हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓક્સિજન પાર્ક
ઓક્સિજન પાર્ક News
gujarat
વિશ્વ પર્યાવરણ દિન: મિયાવાકી પદ્ધતિથી વિકસાવેલા ઓક્સિજન પાર્ક બન્યા અ'વાદની નવી ઓળખ!
શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ઓક્સિજન પાર્ક આવેલ છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 27, પશ્ચિમ ઝોનમાં 17, ઉત્તર ઝોનમાં 13, દક્ષિણ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 14, અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22 જેટલા ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.
Jun 4,2023, 19:30 PM IST
Ahmedabad
અ'વાદીઓને મળશે વધુ એક ઓક્સિજન પાર્ક: તસવીરો જોઈને જ વધી જશે શરીરમાં ઓક્સિજનનું સ્તર!
Ahmedabad Oxygen Park: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર આ ઓક્સિજન પાર્કની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો, આ પાર્કમાં 'મિયાવાકી' પદ્ધતિથી 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે.
Jun 3,2023, 19:24 PM IST
Rajkot
રાજકોટમાં શરૂ થયો અનોખો ઓક્સિજન પાર્ક
ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો રહે છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે, ત્યારે શહેરમાં પડી રહેલી આકરી ગરમી સામે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે પર્યાવરણનું બીડું ઝડપી ઓક્સિજન પાર્કની સ્થાપના કરી છે. આ કલબ દ્વારા આજથી એક વર્ષ પહેલાં ઓક્સિજન પાર્કની રચના કરી અલગ અલગ 150 જેટલી ઔષધિના 3000 જેટલા વૃક્ષોનું જતન કરી લોકોને સ્વસ્થ વાતાવરણ આપવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
Dec 15,2019, 13:40 PM IST
Rajkot
રાજકોટ શહેરમાં બન્યો ઓક્સિજન પાર્ક, જાપાની સિસ્ટમથી વાવ્યા 3000 વૃક્ષ
આ ઓક્સિજન પાર્કમાં ઔષધીવાળાં વૃક્ષ જેમ કે, હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની સાત જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો વગેરેની વાવણી કરીને ઉછેરવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં ઔષધી તરીકે પણ ઉપયોગી નિવડશે.
Dec 6,2019, 19:27 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ