19:13 PM IST
ઓલિમ્પિક ક્વોલિફાયર
ભારતીય પુરૂષ ટીમ રૂસ તો મહિલા ટીમ અમેરિકા સામે ટકરાશે
ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર માટે ભારતીય પુરૂષ ટીમને આસાન ડ્રો મળ્યો છે. તેણે રૂસ સામે રમવાનું છે, જ્યારે મહિલા હોકી ટીમ માટે આ મુહિમમાં પડકાર થોડો મુશ્કેલ છે. મહિલા ટીમે આ ડ્રોમાં અમેરિકા સામે ટકરાવાનું છે.
Sep 9,2019, 23:02 PM IST
olympic test event
ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતે જાપાનને 6-3થી આપ્યો પરાજય
જાપાનમાં રમાઇ રહેલી હોકી ઓલિમ્પિક ઇવેન્ટમાં ભારતે યજમાન ટીમને 6-3થી કારમો પરાજય આપ્યો છે. ભારતે શરૂઆતથી યજમાન ટીમ પર દમદાર પ્રદર્શન કરી દબાવ બનાવી રાખ્યો હતો.
Aug 20,2019, 14:41 PM IST
ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટ
ભારતીય મહિલા ટીમની કમાલ, ઓસ્ટ્રેલિયા સામે મેચ કરી ડ્રો
ભારત માટે વંદના કટારિયા (36મી મિનિટ) અને ગુરજીત કૌર (59મી મિનિટ)એ ગોલ કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કૈટલિન નોબ્સે 14મી અને ગ્રેસ સ્ટીવર્ટે 43મી મિનિટે ગોલ કર્યો હતા.
Aug 18,2019, 16:05 PM IST
olympic test event
ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતે જાપાનને 2-1થી હરાવ્યું
ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે અહીં ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટની શાનદાર શરૂઆત કરતા પ્રથમ મેચમાં જાપાનને 2-1થી પરાજય આપ્યો હતો.
Aug 17,2019, 15:41 PM IST
Olympic Qualifiers
મહિલા ફુટબોલઃ ભારતીય ટીમ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાંથી બહાર
ભારતીય મહિલા ફુટબોલ ટીમ અહીં ચાલી રહેલા એફસી ઓલમ્પિક 2020 ક્વોલિફાયરના બીજા રાઉન્ડના ત્રીજા મેચમાં મંગળવારે યજમાન મ્યાનમાર વિરુદ્ધ 3-3થી ડ્રો રમ્યા છતાં આગામી રાઉન્ડમાં જગ્યા બનાવવાથી ચુકી ગઈ છે.
Apr 9,2019, 19:17 PM IST
Trending news
Mayonnaise Ban
દેશના આ રાજ્યએ માયોનીઝ પર મૂક્યો પ્રતિબંધ, ખાતા દેખાયા તો મર્યા સમજો
crime news
બ્યુટીશિયનના શરીરના 6 ટુકડા કરી લાશ પ્લાસ્ટીકની થેલીમાં ભરી દાટી, ચોંકાવનારો કિસ્સો
IPL 2025 Retention
IPL 2025 માં કોહલી કરતા વધુ રૂપિયા લઈ ગયો આ ખેલાડી, રોહિત-બુમરાહ પણ પાછળ રહી ગયા
IPL 2025 Retention
IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે ખરીદ્યો, જુઓ લિસ્ટ
announcement
ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટ
diwali 2024
શ્રીરામના અયોધ્યા પરત ફરવા ઉપરાંત આ 5 કારણોથી પણ ઉજવાય છે દિવાળી, જાણો ઈતિહાસ
PM Modi On urban Naxals
એકતા દિવસ પર PMની હુંકાર! અર્બન નક્સલિયોંને કરો બેનકાબ, દેશને તોડનારાઓ સાવધાન!
pm narendra modi
ગુજરાતની ધરતીથી PM મોદીનો હુંકાર! 'દુનિયાને ટક્કર આપવા સક્ષમ છે આપણાં ફાઈટર પ્લેન'
gujarat tourist places
Picnic Spot: શિયાળામાં અમદાવાદ નજીકની આ પાંચ જગ્યાએ ફરવાની પડશે ખુબ મજા
bollywood
બ્લોકબસ્ટર ફિલ્મ આપીને પણ ઈન્ડસ્ટ્રીમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ સલમાનની આ હીરોઈન?